Connect Gujarat

You Searched For "Bhupendra Patel"

કૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમી પર્વની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ…

6 Sep 2023 2:14 PM GMT
જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ‌‌)ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે

ગાંધીનગર: 1 હજાર કરોડના રોકાણ સાથેના વધુ 4 MOU કરવામાં આવ્યા,CM ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

30 Aug 2023 6:57 AM GMT
1 હજાર કરોડના રોકાણ થતાં 10 હજારથી વધુ રોજગારની તકો ઉભી થશે.

પંચમહાલ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ૭૪મા રાજ્ય કક્ષાના વન મહોત્સવની કરાશે ઉજવણી...

2 Aug 2023 11:03 AM GMT
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લા ખાતે ૭૪મા રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, ત્યારે મુખ્યમંત્રીના...

ગાંધીનગર: APMC ના હોદ્દેદારોની પ્રાકૃતિક ખેતી અંગેની માર્ગદર્શક શિબિરમાં CM ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

18 July 2023 9:36 AM GMT
ગાંધીનગર ખાતે કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત APMC ના હોદ્દેદારોની પ્રાકૃતિક ખેતી અંગેની માર્ગદર્શક શિબિરમાં સાથી મંત્રીઓ, ખેડૂતો અને...

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરે પુજા-આરતી સાથે કર્યો જનસંપર્ક અભિયાનનો પ્રારંભ...

2 Jun 2023 12:33 PM GMT
શહેરના જમાલપુર વિસ્તાર સ્થિત જગન્નાથ મંદિરે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિશેષ પૂજન અર્ચન કરી જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો હતો.

નર્મદા : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેવડીયા ટેન્ટસીટી-2 ખાતે ત્રિદિવસીય સમૂહ ચિંતન શિબિરનું આયોજન

19 May 2023 12:39 PM GMT
નર્મદા જિલ્લાના કેવડીયા એકતાનગર ટેન્ટસીટી-2 ખાતે ગુજરાત સરકાર દ્વારા ત્રિદિવસીય સમૂહ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે,

કચ્છ : ભુજ ખાતે આયોજિત CMના કાર્યક્રમ દરમ્યાન ચીફ ઓફિસર ઊંઘતા ઝડપાયા,સસ્પેન્ડનો કરાયો હુકમ

30 April 2023 6:58 AM GMT
મુખ્યમંત્રીએ ભુજમાં ગઈકાલે 14000 ભૂકંપગ્રસ્તોને સનદનું વિતરણ કર્યું હતું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એક તરફ પોતાનું પ્રવચન કરી રહ્યા હતા

ભરૂચની દુર્વા મોદીએ કરેલા કાર્યને બિરદાવી ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ બોલી ઉઠ્યા “વાહ ભાઈ”

20 April 2023 1:32 PM GMT
ભુપેન્દ્ર પટેલે 9 વર્ષની બાળકીની પીઠ થપથપાવી હતી. આ બાળકી વિશે જાણીને તમને ચોક્કસ તેના માટે ગર્વની લાગણીનો અનુભવ થશે.

ભરૂચ: CM ભુપેન્દ્ર પટેલે સંપર્ક અને સંવાદ કાર્યક્રમ અંતર્ગત પદાધિકારીઓ સાથે કરી બેઠક

20 April 2023 8:46 AM GMT
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ 20 એપ્રિલે સવારે ભરૂચ આવી પોહચયા હતા

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે હનુમાન યાત્રાનું પ્રસ્થાન કરાવાયું...

5 April 2023 8:43 AM GMT
સુપ્રસિદ્ધ શ્રી હનુમાન મંદિર કેમ્પ ટ્રસ્ટ દ્વારા આયોજિત 'હનુમાન યાત્રા'ને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવી હતી

જુનાગઢ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ...

17 March 2023 12:39 PM GMT
જુનાગઢ જિલ્લાના માલણકા-ગીર ખાતે આજથી પ્રદેશ ભાજપની પ્રશિક્ષણ વર્ગની બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગોદર્શન ગાઇડના ‘ઝુનોસીસ’ વિશેષાંકનું વિમોચન

27 Feb 2023 8:14 AM GMT
CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પશુપાલન ખાતાના સહયોગથી ગોદર્શન ટ્રસ્ટ, ગોંડલ દ્વારા પ્રકાશિત થતા ગોદર્શન ગાઇડના ‘ઝુનોસીસ-પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતા...