Connect Gujarat

You Searched For "CMO Gujarat"

નાથની નગરચર્યા: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી તો CM ભુપેન્દ્ર પટેલના હસ્તે પહિંદ વિધિ દ્વારા રથયાત્રાનો પ્રારંભ

1 July 2022 4:17 AM GMT
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રામાં ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી તો સી.એમ.ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથયાત્રાનું પ્રસ્થાન...

ગાંધીનગર : કેનેડાના કોન્સ્યુલ જનરલ સુકેલીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી...

22 Jun 2022 1:08 PM GMT
કેનેડાની ફાયનાન્સિયલ સંસ્થાઓ-ફિનટેક કંપનીઓને ગિફ્ટ સિટીની વર્લ્ડ ક્લાસ સુવિધાઓનો લાભ લેવા ગિફટ સિટીમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું હતું.

સુરેન્દ્રનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઝાલાવાડ બિઝનેસ કોન્કલેવ-2022નો શુભારંભ કરાવ્યો

3 Jun 2022 10:44 AM GMT
વર્ષ 2002ના ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટ 1.27 લાખ કરોડ હતું, જે આજે વર્ષ 2022માં વધીને 16.19 લાખ કરોડ થવા પામ્યો છે.

સી.એમ.ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાય, ઉનાળામાં પાણીના સંગ્રહ બાબતે વિશેષ ચર્ચા

5 April 2022 12:06 PM GMT
રાજ્યના જળાશયમાં પાણીના સંગ્રહ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ અછતવાળા વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સૂચના અધિકારીઓને આપવામાં આવી હતી

વડોદરા : એકતાનગરમાં અચાનક થઈ CM ની ENTRY, સ્થાનિક આગેવાનો ઊંઘતા ઝડપાયા

25 March 2022 8:51 AM GMT
વડોદરાની મુલાકાત દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલ ઓચિંતા જ એકતાનગર આવી પહોંચ્યા હતા.

ગાંધીનગર: સુજલામ સુફલામ જળ સંચય યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ,સી.એમ.ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

19 March 2022 9:54 AM GMT
સુજલામ સુફલામ જળ સંચય યોજનાનો પ્રારંભ સી.એમ.ભુપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો ગાંધીનગરના કોલવડા ગામે રહ્યા ઉપસ્થિત

અમદાવાદ ગૌચર પચાવી પાડી મોટી કંપની,જાણો શું છે સમગ્ર મામલો..?

14 March 2022 7:01 AM GMT
ગૌચર બચાવવાની વાતો તો આપણી સરકાર ખુબ કરે છે. પરંતુ સ્થિતિ એવી છે ગૌચરની જમીનોમાં જ મોટી-મોટી કંપનીઓએ પોતાનો અડ્ડો જમાવ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાવાની તૈયારી,પી.એમ.મોદીના કાર્યક્રમોને લઈ મળ્યો સંકેત

12 March 2022 6:32 AM GMT
5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાંથી 4 રાજ્યોમાં જંગી જીત અને તેના બીજા જ દિવસે ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદીની જંગી રેલી યોજાવી

ચૂંટણી પહેલાંનું રાજ્યનું અંતિમ બજેટ આવતીકાલે રજુ થશે

2 March 2022 10:45 AM GMT
રાજ્ય સરકારના નાણામંત્રી કનુ દેસાઈ આવતી કાલે એટેલે ગુરૂવારે વિધાનસભામાં પોતાનું પ્રથમ અને ચૂંટણી પહેલાનું અંતિમ બજેટ રજૂ કરશે માનવામાં આવે છે

હવે રાજ્યના ખેડૂતો બનશે ડિજિટલ, સ્માર્ટ ફોન સહાય શરુ

23 Feb 2022 11:22 AM GMT
ખેડૂતોને સ્માર્ફોન આપ્યા બાદ તેમનું કામ વધુ સરળ બની શકે તે સંદર્ભે તેમને સ્માર્ટફોન આપવાની સરકાર દ્વારા યોજના બનાવવામાં આવી હતી

ભરૂચ : વિરોધ પ્રદર્શન કરી રહેલાં કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

14 Feb 2022 11:38 AM GMT
રાજયમાં સરકારી કર્મચારીઓની ભરતી માટે લેવાતી પરીક્ષાઓ સરકાર માટે મુસીબતો ઉભી કરી રહી છે. ભરૂચમાં સરકાર વિરૂધ્ધ પ્રદર્શન કરી રહેલાં યુથ કોંગ્રેસના...

વડોદરા : પંડયાબ્રિજથી અક્ષર ચોક સુધીના ફલાયઓવરમાંથી સરકારે હાથ ખંખેર્યા

6 Feb 2022 9:45 AM GMT
વડોદરામાં પંડયાબ્રિજથી અક્ષરચોક સુધી નિર્માણ પામી રહેલાં બ્રિજમાંથી રાજય સરકારે હાથ ખંખેરી લીધાં હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.