વડોદરા વડોદરા : માથાફરેલ યુવકનો આતંક,સિલિન્ડર વડે વાહનોમાં તોડફોડ કરીને ભયનો માહોલ ફેલાવ્યો વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનથી બંસલ મોલ જતા રોડ પર આજે સવારે વાહનોની અવર-જવર વચ્ચે હાથમાં સિલિન્ડર લઈને નીકળેલા એક માથાફરેલ યુવકે જાહેર રસ્તા પર આતંક મચાવ્યો By Connect Gujarat Desk 27 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યા ઈમેલથી પોલીસ તંત્ર દોડધામ નવરચના સ્કૂલને બોમ્બની ધમકીની સૂચના મળતા બોમ્બ સ્કવોર્ડ અને પોલીસ ટુકડી ઘટનાસ્થળે ધસી આવી હતી અને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી બાળકોને શાળામાંથી આપવામાં આવી રજા By Connect Gujarat Desk 24 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : અ’સામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવતી પોલીસ, આરોપીઓનું સરઘસ કાઢી જાહેરમાં માફી મંગાવી... વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાંથી મારામારીની ઘટના સામે આવી હતી. મળતી માહિતી અનુસાર, વસીમ ગેંગસ્ટરના નામે કેટલાક યુવાનોએ મારક હથિયારો વડે મારામારી કરી હતી By Connect Gujarat Desk 21 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ભાજપના કોર્પોરેટર દ્વારા જમીન કૌભાંડ મુદ્દે કાર્યકર સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદથી ચકચાર કોર્પોરેટરે સમા પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર્તાઓ સહિત 3 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી ભાજપ કાર્યકર દિલીપસિંહ ગોહિલ અગાઉ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે. By Connect Gujarat Desk 21 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરાનું “ગૌરવ” : પર્યાવરણ પ્રશિક્ષક મુકેશ શર્માને ગાંધીનગર ખાતે વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ એવોર્ડ એનાયત કરાયો મુકેશ શર્મા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ છેલ્લા 10 વર્ષોથી શાળાના શિક્ષકો અને સમાજ માટે જાગૃતિના અભિયાનમાં વિવિધ નવતર પ્રયોગ કરવામાં આવ્યા છે. By Connect Gujarat Desk 01 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : લક્ષ્મીપુરા વિસ્તારના તળાવમાં કાર ખાબકતાં 2 પૈકી એક યુવકનું પાણીમાં ડૂબી જતાં મોત... કારમાં સવાર એક યુવક કારના બોનેટ ઉપર ચડી ગયો હતો, અને બહાર નીકળી આવ્યો હતો. પરંતુ અન્ય એક યુવકનું કારમાં જ તળાવના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું By Connect Gujarat Desk 21 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: ખંડેરાવ માર્કેટમાં ઇકો કારમાં આગ લાગતા નાસભાગ મચી કારમાં અચાનક આગ લગતા સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ હતી,આ અંગેની જાણ ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા ફાયર બ્રિગેડના ઓફિસર સહિતની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. By Connect Gujarat Desk 08 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: અક્ષય પાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવતા વિરોધ પ્રદર્શન અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓ છેલ્લા કેટલાય દિવસથી પોતાની લડત આપી રહ્યાં છે.આજરોજ તેઓ દ્વારા કલેક્ટર કચેરીની બહાર ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું By Connect Gujarat Desk 05 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: યાકુતપુરામાં વેપારીના સ્કૂટરની ડીકી ખોલી રૂ.3 લાખની ચોરીથી ચકચાર ધોળા દિવસે તેલની દુકાનની પાસે આ સ્કૂટર પાર્ક કરવામાં આવ્યું હતું.જે માંથી એક તસ્કર બેઝિઝક આવી સ્કૂટરની ડીકી ખોલી તેમાંથી રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયો By Connect Gujarat Desk 26 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn