ગુજરાત અમરેલી : વિધાનસભામાં વર્ષ 2024-25ના ગુજરાતના બજેટ સામે વીરજી ઠુમ્મરના સરકાર પર શાબ્દિક પ્રહાર... કેન્દ્ર બાદ રાજ્ય સરકારના બજેટને લઈને અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. By Connect Gujarat 02 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલીના પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો શું હતો આખો મામલો અમરેલીમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર વિરુદ્ધ અમરેલી સિટી પોલીસ મથકમાં એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે વાત જાણે એમ છે By Connect Gujarat 24 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી: કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ પ્રતાપ દુધાતના પદગ્રહણ સમારોહનું આયોજન કરાયુ પ્રતાપ દુધાતના પદ ગ્રહણ સમારોહને સ્નેહ સંવાદ સંમેલન તરીકે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયું By Connect Gujarat 22 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : ઝર ગામના મુસ્લિમ પરિવારમાં ભગવાન શ્રીરામ પ્રત્યે અનેરી આસ્થા, કર્યું રામજી મંદિરનું ભવ્ય નિર્માણ… રામજી મંદિર. ઝર ગામમાં સતાધારના સંત આપા ગીગાના વારસદારો રહે છે, જ્યાં લલિયા પરિવાર આમ તો મુસ્લિમ ધર્મ પાળે છે. By Connect Gujarat 10 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનું સાવરકુંડલામાં ભવ્ય સ્વાગત, ભાજપ પર કોંગ્રેસના વાક પ્રહાર... ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે By Connect Gujarat 02 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : મર્હુમ અહેમદ પટેલની કબરની અમરેલીના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે લીધી મુલાકાત ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને રાષ્ટ્રીય નેતા મરહુમ અહેમદ પટેલની કબરની આજે અમરેલીના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે મુલાકાત લીધી હતી. By Connect Gujarat 09 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn