Connect Gujarat

You Searched For "Union Home Minister Amit Shah"

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી ખાતે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને લાભાર્થી સંમેલન યોજાયું…

26 Feb 2024 3:42 PM GMT
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી ખાતે યોજાયું લાભાર્થી સંમેલનકેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અધ્યક્ષસ્થાને આયોજન કરાયુંPM આવાસ-ઉજ્વલા યોજનાના લાભાર્થીઓને લાભ...

ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિકટ કો.ઓ. બેંકના નવનિર્મિત બિલ્ડિંગ-સહકાર ભવનનું ઈ-લોકાર્પણ કરતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ...

30 Dec 2023 7:02 AM GMT
સરકાર ખેડૂતો અને અસંગઠિત વર્ગના લોકો સહિત તમામ વર્ગો માટે ઉત્કૃષ્ઠ બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છે.

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વિકાસકાર્યોનું લોકાર્પણ કરાયું...

20 Jun 2023 12:05 PM GMT
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પીપલ્સ પાર્કનું લોકાર્પણચાંદલોડિયા વોર્ડમાં રેલવે ઓવરબ્રિજનું પણ લોકાર્પણ કરાયુંથલતેજ અને રાણીપ વોર્ડમાં ગાર્ડનના...

પાટણ : કેન્દ્રમાં મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થતાં સિદ્ધપુર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સભા યોજાય...

10 Jun 2023 10:37 AM GMT
કેન્દ્રમાં મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થતાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની...

જુનાગઢ : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે જનહિતના કાર્યોનું લોકાર્પણ-ભૂમિપૂજન કરાયું...

19 March 2023 1:15 PM GMT
પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 20 હજાર જેટલા ખેડૂતોને નિષ્ણાંતો દ્વારા પ્રાકૃતિક કૃષિ માર્ગદર્શન આપવામાં આવ્યું

MSU ના કોન્વોકેશનમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે

10 March 2023 3:16 AM GMT
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર લાપતા થયા (ખોવાયા) છે, તેવા પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. પોસ્ટરો લાગતા જ યુનિ.ના રાજકીય માહોલ...

પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત દેશના અનેક રાજનેતાઓએ દેશવાસીઓને હોળીની શુભકામનાઓ પાઠવી

8 March 2023 6:19 AM GMT
આજે એટલે કે 8 માર્ચે દેશભરમાં રંગોનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. હોળી નિમિત્તે સવારથી જ લોકો રંગોમાં રંગાઈ ગયા છે. લોકો તેને વિવિધ શૈલીઓ...

ગાંધીનગર : કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં ચૂંટણીલક્ષી બેઠક પૂર્ણ, દિલ્હી દરબારમાં મોકલાશે ઉમેદવારોના નામ...

5 Nov 2022 10:13 AM GMT
ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં મળી ચૂંટણીલક્ષી બેઠક, ત્રિદિવસીય બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ રહ્યા ઉપસ્થિત

આવતીકાલે અમિત શાહનું મિશન સૌરાષ્ટ્ર,સોમનાથમાં મળશે બેઠક

24 Oct 2022 7:47 AM GMT
2017 માં ભાજપને ફાળે 23 જ્યારે કોંગ્રેસના ફાળે 30 સીટ આવી હતી જ્યારે અન્યને ફાળે 1 સીટ આવી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મ દિવસ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામના પાઠવી

22 Oct 2022 5:01 AM GMT
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જન્મ દિવસ છે. ત્યારે તેમના જન્મદિવસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામના પાઠવી છે. મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે...

ગૃહમંત્રી અમિત શાહ માતા વૈષ્ણોદેવીના દર્શન કર્યા બાદ રાજૌરી જવા રવાના થયા

4 Oct 2022 7:21 AM GMT
ગૃહમંત્રી અમિત શાહ સોમવારે સાંજે જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે જમ્મુ પહોંચ્યા હતા. શાહે કલમ 370 બાદના ત્રણ વર્ષમાં જમ્મુ અને કાશ્મીરની તેમની...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.ના નવીન કેમ્પસનું ભૂમિપૂજન સંપન્ન

27 Sep 2022 4:08 PM GMT
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાત ટેકનોલૉજીકલ યુનિવર્સિટીના નવીન કેમ્પસનું ભૂમિપૂજન કર્યું