ગીર સોમનાથ : મહાદેવના ભક્તોને ઘર બેઠા કૃપા પ્રસાદ પહોંચાડવાની સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિતરણ વ્યવસ્થાનો પ્રારંભ કરાયો
સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી પર રૂપિયા 25માં બિલ્વ પૂજા નોંધાવનારા 3.56 લાખ જેટલા ભક્ત પરિવારોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને નમન પ્રસાદ મોકલવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે,