Connect Gujarat

You Searched For "amdavad news"

અમદાવાદ: બિસ્માર માર્ગથી ત્રસ્ત સ્થાનિકોનું અનોખુ વિરોધ પ્રદર્શન, તૂટેલા માર્ગની ઉતારી આરતી

28 Aug 2022 10:47 AM GMT
માર્ગોની બિસ્માર હાલતના પગલે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવે છે ત્યારે સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરી

અમદાવાદ: દૂધ ડેરી પાસેથી તરછોડાયેલી હાલતમાં નવજાત બાળક મળી આવ્યું, સફાઈ કામદારે બચાવ્યો જીવ

28 Aug 2022 8:27 AM GMT
બાળક સારવાર હેઠળ હોવાથી રામોલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સ્માર્ટ સિટીની ઓળખ ગુમાવતું "અમદાવાદ", જ્યાં જુઓ ત્યાં માર્ગ પર ખાડા જ ખાડા...

20 Aug 2022 11:04 AM GMT
એટલા મોટા ખાડા પડ્યા છે, અને તેમાં પાણી ભરાયું છે. જેના કારણે વાહનચાલકોને ખાડા નહીં દેખાતા વાહન ખાડામાં પછડાય છે.

અમદાવાદ : રીક્ષા ચાલકની "પ્રામાણિકતા", NRI મહિલાનો આઇફોન અને પર્સ પરત કર્યું...

14 Aug 2022 7:20 AM GMT
આજના બેઈમાન જમાનામાં હજી ઘણા લોકોએ ઈમાનદારીને જીવતી રાખી છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે

શું તમે જાણો છો ? અમદાવાદ પોસ્ટ ઓફિસમાં પણ મળે છે ગંગાજળ..!

7 Aug 2022 9:25 AM GMT
આ બોટલ માત્ર 30 રૂપિયામાં મળી રહે છે. જો પોસ્ટ વેબસાઇટ પર નોંધણી કરાવે તો ઘર સુધી બોટલ પહોચાડી દેવામાં આવે છે.

અમદાવાદ : ઈસનપુરમાં મહાદેવના મંદિર બહાર આપતિજનક હાલતમાં ગૌવંશના ટુકડા ભરેલો થેલો મળ્યો, હિન્દુ સંગઠનોમાં રોષ...

5 Aug 2022 12:23 PM GMT
ઈસનપુરમાંથી આપતિજનક હાલતમાં ગાયનો મૃતદેહ મળી આવતા રોષે ભરાયેલા હિંદુ સંગઠનોએ સમગ્ર વિસ્તારમાં બંધનું એલાન આપ્યું હતું.

અમદાવાદ: નકલી વિદેશી શરાબ બનાવવાની ફેક્ટરી ઝડપાય,જુઓ કનેક્ટ ગુજરાતનો ગ્રાઉન્ડ રિપોર્ટ

5 Aug 2022 6:53 AM GMT
અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમા આવેલ જુની કાચની બોટલના ગોડાઉનમાં ભંગારના નામે નકલી ઈંગ્લીશ દારૂ બનાવમાં આવતો હતો.

અમદાવાદમાં ઓપરેશન 'નન્હે ફરિસ્તે': 7 મહિનામાં ભાગી ગયેલ 487 બાળકોનું પરિવાર સાથે મિલન

30 July 2022 8:11 AM GMT
ઓપરેશન નન્હે ફરિસ્તે ચલાવવામાં આવે છે ત્યારે 487 બાળકો મળી આવ્યા હતા. જેમાં 313 છોકરા અને 174 છોકરીઓ હતી.

અમદાવાદ : અકસ્માતને રોકવા સહિત વાહનોની ગતિને માર્યાદિત કરવા CCTVનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો..

23 July 2022 1:54 PM GMT
એસ.જી. હાઈવેના તમામ બ્રિજ પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. પ્રારંભિક તબક્કામાં NAHI પોતાની રીતે સંચાલન કરશે

અમદાવાદ 20 જૂન સુધીમાં તમામ ખોદકામ બંધ કરવા આદેશ,જાણો તેની પાછળનું કારણ..!

15 Jun 2022 8:22 AM GMT
AMC ખાતે મ્યુનિસિપલ કમિશ્નર અને મેયર ની આગેવાનીમાં ઉચ્ચ અધિકારીઓ અને હોદ્દેદારોની બેઠક મળી હતી.

અમદાવાદ : શહેર કોટડા વિસ્તારમાં 20 કિલો ગાંજાનો જથ્થો લઈને ફરતા હતા 3 ઇસમો, જુઓ પછી શું થયું..!

9 Jun 2022 12:25 PM GMT
અમદાવાદમાં ડ્રગ અને ચરસ, ગાંજાનું દુષણ સતત વધી રહ્યું છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી પોલીસની ટીમ આવા આરોપીઓ પર સતત ઘોંસ બોલાવી રહી છે

આજથી અમદાવાદમાં ટ્રાફિક ડ્રાઈવ, નિયમ ભંગ કરતાં પહેલા ચેતજો..!

6 Jun 2022 6:52 AM GMT
રોન્ગ સાઈડ વાહન ચલાવતા હશે કે નિયમ મુજબ જો નંબર પ્લેટ નહિ હોઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.