Connect Gujarat

You Searched For "amod"

ભરૂચ : ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા આમોદ ખાતે 'યુવા જોડો અભિયાન' કાર્યક્રમ યોજાયો...

23 April 2023 12:06 PM GMT
આમોદની સ્વામિનારાયણ સ્કૂલ ખાતે પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા 'યુવા જોડો અભિયાન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરુચ : આમોદનીના રહેણાંક મકાનમાં ઝેરી પ્રજાતિનો કોબ્રા સાપ જોવા મળ્યો, પરિવારમાં ફેલાયો ગભરાહટનો માહોલ

18 April 2023 10:02 AM GMT
રહેણાક વિસ્તારમાં જોવા મળ્યો ઝેરી કોબ્રા સાપપરિવારમાં છવાયો ગભરાહટનો માહોલરેસક્યુ કરી સાપને નૈસર્ગીક વાતાવરણમાં છોડી મુક્યોસાપને જોવા મોટી સંખ્યામાં...

ભરૂચ : આમોદમાં ઢાઢર નદી પરનો આડ બંધ અતિ જર્જરિત, જીવના જોખમે અવર-જવર કરવા લોકો મજબુર

16 March 2023 8:37 AM GMT
આમોદ તાલુકાના પુરસા ગામ નજીકથી પસાર થતી ઢાઢર નદી પર બાંધવામાં આવેલ આડ બંધ જર્જરિત બનતા લોકો જોખમી રીતે અવર-જવર કરવા મજબુર બન્યા છે.

ભરૂચ : આમોદ-સરભાણ માર્ગ પર ટ્રક ચાલકે રાહદારીને અડફેટે લેતા પહોચી ગંભીર ઇજા, હાલ સારવાર હેઠળ...

9 March 2023 12:41 PM GMT
આમોદથી સરભાણ જવાના રોડ ઉપર હનુમાનજી મંદિર પાસે એક એલપીજી ગેસના બોટલ ભરેલા ટ્રક ચાલકે ગરીબ મજૂરને ટક્કર મારતા તેના ડાબા હાથમાં ફેક્ચર થયું હતું,

ભરૂચ: આમોદના તણછા ગામ પાસે આવેલ ડેક એન્ડ મેવરીક્સ ઇન્ફ્રાટેક કંપનીમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.5.26 લાખના માલમત્તાની ચોરી

23 Feb 2023 10:38 AM GMT
તણછા ગામ પાસે આવેલ ડેક એન્ડ મેવરીક્સ ઇન્ફ્રાટેક કંપનીના સોલાર પ્લાન્ટને તસ્કરોએ નિશાન બનાવી વાયરો મળી કુલ ૫.૨૬ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા...

ભરૂચ:આમોદમાં બાપા સીતારામ મંદિરનો ૧૬મો પાટોત્સવ ઉજવાયો,ભવ્ય શોભાયાત્રા નિકળી

22 Feb 2023 8:22 AM GMT
ભરૂચના આમોદમાં બાપા સીતારામ મંદિરનો ૧૬ મો પાટોત્સવ વાલ્મિકી સમાજ દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.

ભરૂચ: આમોદના સરભાણ ગામે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો, જરૂરિયાતમંદોએ લીધો લાભ

13 Feb 2023 11:00 AM GMT
આમોદ તાલુકાનાં સરભાણ ગામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો

ભરૂચ : ફૂડ સેફ્ટી એક્ટના ભંગ બદલ આમોદ પાલિકાએ 5 નોનવેજ શોપને સીલ કરતાં ખળભળાટ...

3 Feb 2023 1:00 PM GMT
ભરૂચ જિલ્લાની આમોદ નગરપાલિકાએ ગેરકાયદેસર ચાલતી 5 જેટલી નોનવેજ શોપને સીલ મારી ફૂડ સેફ્ટી એક્ટના ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી

ભરૂચ: આમોદમાં સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિમિ નિમિત્તે રકતદાન શિબિરનું આયોજન

29 Jan 2023 1:01 PM GMT
આમોદની સ્વામિનારાયણ સ્કૂલ ખાતે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિમિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચ: આમોદ ન.પા.એ વીજ કંપનીનું રૂ.2.20 કરોડનું બાકી બિલ ન ભરતા સ્ટ્રીટ લાઇટના 23 જોડાણ કપાયા,નગરમાં છવાયો અંધારપટ

28 Jan 2023 8:01 AM GMT
નગરપાલિકાનું વૉટર વર્કસનું ૨.૨૦ કરોડનું બિલ બાકી પડતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ આમોદ નગરના સ્ટ્રીટ લાઈટના ૨૩ જોડાણો કાપી નાખતા આમોદ નગરમાં અંધારપટ છવાઈ...

ભરૂચ : આમોદના સમની ગામે કારખાનાના માલિક ઉપર હીંચકારો હુમલો, મારમારીની ઘટના CCTVમાં કેદ...

26 Jan 2023 7:07 AM GMT
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સમની ગામ ખાતે કારખાનાના માલિક ઉપર લોખંડના સળીયા વડે હીંચકારો હુમલો કરવામાં આવ્યો હતો,

ભરૂચ : આમોદમાં રૂ. 22.39 લાખના વિદેશી દારૂના જથ્થા ઉપર ફરી વળ્યું પોલીસનું બુલડોઝર...

24 Jan 2023 8:39 AM GMT
ભરૂચ જિલ્લાના આમોદની રેવા સુગર નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.