Connect Gujarat

You Searched For "Accident"

વડોદરા : કરજણના ભરથાણા ટોલ નાકા નજીક સર્જાયો અકસ્માત, ટ્રકની કેબિનમાં ફસાયેલા ચાલકનું રેસક્યું...

14 Feb 2024 10:52 AM GMT
ભરથાણા ટોલ નાકા નજીક ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાલક ટ્રકની કેબિનમાં ફસાય જતાં રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો.

નવસારી: રોંગ સાઇડ આવતા ટેમ્પોએ બાઇક સવારને અડફેટે લેતા પિતા-પુત્રીના મોત

14 Feb 2024 8:31 AM GMT
જામલિયા ગામ પાસે બાઇક જઇ રહેલ પિતા-પુત્રીને ટેમ્પો ચાલકે અડફેટે લેતા પુત્રીનું ઘટનાસ્થળે જ્યારે પિતાનું હોસ્પિટલમાં મોત નિપજતા પરિવાર પર આભ ફાટી...

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પર માતેલા સાંઢની જેમ દોડતી એસ.ટી.બસે કારને મારી ટક્કર,મુસાફરોના જીવ તાળવે ચોંટયા

14 Feb 2024 8:16 AM GMT
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર માતેલા સાંઢની જેમ દોડતી એસ.ટી.બસના ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો

કેનેડામાં ભયાનક માર્ગ અકસ્માત, ત્રણ ભારતીય વિદ્યાર્થીઓના મોત..!

11 Feb 2024 7:16 AM GMT
કેનેડાના બ્રામ્પટન શહેરમાં એક માર્ગ અકસ્માતમાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓના કરૂણ મોત થયા છે.

વડોદરા: નવાપુરા ગામ નજીક અકસ્માતમાં યુવાનનું મોત, ગ્રામજનોએ વાહનોને આગચાંપી વિરોધ નોંધાવ્યો

11 Feb 2024 7:05 AM GMT
અનગઢ ગામથી દરજીપુરા ગામ જતા 25વર્ષીય યુવાનને નવાપુરા ગામ નજીક અકસ્માત દરમિયાન મોત નિપજતાં ગ્રામજનો રોષે ભરાયા હતા

સુરેન્દ્રનગર : 2 અલગ અલગ અકસ્માતમાં 3 લોકોના મોત, 20થી વધુ ઇજાગ્રસ્તો સારવાર હેઠળ...

3 Feb 2024 7:42 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા,

ભરૂચ : જંબુસરના કીમોજ-સાંગડી ગામ વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરે સીગામના યુવાનનું ઘટના સ્થળે મોત...

2 Feb 2024 9:30 AM GMT
જંબુસર તાલુકાના કીમોજ અને સાંગડી ગામ વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

અંકલેશ્વર: હાઇવે પર ગમખ્વાર માર્ગ અકસ્માત,ડમ્પર ચાલકે બાઇક સવાર મહિલાને 200 ફૂટ ઢસડતા મોત

26 Jan 2024 11:00 AM GMT
હાઇવે પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં હાઈવા ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક સવાર મહિલાનું કમકમાટીભર્યું મોત નિપજયુ હતું

વડોદરા : હરણી તળાવ દુર્ઘટનાનું આરોપી મેનેજરને સાથે રાખીને “રિકન્સ્ટ્રક્શન” કરાયું...

21 Jan 2024 9:29 AM GMT
હરણી બોટ દુર્ઘટનાના કારણે 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે આ મામલાની વધુ તપાસ માટે ઉચ્ચ અધિકારીઓએ આરોપી મેનેજરને સાથે રાખીને સ્થળ પર ઘટનાનું...

જીવ તાળવે ચોંટી જાય તેવો અકસ્માતનો “LIVE” વિડિયો, વડોદરા-ફાજલપુર નજીક બાઇક સવાર યુવક કાર સાથે ભટકાતાં મોત...

17 Jan 2024 8:43 AM GMT
વડોદરા નજીક આવેલા પોર-કાયાવરોહણ રોડ ઉપર સાપની જેમ બાઇક ચલાવીને ઘર તરફ આવી રહેલો યુવાન સામેથી આવતી કારમાં ભટકાતા હવામાં ફાંગોળાઈને પટકાતાં તેનું ઘટના...

સુરેન્દ્રનગર : ભાજપના MLAની કારને લીંમડી નજીક અકસ્માત નડ્યો, સારવાર હેઠળ ખસેડાયા...

16 Jan 2024 9:10 AM GMT
અમદાવાદ-રાજકોટ હાઇવે પર રાજકોટ-ઉપલેટા ભાજપના ધારાસભ્યની કારને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે.

ભરૂચ–દહેજ રેલ્વે લાઈન પર અકસ્માત, ખુલ્લી ફાટક પર ઇકો કાર ટ્રેનની અડફેટે આવી જતાં 4 લોકોને ઇજા...

13 Jan 2024 6:19 AM GMT
ભરૂચ અને દહેજ પોર્ટને જોડતી ભરૂચ–દહેજ રેલ્વે લાઈન પર વાવ ગામ નજીક ખુલ્લી ફાટક પર ઇકો કાર ટ્રેનની અડફેટે આવી જતાં અકસ્માતમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.