ગુજરાત સુરેન્દ્રનગર:પાટડી તાલુકાના વેલનાથ નગરમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા પોલીસની રેડમાં 5 મહિલાઓ સહિત 30 જુગારીયાઓને પોલીસે ઝડપી લીધા હતા.અને રોકડ,વાહનો,મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 6,58,950નો મુદ્દામાલ જપ્ત કર્યો By Connect Gujarat Desk 19 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે પોલીસની ઝુંબેશ ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા પણ વ્યાજખોરી દૂષણ વિરોધી ઝુંબેશના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat 20 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત “કારખાનું ચાલુ રાખવું હોય તો રોજના 20 હજાર આપવા પડશે” : સુરેન્દ્રનગર-થાનમાં ખંડણીખોરો બે’ફામ... સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકાર અલ્તાફભાઈને કારખાના ઉપર જઈને આવારા તત્વો દ્વારા ખંડણી માંગવામાં આવી By Connect Gujarat 13 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : બંદૂક સહિતના તીક્ષ્ણ હથિયારો સાથે ડફેર ગેંગના 6 શખ્સોની પોલીસે કરી ધરપકડ... ભોયકા ગામની સીમમાં ધાડ પાડે તે પહેલાં જ LCB અને SOG પોલીસે ડફેર ગેંગના 6 શખ્શોને દબોચી લીધા By Connect Gujarat 03 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : નાના હરણીયા ગામની સીમમાંથી પોલીસે જુગારધામ ઝડપી પાડ્યુ, રૂ. ૩૧.૮૮ લાખના મુદ્દામાલ સાથે 20 જુગારીઓની ધરપકડ... જુગાર રમતી 1 મહિલા સહિત 20 શખ્શોને ઝડપી પાડયા હતા, જ્યારે અન્ય ૯ શખ્સો નાસી છુટ્યા By Connect Gujarat 06 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : સાધુના વેશમાં મંદિરના રસ્તા પૂછવાના બહાને લોકો પાસેથી લૂંટ ચલાવતો શખ્સ ઝડપાયો... 3 જેટલા શખ્શોએ થોડા દિવસ પહેલા એક વ્યક્તિના ખિસ્સામાંથી રોકડ રૂપિયા 8 હજાર આંચકી લઈ નાશી છૂટયા હતા By Connect Gujarat 28 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર: લીંબડી પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયુ,અસમાજિક તત્વોમાં ફફડાટ લીંબડીના Dysp સી.પી. મુંધવા સહિત સાયલા, ચોટીલા પોલીસ મથકનો કાફલો કોમ્બિંગમાં જોડાયો હતો By Connect Gujarat 27 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર: ટ્રક નીચે કચડીને મહિલાની હત્યા કરનારા આરોપીઓ ઝડપાયા, હત્યારા પિતા-પુત્રની પોલીસે કરી ધરપકડ ઉશ્કેરાયેલો રામશી ટ્રક લઈને ધસી આવ્યો અને હાજર લોકો કશું સમજે એ પહેલાં મંજુબેન પર ટ્રક ચડાવીને તેમની હત્યા કરી નાખી By Connect Gujarat 05 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : દારૂનો વિપુલ જથ્થો, 2 ટ્રક સહિત રૂ. 1.03 કરોડના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ બગોદરા અને બાવળા પાસે પાડીને રૂ. 62.31 લાખની કિંમતનો 19178 બોટલ દારૂ પકડી પાડ્યો છે. By Connect Gujarat 15 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn