Connect Gujarat

You Searched For "corona virus india"

વિધાનસભા સત્ર : ચોમાસુ સત્રની પાંચ દિવસીય કામગીરીનો આજથી પ્રારંભ, જાણો મહત્વની બાબતો

21 Sep 2020 9:42 AM GMT
કોરોનાના સંક્રમણ વચ્ચે આજથી ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ચોમાસું સત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે. મહામારીના લીધે પ્રથમવાર ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી...

સુરત : કતારગામના હીરા યુનિટોમાં એકસાથે 16 રત્ન કલાકારોને આવ્યો કોરોના પોઝિટિવ, જાણો પછી મનપાએ શું કર્યું..!

15 Sep 2020 11:08 AM GMT
સુરત જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના વાયરસના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે કતારગામ વિસ્તારમાં આવેલ એચ.વી.કે ડાયમંડ...

સ્વતંત્રતા દિવસ પર રીલીઝ થશે આ ફિલ્મો, તમે પણ બનાવીલો મન

14 Aug 2020 7:21 AM GMT
કોરોના વાયરસને કારણે હાલમાં થિયેટરો દેશભરમાં બંધ છે અને ઉત્સવના પ્રસંગોમાં બોલિવૂડમાં ફિલ્મો રિલીઝ કરવાનો વિશેષ ટ્રેન્ડ છે. દર્શકો આ વખતે થિયેટરોમાં...

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો જબરદસ્ત મોટો વિસ્ફોટ

12 July 2020 5:51 AM GMT
દેશમાં કોરોના વાયરસ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આજે ફરીથી એકવાર તમામ રેકોર્ડ તોડીને એક જ દિવસમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય...

28મી જૂને પીએમ મોદી કરશે મન કી બાત, લોકો પાસેથી માંગ્યા સુઝાવ

14 Jun 2020 7:28 AM GMT
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નિશ્ચિત રૂપે કોરોના વાયરસ રોગચાળા સામે લડત અને તેનાથી સંબંધિત મુદ્દાઓ વિશે આપને ઘણું કહેવાનું રહેશે....

કોરોના અસરગ્રસ્ત દર્દીના છીંકથી ઊડતા છાંટા 3 મીટર સુધી કોરોનાનો ચેપ લગાડી શકે છે

10 April 2020 7:40 AM GMT
અમેરિકાની કોમ્યુનિકેબલ ડિસિઝકંટ્રોલ(સીડીસી) મુજબ, કોરોનાનાસંક્રમિત વ્યક્તિની છીંક કે ખાંસીનાં છાંટા (ડ્રોપ્લેટ) 3 મીટર સુધી ચેપ લગાડી શકે છે....

નિઝામુદ્દીન મરકઝનો વિવાદ : મૌલાના સાદે નવો ઓડીયો જાહેર કર્યો

2 April 2020 11:01 AM GMT
નિઝામુદ્દીનની મરકઝમાં એકત્ર થયેલા જમાતીઓ અને કોરોના વાયરસ ફેલાવાના મામલામાં મૌલાના સાદે નવો વિડીયો જાહેર કર્યો છે.તબલીઘ જમાતના પ્રમુખ મૌલાના સાદે...

વાગરા : ૭૦ જેટલા પરપ્રાંતીય સુધી મદદ પહોંચાડતું વહીવટી તંત્ર

2 April 2020 10:39 AM GMT
કોરોના વાયરસને લઈ સમગ્ર દેશમાં લોકડાઉનનો અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સૌથી વધુ લોકડાઉનની અસર મજુરીયાત વર્ગને અને તેમાંય ખાસ કરીને દેશના...

કોરોના વાયરસ સામેની લડાઈમાં સાનિયા મિર્ઝાનું 1.25 કરોડ રૂપિયાનું, મહાન ગાયિકા લતા મંગેશકરનું 25 લાખ રૂપિયાનું યોગદાન

31 March 2020 8:18 AM GMT
કોરોનાના કહેરના કારણે હજારો મધ્યમ વર્ગના લોકોને જીવન જરૂરિયાતની ચીજો મેળવવા તકલીફ પડી રહી છે. આ તકલીફોને ઓછી કરવા સરકાર જાગૃત લોકો પાસે સહાયની અપીલ...

દિલ્હી : નિઝામુદ્દીન ધર્મસભામાં 1400 લોકો જોડાયા હતા, તેમાં 6 લોકોના કોરોના વાઇરસના પગલે મોત

31 March 2020 7:07 AM GMT
તેલંગણામાં 6 લોકોના કોરોના વાયરસના ચેપના કારણે મોત થતા મોટો હડકંપ મચી ગયોછે. કારણ કે આ લોકોએ દિલ્હીના નિઝામુદ્દીનમાં 13 માર્ચથી 15 માર્ચ વચ્ચે તબ્લીગી...

કનિકાની હાલત સ્થિર, COVID-19ના પાંચમા પરીક્ષણમાં કોરોનાના કોઈ લક્ષણ જોવા ન મળ્યા

31 March 2020 5:38 AM GMT
કોરોના વાયરસ (COVID-19)થીપીડિત બોલિવુડ ગાયિકા કનિકા કપૂર માટે રાહતના સમાચાર આવ્યા છે. 19 સંજય ગાંધી પીજીઆઈના ડોકટરોએ કનિકાની હાલત સ્થિર ગણાવી છે,...

અફવાઓથી રહો સાવધાન, હવાના માધ્યમથી નથી ફેલાતો કોરોના વાઇરસ : WHO

29 March 2020 9:14 AM GMT
કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યોછે. ત્યારે દુનિયાભરમાં લોકોને સામાજિક અંતર રાખવાનું કહેવામાં આવી રહ્યું છે,જેને પગલે ઘણા દેશોમાં લોકડાઉન...