તાપી : ભાજપ પ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાય, 32 મુરતિયાઓએ દાવેદારી નોંધાવી...
ગુજરાત ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખ નિમવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. જે અંતર્ગત તાપી જિલ્લાના પ્રમુખ માટે સુરતના પૂર્વ મેયર અને તાપી જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ હેમાલી બોધાવાલાની હાજરીમાં સેન્સ પ્રક્રિયા યોજાય