ભરૂચભરૂચ : PM મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા પાંજરાપોળ ખાતે ઉજવણી કરાય... દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 73મા જન્મ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પાંજરાપોળ ખાતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 17 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનHappy Birthday Shahid Kapoor : જબ વી મેટનો આદિત્ય કશ્યપ એક સમયે હતો બેકગ્રાઉન્ડ ડાન્સર, આ રીતે બન્યો ફિલ્મોનો ચોકલેટી હીરો..! બોલિવૂડ સુપરસ્ટાર શાહિદ કપૂર આજે એટલે કે 25 ફેબ્રુઆરીએ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. By Connect Gujarat 25 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલના જ્ન્મદિવસની પાંજરાપોળ ખાતે ઉજવણી,ગાય માતાનું પુજન કરાયુ દુષ્યંત પટેલ તેમના મિત્રો સાથે પાંજરાપોળ ખાતે પહોચ્યા હતા અને ગાય માતાનું પૂજન અર્ચન કર્યું હતું.દુષ્યંત પટેલે નાના બાળકોને કેક ખવડાવી જન્મ દિવસની ઉજવણી કરી By Connect Gujarat 05 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સઆજે ટીમ ઈન્ડિયાના 3 એવા ક્રિકેટરોનો જન્મદિવસ છે, જેમના વિના ટીમ અધૂરી છે, જાણો ભારતીય ક્રિકેટની દૃષ્ટિએ 6 ડિસેમ્બરનો દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. આ એવો દિવસ છે જ્યારે ટીમ ઈન્ડિયાના એક નહીં પરંતુ 3-3 ખેલાડીઓ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે, By Connect Gujarat 06 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : PM મોદીના જન્મદિવસની ઉજવણી, ભારતીય જૈન સંગઠને દિવ્યાંગોને કીટ વિતરણ કર્યું... વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી ભારતીય જૈન સંગઠને દિવ્યાંગોને કીટ વિતરણ કરી By Connect Gujarat 17 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઝાડેશ્વરના વિશ્વ ગાયત્રી મંદિરે 24મી નર્મદા જયંતી મહોત્સવનું ભવ્ય આયોજન... ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે 24મી નર્મદા જયંતિ મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યો છે, By Connect Gujarat 02 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : મહિલા કોર્પોરેટરના જન્મદિવસની ઉજવણીમાં ગાઇડલાઇનનું પાલન ભુલ્યાં વોર્ડ નંબર -6ના ભાજપી કોર્પોરેટર છે હેમિશા ઠકકર, માસ્ક પહેર્યા વિના સોશિયલ ડીસ્ટન્સ ન જાળવી કાપી કેક. By Connect Gujarat 27 Aug 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કાર પર તલવારથી કેક કાપી બર્થ ડેની ઉજવણી કરનાર યુવાનની ધરપકડ સરકારી કાર પર ચઢી તલવારથી કેક કાપવાનો મામલો, પોલીસે યુવાનની જાહેરનામા ભંગના ગુના હેઠળ કરી ધરપકડ. By Connect Gujarat 05 Aug 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ભાજપના મહિલા કોર્પોરેટરનો તમાશો, વેકસીનેશન સેન્ટર પર ઉજવ્યો જન્મદિવસ સત્તાધારી ભાજપના કાર્યકરો જ કરે છે નિયમોનો ઉલાળો, મહિલા કોર્પોરેટરે વેકસીન સેન્ટર પર ઉજવ્યો જન્મદિવસ. By Connect Gujarat 24 Jul 2021Share Twitter Share Whatsapp LinkedIn