ગુજરાત સાયલામાં ધાર્મિક પ્રસંગમાં જમણવારમાં ખોરાકી ઝેરની અસર થતા 300થી વધુ લોકોની તબિયત લથડી ખોરાકી ઝેરની અસર પામેલા લોકોથી દવાખાના ઉભરાયા હતા. આ અસરગ્રસ્તોને સુદામડા, ધાંધલપુર, સાયલા સહિતની સરકારી, ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા By Connect Gujarat Desk 18 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર: સરલા ગામના 22 વ્યક્તિઓને ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મળશે ભારતીય નાગરિકતા પત્ર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે સુરેન્દ્રનગર જિલ્લાનાં મુળી તાલુકાના સરલા ગામના 22 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. By Connect Gujarat Desk 17 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર જિલ્લામાં આદર્શ આચારસંહિતા લાગતાં સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવાઇ આચારસંહિતા લાગુ થતા સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ By Connect Gujarat 17 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન સુરેન્દ્રનગર : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે યોજાયેલ 1008 કુંડી યજ્ઞનું આયોજન "વર્લ્ડ બુક રેકોર્ડ" માટે પસંદગી પામ્યું... 1008 કુંડી યજ્ઞના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ કાર્યક્રમ "વર્લ્ડ બુક રેકોર્ડ" માટે પસંદગી પામ્યો છે By Connect Gujarat 21 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર: લખતર ગામમાં અનેક જગ્યાએ ચૂંટણી બહિષ્કાર,ભ્રષ્ટાચાર હટાવોના લાગ્યા બેનર,જુઓ શું છે કારણ વિકાસના દરેક કામમાં ભ્રષ્ટાચાર અંતર્ગત કરવામાં આવેલ લેખિત મૌખિક રજુઆતની તપાસ નહિ થતા લોકોમાં રોષ By Connect Gujarat 01 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર: સૌની યોજનાથી ખેડૂતોને પાણી બંધ કરાતા જીરુંના પાક પર ટ્રેક્ટર ફેરવાયું,ધરતીપુત્રોને મોટું નુકશાન ખેડૂતોએ રવિપાક જીરું વરિયાળીનું મોટાપ્રમાણમાં વાવેતર કરેલ ત્યારે સૌની યોજના દ્વારા અચાનક પાણી બંધ કરી દેવાયું By Connect Gujarat 28 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર: કમોસમી વરસાદ વરસતા ખેડૂતો બન્યા ચિંતિત,જીરું-વરીયાળી સહિતના ખેતીના પાકને નુકશાનની ભીતિ સવારથી સમગ્ર ઝાલાવાડ પંથકમાં કમોસમી વરસાદ ચાલુ થયેલ હોય જેમાં ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા છે By Connect Gujarat 26 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : બેસતા વર્ષના દિવસે ગાયો દોડાવવાની અનોખી પરંપરા, બળોલ અને વડગામે કરાય ઉજવણી... ગાયોની દોડ જોવા સમસ્ત ગ્રામજનો તો એકઠા થાય જ છે, સાથે સાથે આસપાસના ગામોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. By Connect Gujarat 14 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : ધાંગધ્રાના રાજકમલ ચોકની 15 દુકાનોમાં ભભૂકી ઉઠી આગ, ફાયર ફાઇટરો દોડ્યા વિકરાળ સ્વરૂપે લાગેલી આગની ચપેટમાં 10થી 15 મોટી દુકાનો આવી હતી. જેથી, દિવાળીના સમયે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું By Connect Gujarat 07 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn