ભરૂચભરૂચ: ઝાડેશ્વર ચોકડીથી તવરાને જોડતા માર્ગની કામગીરી અધૂરી, વાહનચાલકો પરેશાન ભરૂચ ની ઝાડેશ્વર ચોકડીથી તળાવ અને જોડતા માર્ગની કામગીરી અધુરી રહી જતા ચોમાસાના સમયમાં વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. By Connect Gujarat Desk 18 Jun 2025 12:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: કૅચ ધ રેઇન- સુજલામ સુફલામ જળ અભિયાન 2.0નો પ્રથમ તબક્કો, ૩૪૬ કાર્ય પ્રગતિ હેઠળ-૨૩૨ કાર્ય પૂર્ણ સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 હેઠળ ભરૂચ જિલ્લાએ જળ સંરક્ષણ અને ગ્રામીણ માળખાગત સુવિધાઓના ક્ષેત્રમાં નોંધપાત્ર નેતૃત્વ દર્શાવ્યું છે. By Connect Gujarat Desk 21 May 2025 18:03 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસને જોડતા માર્ગનું નવનિર્માણ કરાશે, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત ભરૂચની ઉમરાજ ગ્રામ પંચાયતમાં આવેલ પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસને જોડતા RCC માર્ગનું નવનિર્માણ કરવામાં આવશે જેનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 16 May 2025 13:03 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ન.પા.સંચાલિત સમડી ફળીયા શાળાના મકાનનું બાંધકામ 3 વર્ષથી ખોરંભે, વિદ્યાર્થીઓ અન્ય સ્કૂલમાં અભ્યાસ અર્થે જવા મજબૂર ! અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત સમડી ફળીયાની પ્રાથમિક શાળાના ભુમી પૂજન થયાને ત્રણ ત્રણ વર્ષો વીતી ગયા છતાંય હજુ સુધી તેના કોઈ ઠામ ઠેકાણા જોવા મળતા નથી By Connect Gujarat Desk 02 Jan 2025 17:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: અંબિકા નગરમાં ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી બાદ માર્ગ જ ન બન્યો, સ્થાનિકોમાં રોષ ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર ત્રણમાં આવેલ અંબિકા નગરમાં ભૂગર્ભ ગટર લાઈનનું કામકાજ કરાયા બાદ માર્ગનું સમારકામ ન કરાતા સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. By Connect Gujarat Desk 16 Dec 2024 13:10 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દુનિયામોદીની ગેરંટી ભારતની બહાર પણ કામ કરે છે... ઈરાન દ્વારા પકડાયેલા 17 ભારતીયોના પરત આવવા પર વિદેશ મંત્રીએ કહ્યું... વડાપ્રધાન મોદી એવા નેતા છે જેમને વૈશ્વિક સન્માન મળ્યું છે. By Connect Gujarat 16 Apr 2024 17:25 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : ચોટીલા ખાતે રાજ્યકક્ષાના "ચોટીલા ઉત્સવ-2024"નો શુભારંભ, કલાકારોએ વિવિધ કૃતિઓ રજૂ કરી… સુરેન્દ્રનગર જિલ્લાના ચોટિલા ખાતે રાજ્યકક્ષાના 2 દિવસીય "ચોટીલા ઉત્સવ-2024"નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 15 Feb 2024 12:44 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : સુરવાડી પ્રાથમિક શાળામાં યોજાયું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન, પર્યાવરણ-પ્રકૃતિને લગતી કૃતિઓ રજૂ કરાય... સુરવાડી પ્રાથમિક શાળા ખાતે GCERT ગાંધીનગર પ્રેરિત તેમજ શિક્ષણ તાલીમ ભવન આયોજિત જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 11 Oct 2023 17:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : સ્ટાર ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં યોજાયું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન, પર્યાવરણને લગતી કૃતિઓ રજૂ કરાય... સ્ટાર ઇંગ્લીશ મીડિયમ સ્કૂલ ખાતે GCERT ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત ક્લસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. By Connect Gujarat 01 Sep 2023 17:28 ISTShare Twitter Share Whatsapp LinkedIn