ભરૂચભરૂચ: ચકચારી મનરેગા કૌભાંડમાં નેત્રંગ TDO સહિત વધુ 4 આરોપીની ધરપકડ, ધરપકડનો આંક 10 પર પહોંચ્યો 3 તાલુકાના 58 ગામોમાં રૂ.7 કરોડના આચરાયેલ કૌભાંડમાં અગાઉ કોંગ્રેસના નેતા હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય જોટવા સહિત 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે By Connect Gujarat Desk 24 Jul 2025 13:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વાલિયા TDO સામે સામાન્ય સભામાં ઠપકા દરખાસ્ત પસાર, લોકોને લાભથી વંચિત રાખ્યા હોવાના આક્ષેપ ભરૂચની વાલિયા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી વી.કે.રાવ વિરુદ્ધ ઠપકા દરખાસ્ત પસાર કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. By Connect Gujarat Desk 25 Mar 2025 12:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: આપના આગેવાનો વિવિધ પ્રશ્ને રજુઆત કરવા પહોંચતા TDO કેબિન છોડી જતા રહ્યા ! અંકલેશ્વર આમ આદમી પાર્ટીના આગેવાનો વિવિધ પ્રશ્ને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ તાલુકા વિકાસ અધિકારી કેબિન છોડી જતા રહેતા આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો By Connect Gujarat Desk 24 Sep 2024 15:38 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : ગઢેચી નદીના પ્રોજેક્ટમાં અડચણરૂપ 204 મકાનોને TDOની નોટીસ… ત્યારે આ પ્રોજેકટના કામમાં અડચણરૂપ દબાણો દૂર કરવા મહાનગરપાલિકાએ 204 મકાનોને નોટીસ પાઠવી છે. By Connect Gujarat 20 Oct 2023 15:20 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસહાયક સબ ઇન્સ્પેક્ટર એસ્ટેટ ટીડીઓની પરીક્ષા આ કારણે રખાઈ મોકૂફ By Connect Gujarat 22 Jul 2023 21:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપંચમહાલ : હાલોલ તાલુકા પંચાયત કચેરીની સરકારી તિજોરીમાંથી દસ્તાવેજો ગાયબ, જુઓ TDOએ શું કહ્યું..! હાલોલ તાલુકા પંચાયત કચેરીમાંથી દસ્તાવેજોની ચોરી, મહત્વના દસ્તાવેજોની ચોરી થતાં નોંધાય પોલીસ ફરિયાદ By Connect Gujarat 28 Dec 2022 16:14 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : વાંસદામાં મામલતદાર અને ટીડીઓની કાયમી નિમણુંકમાં વિલંબ, લોકો પરેશાન નવસારી જિલ્લાના વાંસદામાં બે વર્ષથી કાયમી ધોરણે મામલતદાર તથા ટીડીઓની ભરતી નહિ કરવામાં આવતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે By Connect Gujarat 24 Nov 2021 16:47 ISTShare Twitter Share Whatsapp LinkedIn