ભરૂચ ભરૂચ: વાગરાના ભેંસલી ગામે મેડિકલ સ્ટોરમાં 5 તસ્કરોએ ચોરીનો કર્યો પ્રયાસ, CCTV ફૂટેજ બહાર આવ્યા ભેંસલી ગામે રાહત પાર્કમાં આવેલા એક મેડિકલ સ્ટોરમાં ગત મોડી રાત્રે પાંચ જેટલા તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરોએ મેડિકલ સ્ટોરનું શટર તોડી અંદર પ્રવેશ કરી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો By Connect Gujarat Desk 08 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વાગરા પોસ્ટ ઓફિસમાં તસ્કરોએ કર્યો હાથફેરો, ચોરી અંગે પોલીસે તપાસ શરૂ કરી. શિયાળાની શરૂઆત થતાંની સાથે જ જાણે તસ્કરોની સીઝન પણ શરૂ થઇ ગઈ હોય તેમ ભરૂચ જિલ્લાના વાગરાના ચીમન ચોક વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો By Connect Gujarat Desk 16 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વાગરાના પહાજ નજીક કેનાલમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી... પહાજ ગામ નજીક વાગરા-મુલેર માર્ગ પર આવેલ કેનાલમાંથી અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો હોવાની વાગરા પોલીસને માહિતી મળી હતી By Connect Gujarat 27 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : કપાસના પાક પર કેમિકલ હુમલાથી ખેડૂતોને વ્યાપક નુકશાન, ક્લેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર ભરૂચ જિલ્લાના ખેડૂતોએ ક્લેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર, કપાસ પર કેમિકલ હુમલાના કારણે વ્યાપક નુકશાન. By Connect Gujarat 02 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured ભરૂચ: વાગરાના સડથલા ગામે દીવાલ ધરાશાયી થતા છ વર્ષીય બાળકનું મોત By Connect Gujarat 01 Apr 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured ભરૂચ : વાગરાના પાલડી ગામના ખેડુતોનો સિંચાઇ વિભાગ સામે રોષ, જુઓ કેમ ? By Connect Gujarat 27 Nov 2020 Share Twitter Share Whatsapp LinkedIn