સુરતસુરત : BRTS બસમાં પોતાને રોયલ કાઠિયાવાડી કહી ડ્રગ્સ બતાવનાર કેતન ઠક્કરની ધરપકડ સુરત BRTS બસનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક યુવક ડ્રગ્સના નશામાં ધૂત થઈને બસમાં ગાળો બોલી મુસાફરને ધક્કો મારી અને અપશબ્દો બોલતો હતો.. By Connect Gujarat Desk 07 Jun 2025 15:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : BRTS સ્ટેશનમાં મોકાનો લાભ ઉઠાવી લોકો પાસેથી મોબાઇલ આંતરી લેતી ટોળકીનો પર્દાફાશ..! સુરત શહેર તથા જીલ્લામાં લોકો પાસેથી મોબાઈલ તફડાવી લેનાર 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat Desk 03 Sep 2024 16:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદક્રિકેટ ચાહકો માટે AMCએ લીધો મોટો નિર્ણય, સવારે 8 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી AMTS અને BRTS નાગરિકો માટે રહેશે ચાલુ By Connect Gujarat 13 Oct 2023 09:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: BRTSએ 3 વર્ષમાં કરી 265 કરોડની ખોટ કરી,વાંચો શું છે કારણ અમદાવાદ નાગરિકો ટ્રાફિકમાં ફસાઈ વિના એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોંચી શકે તે માટે BRTS જનમાર્ગ સેવા શરૂ કરવામાં આવી હતી. By Connect Gujarat 08 Jan 2023 13:34 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : રક્ષાબંધન પર્વને લઈ સુરત મનપાની બહેનોને ભેટ, BRTS અને સીટી બસમાં નિઃશુલ્ક મુસાફરી... સુરત શહેરની તમામ બીઆરટીએસ બસ અને સીટીમાં આજે બહેનો અને નાના બાળકો માટે નિઃશુલ્ક સેવા આપવામાં આવી હતી. By Connect Gujarat 11 Aug 2022 17:14 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: આજથી 25 રૂપિયામાં ફરો આખું શહેર ! મુસાફરોએ માન્યો પાલિકાનો આભાર સુરત મહાનગર પાલિકાની મહત્વની યોજના, માત્ર 25 રૂ.ની ટિકિટ ખરીદી કરી શકાશે મુસાફરી,સીટી બસ અને BRTSની બસમાં યોજના લાગુ By Connect Gujarat 21 Jul 2022 17:06 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : BRTSના 23 જંકશન બન્યા અકસ્માતોના "કોરિડોર", જુઓ કોર્પોરેશન શું લાવશે નિવારણ..! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા શહેરના તમામ BRTS રૂટનો સર્વે કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 31 May 2022 16:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : નારાયણપુરાના AEC ચાર રસ્તા પાસે લોકોનો ચકકાજામ, જુઓ કેમ વિફર્યા લોકો અમદાવાદના નારણપુરા વિસ્તારમાં એઇસી ચોકડી પાસે બિલ્ડિંગોનો કાટમાળ નાખવા માટે ડમ્પ સાઇટ બનાવવામાં આવતાં સ્થાનિકો વિફર્યા છે. By Connect Gujarat 01 Mar 2022 17:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : રસી વિના મુસાફરી નહિ, જુઓ AMTS અને BRTS માટે શું આવ્યો નિયમ તહેવારોની મજા હવે કદાચ સજા બરાબર સાબિત થઈ રહી હોય તેમ કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. By Connect Gujarat 12 Nov 2021 18:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn