Connect Gujarat

You Searched For "Dahod"

રાજ્યમાં 2 અકસ્માતમાં 10 લોકોના મોત, દાહોદમાં રિક્ષા-ટ્રક અને સુરેન્દ્રનગરમાં ટ્રક-કાર વચ્ચે ગોઝારી ટક્કર...

10 Oct 2023 7:37 AM GMT
રાજ્યમાં આજે ગમખ્વાર અકસ્માતની 2 ઘટના સામે આવી છે. જેમાં 10 લોકોના મોત થયા છે. દાહોદમાં રિક્ષા અને ટ્રક વચ્ચે ટક્કર થતા 6 લોકોના મોત નિપજ્યાં છે,

દાહોદ : પાટીયાઝોલ ગામના તળાવ પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત, છ લોકોના ઘટનાસ્થળે મોત

10 Oct 2023 5:35 AM GMT
દાહોદમાં ગરબાડા-અલીરાજપુર હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં છ લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે એક ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે...

દાહોદ : રૂ. 5 લાખ ઉપરાંતની નકલી ચલણી નોટોને બજારમાં ફેરવે તે પહેલા જ 2 શખ્સોને પોલીસે દબોચી લીધા...

9 Oct 2023 3:39 PM GMT
ખંડણી માંગનાર આરોપીના ફોનમાંથી પોલીસને મળી માહિતીપોલીસને ફોનમાં 2 શખ્સો વચ્ચે થયેલી વાતચીત જોવા મળીનકલી ચલણી નોટો અંગે ભાંડો ફૂટતા 2 શખ્સોની કરી ધરપકડ...

દાહોદ:વહીવટીતંત્રનો સપાટો,ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા દૂર

6 Oct 2023 11:45 AM GMT
દાહોદમાં સરકારી કચેરીના રસ્તે આડેધડ પાર્કિંગ અને ટ્રાફિકને લઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

દાહોદ : ઝાલોદમાં કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમ યોજાયો, વિપક્ષના નેતા અમિત ચાવડા રહ્યા ઉપસ્થિત...

2 Oct 2023 12:41 PM GMT
ઝાલોદ ખાતે કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા

દાહોદ: ભારે વાવાઝોડા અને વરસાદથી તારાજી, લોખંડનું મહાકાય કેબીન હવામાં ફંગોળાયુ

29 Sep 2023 6:16 AM GMT
ભારે વાવાઝોડાના સાથે ત્રાટકેલા વરસાદના પગલે સંખ્યાબંધ કાચા મકાનો અને મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા

દાહોદ: PM મોદીના હસ્તે ઐતિહાસિક છાબ તળાવનું ઈ- લોકાર્પણ કરાશે,રૂ.117 કરોડના ખર્ચે કરાયુ છે નવીનીકરણ

26 Sep 2023 5:54 AM GMT
વડાપ્રધાન રુપિયા 117 કરોડના ખર્ચે નવીનીકરણ થયેલ છાબ તળાવની દાહોદવાસીઓને ભેટ આપશે

દાહોદ : પૂરની સ્થિતિમાં લોકોની મદદ કરનાર પ્રજાના રક્ષક એવા પોલીસકર્મીઓનું વિશેષ સન્માન કરાયું...

20 Sep 2023 11:33 AM GMT
પૂરની સ્થિતિ સમયે લોકોના જીવ બચાવનાર તેમજ દારૂના અઢળક ગુનાઓ ઝડપી પાડનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રસંશા પત્ર સાથે એવોર્ડ આપી સન્માનિત કરવામાં...

દાહોદથી આણંદ જતી મેમુ ટ્રેનના 2 કોચમાં ફાટી નીકળી ભીષણ આગ, મુસાફરોનો આબાદ બચાવ...

15 Sep 2023 10:57 AM GMT
આ દુર્ઘટનામાં મુસાફરોનો આબાદ બચાવ થતાં રેલ્વે વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.

દાહોદ:રોઝમ ગામે નિર્માણાધીન પાણીના ટાંકાનો સ્લેબ તૂટી પડતા સાત શ્રમજીવીઓ દબાયા, બેના મોત પાંચ ઇજાગ્રસ્ત

15 Sep 2023 5:58 AM GMT
રોઝમ ગામે નિર્માણાધીન પાણીના ટાંકાનો સ્લેબ તૂટી પડતા સાત મજૂરો દબાયા હતા જે પૈકી બે શ્રમજીવીઓના મોત નિપજ્યા હતા

દાહોદ:કલેકટર કચેરીના પ્રાંગણમા દારૂના નશામાં ચકનાચૂર પોલીસકર્મીનું હવામાં ફાયરિંગ,પોલીસ ફરિયાદ નોંધાઈ

12 Sep 2023 5:56 AM GMT
દાહોદ જિલ્લાના કલેકટર કચેરીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે દારૂના નશામાં કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કરતા કલેકટર કચેરીના...

દાહોદ : નામાંકિત કંપનીના નામે કોસ્મેટીક આઈટમો વેચવાના કૌભાંડનો પર્દાફાશ, રૂ. 2.20 લાખનો મુદ્દામાલ જપ્ત

10 Sep 2023 8:33 AM GMT
નામાંકિત કંપનીની ઊંચા ભાવની કોસ્મેટીક આઈટમોની ખાલી બોટલોમાં નકલી માલ ભરી વેચવાના કૌભાંડનો દાહોદ પોલીસે પર્દાફાશ કર્યો છે.