Home > Ukai Dam
You Searched For "Ukai Dam"
સુરત: ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલી 1.89 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું,નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ
19 July 2022 8:07 AM GMTઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ 333 ફૂટ કૂદાવી જતા તંત્ર દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે.
તાપી : ઉકાઇ ડેમ પુર્ણ સપાટીથી ભરાયો, બે વર્ષ સુધી દક્ષિણ ગુજરાતમાં નહિ પડે પાણીની તંગી
9 Oct 2021 9:49 AM GMTઉકાઇ ડેમના ઉપરવાસના વિસ્તારોમાં વરસી રહેલાં ભારે વરસાદના પગલે ચાલુ વર્ષે ઉકાઇ ડેમ 100 ટકા ભરાય ચુકયો છે. ડેમ સંપુર્ણ ભરાય જતાં બે વર્ષ સુધી દક્ષિણ...
તાપી : ઉપરવાસમાં ચોમાસુ પુનઃ સક્રિય થતા ઉકાઈ ડેમ છલકાયો, આહલાદક દ્રશ્યો સાથે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
4 Oct 2021 12:00 PM GMTદક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં ફરી વખત ચોમાસુ સક્રિય થતા ડેમના પાણીની આવકમાં વધારો નોંધાયો છે, ત્યારે ઉકાઈ ડેમના આહલાદક દ્રશ્યો...
સુરત : નીચાણવાળા વિસ્તારોમાં તાપીના પાણી આવી ગયાં, 90 લોકોનું સ્થળાંતર
30 Sep 2021 8:11 AM GMTતાપી નદીના ઓવારા બંધ કરતા 90 થી વધુ વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ઉકાઇ ડેમમાંથી 1.98 લાખ કયુસેક પાણી છોડાતાં તાપી નદીનું જળસ્તર વધ્યું, સુરતમાં એલર્ટ
29 Sep 2021 11:02 AM GMTતાપી નદીના જળસ્તરમાં વધારો થતાં સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોને સાબદા રહેવા સુચના આપવામાં આવી
સુરત : ઉકાઈ ડેમની ભયજનક સપાટી માત્ર 4 ફૂટ દૂર, જુઓ ડેમના આકાશી દ્રશ્યો
14 Sep 2021 8:50 AM GMTઉપરવાસના ભારે વરસાદથી ઉકાઈ ડેમ છલકાય ઉઠ્યો, ઉકાઈમાંથી હાલ 84 હજાર ક્યુસેક છોડાઈ રહ્યું છે પાણી.
તાપી : દક્ષીણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટી થઈ રુલ લેવલને પાર
13 Sep 2021 1:01 PM GMTભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં વધી પાણીની આવક, હાઇડ્રો મારફતે 53 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું.
તાપી : ઉકાઇ ડેમની સપાટીમાં બે દિવસમાં 5 ફુટનો વધારો, મહારાષ્ટ્રમાંથી આવી રહયું છે પાણી
25 July 2021 9:36 AM GMTમહારાષ્ટ્રના બે ડેમમાંથી છોડાઇ રહયું છે પાણી, ઉપરવાસમાંથી ઉકાઇ ડેમમાં આવી રહયું છે પાણી.
તાપી: દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં નવા નીરની આવક
24 July 2021 10:52 AM GMTમહારાષ્ટ્રમાં વરસાદને લઈને ઉકાઈ ડેમમાં નવા નીર, પાણીની આવક થતા ડેમની સપાટીમાં વધારો.