Connect Gujarat

You Searched For "CMO Gujarat"

રાજ્યમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી 5 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન શિક્ષણ અપાશે

31 Jan 2022 2:40 PM GMT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યની શાળાઓમાં ધોરણ ૧થી ૯ના વર્ગોમાં આગામી તા. 5 ફેબ્રુઆરી 2022 સુધી, વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફલાઈન એજ્યુકેશન બંધ...

કરછ: પાટિલ ભાઉ દ્વારા આવતીકાલે ગુજરાતમાં ચૂંટણી કરાવવામાં આવે તો પણ અમે તૈયાર છે,કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનો લલકાર

31 Jan 2022 1:50 PM GMT
આગામી વિધાનસભા ચૂંટણી અન્વયે કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લામાં પ્રવાસ ખેડવામાં આવી રહ્યો છે

વડોદરા : ગાંધીજીના નિર્વાણ દિને રેંટિયા કાંતણ સ્પર્ધાનું આયોજન કરાયું

30 Jan 2022 10:53 AM GMT
નગર પ્રા.શિક્ષણ સમિતિ તરફથી કરાયું આયોજન,120 શાળાઓના આચાર્ય અને શિક્ષકોએ ભાગ લીધો, વિજેતાઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં

સાબરકાંઠા : પાણીની બચતે અપાવ્યું પુરસ્કાર, તખતગઢ ગામલોકોનો ગજબનો આઇડીયા

13 Jan 2022 8:49 AM GMT
સાબરકાંઠા જિલ્લાના તખતગઢ ગામના લોકોએ પાણીની બચત માટે અપનાવેલા ગજબના આઇડીયા માટે ભારત સરકાર તરફથી જળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

ગાંધીનગર: કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ આપવાનો પ્રારંભ,સી.એમ.ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

10 Jan 2022 8:04 AM GMT
રાજયમાં આજથી કોરોના રસીનો બુસ્ટર ડોઝ આપવાનીઓ શરૂઆત કરવામાં આવી છે

ગાંધીનગર: રાજયમાં કોરોનાના કેસની વધી રફતાર, મુખ્યમંત્રી આવ્યાં એકશનમાં

7 Jan 2022 11:22 AM GMT
વર્ષ 2022ની શરૂઆત થતાં ગુજરાતમાંથી એક જ દિવસમાં ચાર હજાર કરતાં વધારે કેસ આવવા લાગતાં સરકાર સફાળી જાગી છે

અમદાવાદ : નવી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી અમલમાં

5 Jan 2022 12:15 PM GMT
રાજયમાં નવી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી અમલમાં આવી છે. અમદાવાદ સાયન્સ સીટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં પોલિસીની જાહેરાત...

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એવિએશન ફ્યુઅલના VATમાં કર્યો 20 ટકાનો ઘટાડો..

5 Jan 2022 8:52 AM GMT
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એવિએશન ફ્યુઅલના VATમાં કર્યો 20 ટકાનો ઘટાડો.

વડોદરા : પતિનો સથવારો ભલે ગુમાવ્યો પણ હિમંત નહિ, માતાએ દિકરીને બનાવી પાયલોટ

30 Dec 2021 8:15 AM GMT
ખુશ્બુ પરમારનું પાયલટ બનવાનું સ્વપન સાકાર, એરલાઇન્સમાં આસીટન્ટ પાયલટ તરીકે પસંદગી

દાહોદ : સરકાર પાસે નથી રૂપિયા, બે વર્ષથી શિક્ષકો ભરે છે ભાડુ, જુઓ શું છે ઘટના

28 Dec 2021 12:41 PM GMT
દાહોદની ઝાલોદ રોડ શાળા બંધ થવાના એંધાણ જુની ઇમારત જર્જરીત હોવાથી ભાડાના મકાનમાં ચાલે છે શાળા

ગુજરાતના તમામ પાટીદાર સાંસદો દિલ્હીથી સીધા જ ગાંધીનગરપહોંચ્યા, સમાજની મુખ્ય માંગ પર CMને કરશે રજૂઆત

10 Dec 2021 12:42 PM GMT
2022નીચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે.તેમ-તેમ ગુજરાતના રાજકારણમાં રોજ નવા-નવા સમીકરણોસામે આવે છે.

અમદાવાદ: દુબઈથી પરત ફરતા જ સી.એમ.ભુપેન્દ્ર પટેલે સામાન્ય લોકોની જેમ એરપોર્ટ પર કોરોના ટેસ્ટ કરાવ્યો

10 Dec 2021 10:05 AM GMT
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દુબઇની બે દિવસીય મુલાકાતે ગયેલું ગુજરાત પ્રતિનિધિ મંડળ સફળતા પૂર્વક મુલાકાત પૂર્ણ કરી ગુરુવારે રાત્રે...