Connect Gujarat

You Searched For "VIRAL VIDEO"

ખેડા: નડિયાદની આ શાળામાં નવરાત્રીના ગરબામાં વિદ્યાર્થીઓ પાસે તાજિયા રમાડાયા, વિડીયો વાઇરલ થતા ભારે વિવાદ

3 Oct 2022 1:49 PM GMT
નડિયાદના હાથજ ગામે શાળાના બાળકોને ગરબાના નામે તાજિયા રમાડવાની ફરજ પાડવામાં આવી હતી

મોહમ્મદ રિઝવાને પગ વડે ઉઠાવ્યો પાકિસ્તાનનો ઝંડો, લોકો થયા ગુસ્સે, જુઓ વીડિયો

28 Sep 2022 11:15 AM GMT
પાકિસ્તાનનો વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન એક મોટા વિવાદમાં ફસાઈ ગયો છે. તેઓએ પોતાના દેશના ધ્વજને પગે ચઢાવીને તેનું અપમાન કર્યું છે.

ચંદીગઢ : 60 વિદ્યાર્થિનીઓના MMS વાયરલ, 8એ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, મચ્યો હંગામો

18 Sep 2022 3:58 AM GMT
પંજાબના મોહાલીમાં શનિવારે એક ખાનગી યુનિવર્સિટીમાં હંગામો થયો અને પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી.

કરો યા મરો મેચમાં બાંગ્લાદેશને હરાવ્યા બાદ શ્રીલંકાની ટીમે કર્યો નાગિન ડાન્સ

2 Sep 2022 8:24 AM GMT
એશિયા કપ 2022માં ગ્રુપ બીની છેલ્લી મેચમાં શ્રીલંકાએ બાંગ્લાદેશને બે વિકેટથી હરાવીને સુપર ફોરમાં જગ્યા બનાવી લીધી છે.

સુરત: શાળામાં ચાલુ શિક્ષણકાર્ય દરમ્યાન શિક્ષિકા ધૂણી રહ્યા હોવાનો વિડીયો આવ્યો સામે,જુઓ શું છે સમગ્ર મામલો

18 Aug 2022 12:37 PM GMT
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાનસરા ગામની શાળાના શિક્ષિકાનો અચરજ પમાડે એવો કિસ્સો સામે આવ્યો છે.

નશામાં ધૂત રાહત ફતેહ અલી ખાને કાકાના મેનેજર સાથે કર્યું આવું કંઈક, વીડિયો જોઈને ચાહકો થયા ગુસ્સે.!

17 Aug 2022 10:54 AM GMT
ક્યારેક પોતાના અવાજના કારણે તો ક્યારેક તેમના દ્વારા ગાયેલા ગીતોને કારણે રાહત ફતેહ અલી ખાન અવારનવાર હેડલાઇન્સમાં રહે છે.

આઝાદી કા અમૃત મહોત્સવ: દુબઈમાં ભારતની આઝાદીની ઉજવણી, યુવાનોએ મોલમાં કર્યો ફ્લેશ ડાન્સ.!

14 Aug 2022 11:04 AM GMT
દેશ તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર 'આઝાદી કા અમૃત મહોત્સવ' ઉજવી રહ્યો છે. આ અંતર્ગત ભારતે 'હર ઘર ત્રિરંગો' અભિયાન શરૂ કર્યું છે.

ભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ અને લૂંટારુઓ વચ્ચે સામસામે ફાયરિંગ,જુઓ CCTV

4 Aug 2022 12:42 PM GMT
અંકલેશ્વર શહેરમાં બુધવારે રાતે ટ્રાવેલર્સ ઉપર ફાયરિંગ થયું હતું. જે હાલ નાજુક અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

દરેક ઘરમાં આવી દીકરીનો જન્મ થવો જોઈએ... છોકરીએ ચરણ સ્પર્શ કર્યા તો ભાવુક થયા સૈનિક , વીડિયો જોઈને લોકો કરી રહ્યા છે વખાણ

16 July 2022 12:17 PM GMT
સોશિયલ મીડિયા પર એક નાની બાળકીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો કહી રહ્યા છે

હાઈકોર્ટની નોટિફિકેશન, સો.મીડિયામાં કોર્ટ કાર્યવાહીના વીડિયો વાયરલ કરનાર સામે લેવાશે દંડાત્મક પગલાં

8 July 2022 6:47 AM GMT
દેશમાં સૌ પ્રથમ વાર ગુજરાત હાઈકોર્ટે લાઈવ પ્રસારણ નો નિર્ણય આજથી એક વર્ષ પહેલા કર્યો હતો. જેના માટે ગુજરાત હાઇકોર્ટે સ્ટ્રિમિંગ રૂલ્સ પણ ઘડ્યા હતા.

વડોદરા:યુવતીએ જીવન ટૂંકાવતા પૂર્વે વિડીયોમાં પ્રેમીને કહ્યું હતું "તુમને મેરે સાથ બહુત બુરા કીયા હૈ, તુમમે ઓર સબમે કોઇ ફરક નહિ થા"

23 Jun 2022 9:14 AM GMT
વડોદરાની યુવતીએ પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા બાદ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

IPL 2022 : દિલ્હી-મુંબઈ મેચમાં RCB-RCBના લાગ્યા નારા, વિડિયો થયો વાયરલ

22 May 2022 9:11 AM GMT
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સીઝનમાં દિલ્હી કેપિટલ્સ (DC)નું પ્લેઓફમાં જવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.
Share it