Connect Gujarat

You Searched For "construction"

બનાસકાંઠા: પાલનપુરના આરટીઓ સર્કલ પાસે બની રહેલા ફ્લાયઓવરનો સ્લેબ તૂટી પડતા રિક્ષા અને ટ્રેક્ટર દટાયા

23 Oct 2023 12:14 PM GMT
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાયી થતા દોડધામ માછી જવા પામી હતી

ભરૂચ: ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો કોન્ક્રીટનો રસ્તો બનાવવાનુ કામ મંજુર,રૂ.20 કરોડના ખર્ચે બનશે માર્ગ

17 July 2023 2:57 PM GMT
ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો માર્ગ બનશેકોન્ક્રીટનો રસ્તો બનાવવાનુ કામ મંજુરરૂ.20 કરોડના ખર્ચે બનશે માર્ગભરૂચના ઝાડેશ્વરથી ઝનોર સુધીના...

સાબરકાંઠા: હિંમતનગર ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયુ,ક્ષત્રિય સમાજના ભવનના નિર્માણ માટેનું આયોજન

3 July 2023 6:23 AM GMT
સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજનું સંમેલન હિંમતનગરના ખેડ તસિયા રોડ ઉપર આવેલા એક પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું હતું

બાળકો રમતા ઘટના બની : દાહોદના મેલણીયામાં નિર્માણાધીન આંગણવાડીના કામની ગુણવત્તા અંગે ચકાસણી અનિવાર્ય બની..!

11 Jun 2023 7:43 AM GMT
મળતી માહિતી અનુસાર, દાહોદ ઝાલોદ તાલુકાના મેલાણીયા ગામે નિર્માણાધીન આંગણવાડીનું કાર્ય ચાલી રહ્યું છે

ભરૂચ: ઝાડેશ્વર ચોકડી પર પે એન્ડ યુઝ શૌચાલય તેમજ પીકપ સ્ટેન્ડ બનાવવાની સ્થાનિકોની માંગ

5 Jun 2023 10:09 AM GMT
જાહેર પે એન્ડ યુઝ શૌચાલય તેમજ પીકપ સ્ટેન્ડ બનાવવા બાબતે સ્થાનિક આગેવાનોએ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી

ભરૂચ: ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાએ અશા માલસર નજીક નિર્માણ પામી રહેલા બ્રીજના કાર્યનું નિરીક્ષણ કર્યું

27 May 2023 11:33 AM GMT
ઝઘડિયા તાલુકાના અશા માલસર નર્મદા નદીની ઉપર બ્રિજનું નિર્માણ થઇ રહ્યું છે. જે બ્રિજને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતમાં 11.56 લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ...

8 May 2023 11:06 AM GMT
ગુજરાત રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧૧ લાખથી વધુ આવાસ નિર્માણ પામ્યા છે, ત્યારે આ યોજનાએ મોરબી, કચ્છ અને ભરૂચના ગરીબ અને મધ્યમ વર્ગના ચહેરાઓ...

સાબરકાંઠા: હિંમતનગરમાં ઓવરબ્રિજનું નિર્માણકાર્ય થોડા દિવસોમાં થશે શરૂ, ટ્રાફિકજામની સમસ્યામાંથી મળશે મુક્તિ

20 April 2023 7:44 AM GMT
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં આવેલ પાંચબત્તી પાસે ઓવર બ્રિજનું કામ કામ આગામી સમયમાં શરૂ કરવામાં આવશે

અમદાવાદ: હાટકેશ્વર બ્રિજમાં હલકી ગુણવત્તાનું બાંધકામ થયું હોવાનું બહાર આવ્યુ,બ્રિજને તોડી પાડવામાં આવશે

16 April 2023 7:20 AM GMT
હાટકેશ્વર બ્રિજ મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાટકેશ્વર બ્રિજમાં હલકી ગુણવત્તાનું બાંધકામ થયું હોવાનું એક્સપર્ટ કમિટીના રિપોર્ટ બાદ બ્રિજને તોડી...

બનાસકાંઠા જીલ્લામાં 99 અમૃત સરોવરનું નિર્માણ, ભાવી પેઢીને જળનો સમૃદ્ધવારસો આપવાની સરકારની નેમ

1 April 2023 6:34 AM GMT
બનાસકાંઠા જિલ્લામાં હંમેશાથી પીવાના અને સિંચાઈના પાણીનો પ્રશ્ન પ્રાણપ્રશ્ન બની રહ્યો છે.

સુરેન્દ્રનગર : દૂધરેજ નજીક નર્મદા વિભાગની જમીનમાં દબાણ અને બાંધકામ મુદે કોન્ટ્રાક્ટરો સામે નોંધાયો ગુનો

29 March 2023 4:50 PM GMT
ટાઉનશીપ બનાવવા માટે નર્મદા વિભાગની જમીન પર દબાણ કર્યુંકેનાલ પરથી ટાઉનશીપ બનાવવા માટી ચોરી પણ કરવામાં આવી નર્મદા વિભાગ દ્વારા સરકારી જમીનમાં દબાણ અને...

નવસારી : વિજલપોર ઓવરબ્રિજના નિર્માણ પહેલા જમીન સંપાદનની કામગીરી નહીં થતાં વિવાદ..!

18 March 2023 11:20 AM GMT
કોઈપણ શહેરની સમસ્યાઓનું નિવારણ લાવવું એ સ્થાનિક રાજકીય આગેવાનો અને પાલિકાના અધિકારીઓનું પ્રાથમિક કાર્ય છે,