ભરૂચભરૂચ: વાલિયાના ખેડૂતોને ટ્રાયબલ સબપ્લાન યોજના હેઠળ પાઇપની ફાળવણી ન કરાતા કલેકટરને રજુઆત કરાય ભરૂચના વાલિયા તાલુકાના ઝરપાણી ગામના ખેડૂત આગેવાન ચંપક વસાવા દ્વારા ટ્રાઇબલ સબપ્લાન યોજના હેઠળ આદિજાતિ ખેડૂતોને અત્યાર સુધી પાઇપ નહીં મળતા કલેકટરને રજુઆત કરી હતી. By Connect Gujarat Desk 13 Aug 2025 15:06 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વિદ્યુત કામદાર સંઘ દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના આક્ષેપોનો વિરોધ ભરૂચમાં વિદ્યુત કામદાર સંઘ દ્વારા આગેવાન યુવરાજસિંહ વિરુદ્ધ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.આગેવાનો પાયા વિહોણા આક્ષેપ કરી સંગઠનની બદનામી કરવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ કરાયા હતા By Connect Gujarat Desk 08 Aug 2025 17:05 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: માલધારી સમાજ દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર, રખડતા ઢોર બાબતે હેરાનગતિના આક્ષેપ ભરૂચના માલધારી સમાજ અને અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દૂ ધર્મ સેના દક્ષિણ ગુજરાત દ્વારા પાંજરાપોળ ટ્રસ્ટી અને સ્ટાફ દ્વારા થતી હેરાનગતિ મુદ્દે કલેકટરને આવેદનપત્ર અપાયું By Connect Gujarat Desk 22 Jul 2025 18:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઝઘડિયાના ઇન્દોર ગામના આગેવાનોએ ગ્રામપંચાયતની નિતીના વિરોધમાં કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર આ બેઠકની જાણ ફક્ત સરપંચના અંગત લોકો લોકોને તત્કાળ ધોરણે આપવામાં આવી, અને ગામના મોટાભાગના લોકોને અજાણ રાખવામાં આવ્યા હતા By Connect Gujarat Desk 17 Jul 2025 16:34 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: બિસ્માર માર્ગોને લઈ કોંગ્રેસનું હલ્લાબોલ, કલેકટર તેમજ માર્ગ-મકાન વિભાગમાં કરાય ઉગ્ર રજુઆત ભરૂચમાં બિસ્માર બનેલા માર્ગોના આગામી 7 દિવસમાં સમારકામની માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં કોંગ્રેસના આગેવાનોએ કલેકટર અને માર્ગ-મકાન વિભાગના વડાને ઉગ્ર રજુઆત કરી હતી By Connect Gujarat Desk 14 Jul 2025 16:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: આંગણવાડી બહેનોને BLOની કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગ, આવેદનપત્ર પાઠવાયું ભરૂચ આંગણવાડીની બહેનોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 04 Jul 2025 18:14 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચારના આક્ષેપ,કલેકટરને આવેદનપત્ર પાઠવાયું ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 02 Jul 2025 18:33 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: બાયપાસ રોડની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવવાની વિકટ સમસ્યા, સ્થાનિકોએ ઉચ્ચારી આંદોલનની ચીમકી ભરૂચ બાયપાસ રોડની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવાની વિકટ સમસ્યા અંગે સ્થાનિક રહીશોએ આવેદન આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી. By Connect Gujarat Desk 30 Jun 2025 16:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: મંત્રી બચુ ખાબડને પદ પરથી હટાવવા AAPની માંગ, કલેકટરને આવેદનપત્ર પાઠવાયું મનરેગા યોજનાના કથિત કૌભાંડમાં મંત્રી બચુ ખાબડને પદભ્રષ્ટ કરવા તેમજ તમામ જીલ્લાઓમાં આ કૌભાંડની સઘન તપાસ કરાવવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 26 May 2025 18:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn