ભરૂચઅંકલેશ્વર: GIDCમાં પાણીનું વહન કરતી લાઈનમાં 4 સ્થળોએ ભંગાણ, વોટર સપ્લાય અટકાવી યુદ્ધના ધોરણે સમારકામ શરૂ અંકલેશ્વર નોટિફાઇડ એરીયાના તળાવથી વોટર ફિલ્ટરેશન સુધી પાણી પુરવઠો પહોંચાડતી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું જેના પગલે દોડધામ મચી જવા પામી... By Connect Gujarat Desk 07 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ગડખોલ દઢાલ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાને મળી મંજૂરી,ધારાસભ્ય દુષ્યંત પટેલની રજૂઆતના પગલે 18 ગામોને મળશે પીવાનું મીઠુ પાણી ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ અંકલેશ્વર શહેરી વિસ્તાર સાથે 18 ગામની પ્રજા માટે ₹20 કરોડના ખર્ચે મીઠા પાણીની યોજના મંજુર થઈ છે. By Connect Gujarat 04 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જંબુસર નગરના બંટી ફળિયામાં સમયસર પાણી નહીં મળતા હાલાકી, પાલિકા પ્રત્યે સ્થાનિકોમાં રોષ જંબુસર નગરના વોર્ડ નંબર 7માં પાણીની સમસ્યા સમયસર ન મળતા સ્થાનિક રહીશોને ભારે હાલાકી નગરપાલિકા તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ By Connect Gujarat 24 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી: નગર પાલિકા વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાય તો નવાઈ નહી,સિંચાઇ વિભાગને પાણીના રૂ.40 કરોડ ચુકવવાના બાકી વિકાસની વાત કરતી નવસારી વિજલપોર પાલિકા પાણીનું દેવું ચુકવવામાં પણ સફળ થઇ નથી. By Connect Gujarat 07 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : સ્માર્ટ સીટીને કાળી ટીલી, પાણી માટે ટેન્કર પર નિર્ભર લોકો શિવાજી નગર વિસ્તારના રહીશોની હાલત કફોડી, માળખાકીય સુવિધાઓના અભાવે પડી રહી છે હાલાકી. By Connect Gujarat 24 Jul 2021Share Twitter Share Whatsapp LinkedIn