Connect Gujarat

You Searched For "corona virus gujarat"

સુરત : માસ્ક નહીં પહેરનાર વિરુદ્ધ થશે F.I.R., સખી મંડળે 10 લાખથી વધુ માસ્ક બનાવ્યા

10 April 2020 1:05 PM GMT
સુરત શહેરમાં મનપા દ્વારા માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે, ત્યારે સખી મંડળની બહેનો દ્વારા પુરજોશમાં માસ્ક બનાવવાની કામગીરી...

ભરૂચ : ઇખરની મસ્જિદમાં રોકાયા હતાં તામિલનાડુના જમાતીઓ, જુઓ પછી શું થયું ?

10 April 2020 9:03 AM GMT
ભરૂચ જિલ્લામાં પણ આખરે કોરોના વાયરસનો પગપેસારો થયો છે. આમોદ તાલુકાની ઇખર ગામની મસ્જિદમાં રોકાયેલા ચાર લોકોના કોરોનાના ટેસ્ટ પોઝીટીવ આવતાં દોડધામ મચી...

ભરૂચ : બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ ઝાડેશ્વર દ્વારા લોકડાઉનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને લીંબુ શરબતનું વિતરણ કરાયું

9 April 2020 8:48 AM GMT
અત્યારે ચાલી રહેલા કોરોનાવાયરસ સમગ્રદેશ અને વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે જેને લઇ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારદ્વારા બહાર પાડેલા લોકડાઉનને લઈને...

અમદાવાદ : જાણો..! કયા વિસ્તારોને જાહેર કરાયા છે “બફર ઝોન”, તમામનું થશે હેલ્થ સ્ક્રિનિંગ

8 April 2020 5:19 AM GMT
રાજ્ય ઉપર કોરોનાનામના વાયરસનું સંકટ મંડરાય રહ્યું છે. રોજે રોજ કોરોના પોઝિટિવની સંખ્યામાં વધારોનોંધાય રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસનું હોટસ્પોટ...

વાગરા : ૭૦ જેટલા પરપ્રાંતીય સુધી મદદ પહોંચાડતું વહીવટી તંત્ર

2 April 2020 10:39 AM GMT
કોરોના વાયરસને લઈ સમગ્ર દેશમાં લોકડાઉનનો અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સૌથી વધુ લોકડાઉનની અસર મજુરીયાત વર્ગને અને તેમાંય ખાસ કરીને દેશના...

સાબરકાંઠા : વડાલીમાં બીજા દિવસે પણ વિનામૂલ્યે રાશન મેળવવા લાગી લોકોની લાંબી કતાર

2 April 2020 8:58 AM GMT
કોરોના વાયરસને પગલે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતી છે. આ સમયે શ્રમજીવી પરિવારોને મુશ્કેલી સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા નિ:શુલ્ક રાશન...

જંબુસર : લોકડાઉન દરમ્યાન જનવિકાસ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને વિનામુલ્યે શાકભાજી વિતરણ કરવામાં આવ્યું

2 April 2020 5:30 AM GMT
રાજ્યભરમાં કોરોના જેવી મહામારીથી કરેલા લોકડાઉનમાંકોઈ ભુખ્યું ન રહે તે હેતુ સર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં કામ કરતી સ્વૈચ્છિકસંસ્થા જનવિકાસ જંબુસર...

વડોદરામાં પ્રથમ વાર કોરોના વાઇરસથી શ્રીલંકાના પ્રવાસથી પરત આવેલ 55 વર્ષીય આધેડનું મોત, ગુજરાતમાં મૃત્યુઆંક પહોચ્યો 7 પર

2 April 2020 5:08 AM GMT
લોકડાઉન હોવા છતાં દેશભરમાં કોરોનાનામનો કહેર ફેલાઈ રહ્યો છે. દિવસેને દિવસે નવા પોઝિટિવ કેસ નોંધાય રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કોરોનાના વધુ એક...

તાપી : લોકડાઉનમાં બિનજરૂરી બહાર નીકળતા લોકો માટે માર્ગ પર લખાયા સૂત્રો, વહીવટી તંત્રની અનોખી લોકચેતના

2 April 2020 4:28 AM GMT
કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સમગ્ર તાપી જિલ્લામાં લોકડાઉનની સુચનાઓનું ચુસ્તપણે અમલિકરણ થઈ શકે તે માટે, જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જે.હાલાણી દ્વારા એક...

ભરૂચ : મહેસાણા મિત્ર મંડળ, અંકલેશ્વર દ્વારા નેત્રંગ-વાલીયામાં 1000 સહાય કીટ વિતરણ કરાઇ

1 April 2020 12:03 PM GMT
ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાંનેત્રંગ-વાલીયા તાલુકામાં લોકડાઉનના કારણે ધંધા-રોજગાર ઠપ્પ પડી ગયા છે,અને રોજગારીનો સ્ત્રોત બંધ થતાં ગરીબ મજૂરવગૅની...

ભરૂચ : વાગરા ખાતે 800થી વધુ અનાજની કીટનું કરાયું વિતરણ, જરૂરિયાતમંદોને કરાશે સહાય

1 April 2020 11:43 AM GMT
કોરોના વાયરસના પગલે રાજ્યભરમાં ઠેર ઠેર જુદી જુદીરીતે સહાય કરવામાં આવી રહી છે. આવી સહાય ભરૂચ જિલ્લાના વાગરા ગામમાં કાર્યરત શૈખૂલઇસ્લામ ટ્રસ્ટ તેમજ...

વડોદરા : સોશિયલ ડિસ્ટન્સનું ઉત્તમ ઉદાહરણ, રાજ્યમાં કોરોનાના પગલે સૌપ્રથમવાર ડિજિટલ કોન્ફરન્સ યોજાઇ

1 April 2020 6:48 AM GMT
રાજ્યમંત્રી મંડળની ડિજિટલ ઓનલાઇન બેઠક મળી હોય એવો પ્રથમ ઐતિહાસિક પ્રસંગમુખ્ય મંત્રીના અધ્યક્ષસ્થાને રાજ્યમંત્રી મંડળની બેઠક દર બુધવારે મળે એ પરંપરા...