Connect Gujarat

You Searched For "ConnectFGujarat"

અંકલેશ્વર: જૂના બોરભાઠા બેટ રોડ પર દુર્લભ વન્ય પ્રાણી વનીયરનું' અજાણ્યા વાહનની ટક્કરે મોત

24 Jan 2024 10:14 AM GMT
અજાણ્યા વાહનની ટક્કરે શિકારની શોધમાં પહોંચેલા અને નામશેષ થવાની કગારે ઉભેલ વનીયર પ્રાણીનું મોત થયું

ભરૂચ:નેત્રંગ ખાતે યોજાનાર જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો,કાર્યક્રમનું રિહર્સલ યોજાયું

24 Jan 2024 8:52 AM GMT
નેત્રંગ ખાતે આવેલાં જીન કંપાઉન્ડ ખાતે અધિક નિવાસી કલેકટર એન. આર. ધાધલએ બારીકાઈથી નિરીક્ષણ કર્યું

અંકલેશ્વર : AIA દ્વારા “ઇન્ડસ્ટ્રીયલ એક્સપો-2024”નો શુભારંભ, 215થી વધુ સ્ટોલ ઉભા કરાયા...

18 Jan 2024 10:59 AM GMT
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ત્રીદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપો-2024નું આયોજન કરવામાં આવ્યું

યમદૂત બનીને આવેલા ટેમ્પોએ બાઇક અને રિક્ષાને ટક્કરમારી ટ્રકમાં ઘૂસી ગયો 2ના મોત

17 Jan 2024 9:15 AM GMT
પારડીના મોતીવાળા ફાટક પાસે એક સાથે 4 વાહનો અથડાયા હતા. ટેમ્પો ચાલકે સ્ટેયરિંગપરથી કાબૂ ગુમાવતાં બાઈક અને રીક્ષાને અડફેટે લીધા

હવે કેનેડા અભ્યાસ કરવા જવાનું સપનું સપનું જ રહી જાય તો નવાઈ નહીં, આ કારણે કેનેડા સરકાર અંકુશ લાવવાની તૈયારીમાં

15 Jan 2024 1:53 PM GMT
માર્ક મિલરે એમ પણ જણાવ્યું કે કેનેડામાં ઈમિગ્રન્ટની સંખ્યા વધવાના કારણે કેવી અસર થાય છે તેનો પણ અભ્યાસ કરવો પડશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મકરસંક્રાંતિ નિમિત્તે PMOમાં પાળેલી ગાયોને વ્હાલ કરતા જોવા મળ્યા

14 Jan 2024 1:07 PM GMT
તસવીરોમાં દેખાતી ગાયો બહારની નથી, પણ પીએમઓમાં તેને પાળવામાં આવી છે.

ભરૂચ: આકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી, ધાબા પર પતંગ રસિકોનો જમાવડો

14 Jan 2024 11:24 AM GMT
ઉત્તરાયણના પર્વની અદમ્ય ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અબાલ વૃદ્ધ સૌ કોઈએ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો

અંકલેશ્વર: પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો

12 Jan 2024 10:33 AM GMT
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યો

પહેલી વાર જો સાડી પહેરતા હોવ તો અપનાવો આ ટિપ્સ, મિનિટોમાં મળશે પરફેકટ લુક..

5 Aug 2023 9:27 AM GMT
પહેલી વાર સાડી પહેરતી વખતે જરુરી છે કે, હળવી સાડીની પસંદગી કરો.

શું સફરજન કાપ્યા પછી તરત જ કાળા પડી જાય છે? તો અજમાવો આ ટિપ્સ, સફરજન રહેશે એકદમ ફ્રેશ......

25 July 2023 8:46 AM GMT
સફરજનને કાપીએ છીએ ત્યારે થોડા જ સમયમાં તે કાળું પાડવા લાગે છે. આને આ કાળા સફરજનને આપણે ફેંકી દેતા હોય છે

અંકલેશ્વરથી મહારાષ્ટ્ર વાયા નેત્રંગનો માર્ગ NHAI એ હસ્તક લઈ ફોરલેન બનાવવા નીતિન ગડકરીને ભરૂચના સાંસદનો પત્ર

18 July 2023 2:12 PM GMT
અંકલેશ્વરથી નેત્રંગ સુધીનો રસ્તો રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળ છે અને નેત્રંગથી મહારાષ્ટ્ર સરહદ સુધીનો હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા હેઠળ આવે

નવસારી : દેવીના પાર્ક પ્રા-શાળાના 2 બાળકોને લાગ્યો વીજ કરંટ, શાળાની બાજુમાં ચાલતી કામગીરીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી : સ્થાનિક

13 July 2023 12:44 PM GMT
શાળામાંથી જમવા માટે નીકળેલા 2 બાળકોને અચાનક વીજ કરંટ લાગતાં ગંભીર રીતે દાઝી ગયા હતા.