Home > amreli news
You Searched For "Amreli News"
અમરેલી: કોરોનાકાળમાં આધાર ગુમાવેલ 11 દીકરીઓના સેવાભાવી સંસ્થાએ કરાવ્યા લગ્ન,વડીયા ગામમાં ઉત્સવનો માહોલ
21 April 2022 10:21 AM GMTએક સાથે 11 વરરાજાઓના જાણે શાહી લગ્નો હોય તેમ આખું વડીયા ગામના લોકોએ માવતર બનીને વરરાજાઓનો સત્કાર કર્યો
અમરેલી : શું આ છે ગુજરાત મોડલ ? મૃતદેહને સાયકલ રીકશામાં લઇ જવાયો
26 March 2022 12:44 PM GMTમૃતદેહ લઇ જવા શબવાહિની પણ ન આપી શકયું તંત્ર અધિકારીઓની હાજરીમાં જ બનેલી શરમજનક ઘટના વિડીયો થઇ રહયો છે વાયરલ
અમરેલી : ડેડાણમાં બાબા હજરત મસ્તાન દરગાહના ઉર્ષ શરીફની શાનોસોકત સાથે ઉજવણી કરાય
5 March 2022 8:20 AM GMTસરકાર સૈયદ વસીમ બાપુના નિવાસ સ્થાનેથી શાનદાર સંદલ શરીફનું જુલુસ મેઈન બજારથી પસાર થઈને દરગાહ શરીફ પહોંચ્યું હતું.
અમરેલી : મહિલા ગ્રાહક ચિતલ નાગરિક બેન્કમાં ભુલી ગઈ 40 ગ્રામ સોનું, જુઓ પછી શું થયું..!
16 Dec 2021 10:27 AM GMTચિતલ નાગરિક બેન્કની સરાહનીય કામગીરી બદલ મહિલા ગ્રાહકે સૌકોઈનો આભાર માન્યો
અમરેલી : બાબરાનો ડીસ્કો કરાવતો રસ્તો, પાલિકાની આંખે ધુતરાષ્ટ્રના પાટા
4 Dec 2021 10:11 AM GMTઅમે તમને બતાવવા જઇ રહયાં છે એવો રસ્તો કે તમે તેને જોઇને જ બોલી ઉઠશો આ રસ્તો તકલાદી બનાવાયો છે અને તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે.
અમરેલી: કમોસમી વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકસાન, ખેડૂતો ચિંતાતુર
3 Dec 2021 12:29 PM GMTઅમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં કમોસમી વરસાદના કારણે કેળા, એરંડા, જેવા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.
અમરેલી : કાળી મહેનતની કમાણી પર કમોસમી વરસાદનો કહેર, ખેડૂતોએ કરી સહાયની માંગ.
2 Dec 2021 11:36 AM GMTઅમરેલી જિલ્લાના ધારી-ગીર પંથકના ખેડૂતોની કાળી મહેનતની કમાણી ઉપર કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે.
અમરેલી: સાધ્વીની હત્યા કરનાર આરોપી ઝડપાયો,આશ્રમની જમીન પચાવી પાડવા રચ્યું હતું ષડયંત્ર
28 Nov 2021 9:09 AM GMTરાજુલા તાલુકાના ખાખબાઈ ગામમાં આશ્રમની જમીન પચાવી પાડવા મામલે સાધ્વીની છરી જેવા તીક્ષણ હથિયારીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી
અમરેલી : બાબરાના બજારમાં બાખડ્યા 2 આખલા, સાંકડી ગલીમાં યુદ્ધે ચઢતા લોકોને હાલાકી...
22 Nov 2021 11:04 AM GMTઅમરેલી જિલ્લાના બજારોમાં ફરી એકવાર રખડતાં ઢોરનો આતંક સામે આવ્યો છે, ત્યારે બાબરા શહેરની ગઢવાળી ગલીમાં 2 આખલાઓ વચ્ચે ઘર્ષણ
રાજુલા : હાઇવેની ગોકળગાય ગતિએ ચાલતી કામગીરી, વાહનચાલકો પરેશાન
13 Nov 2021 8:19 AM GMTરાજુલા નજીક નેશનલ હાઇવેની ગોકળગાય ગતિએ ચાલી રહેલી કામગીરીથી વાહનચાલકો તોબા પોકારી ઉઠયાં છે.
અમરેલી : જલારામ જયંતીની ઉજવણીના ભાગરૂપે નીકળી શોભાયાત્રા, ભજન-સંગીતના તાલે લોકો ઝૂમી ઉઠ્યા
10 Nov 2021 9:59 AM GMTદેને કો ટુકડો ભલો, લેને કો હરીનામ”ના પ્રણેતા સંત શ્રી જલારામ બાપાની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ શોભાયાત્રા
અમરેલી : બાબરામાં "ઘર" મેળવવું હવે લોકોને લાગે છે "શમણાં" સમાન
31 Oct 2021 8:28 AM GMTનગર પાલિકામાં ધક્કાઓ ખાઈ રહ્યા છે છતાં તેમની વાત કોઈ સાંભળતું નથી અને તેમનું મકાનનું સ્વપ્ન હજુ પણ કાગળો પર જ છે..