Connect Gujarat

You Searched For "delicious"

વરસાદની મોસમમાં સ્વાદિષ્ટ બટાકા અને ચણાની દાળના પકોડાનો આનંદ માણો, આ રહી સરળ રેસીપી

3 July 2022 8:31 AM GMT
વરસાદની મોસમમાં મસાલેદાર અને ગરમ નાસ્તો ખાવાથી વધુ મજા કંઈ નથી. વરસાદ શરૂ થતાં જ લોકોને ચાટ પકોડા ખાવાની ઈચ્છા થઈ જાય છે.

માત્ર 20 મિનિટમાં લંચ માટે તૈયાર કરો સ્વાદિષ્ટ 'મટર કુલચા' ,ફટાફટ જાણી લો રેસેપી

27 May 2022 11:06 AM GMT
તમે માત્ર 20 મિનિટમાં લંચ માટે સ્વાદિષ્ટ મટર કુલચા બનાવી શકો છો. જે બનાવવામાં ખૂબ જ સરળ છે, ચાલો જાણીએ તેની ઝટપટ રેસિપી.

સાંજના નાસ્તા માટે કેટલાક સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તામાં બનાવો 'ક્રિસ્પી સોયા કટલેટ'

13 May 2022 11:15 AM GMT
તમે મેંદાના પડ કે ટોસ્ટનાં ભૂકા વળી કટલેટ ખાધી હસે તો આ ટ્રાય કરો સાંજના નાસ્તા માટે 'ક્રિસ્પી સોયા કટલેટ'

સવારના નાસ્તામાં કંઈક નવું ટ્રાય કરવું છે તો સાબુદાણાની ઈડલી બનાવો, બનશે એકદમ સ્વાદિષ્ટ, જાણો સરળ રેસેપી

12 May 2022 11:30 AM GMT
જો તમે રોજના નાસ્તામાં કંઈક અલગ ખાવા અને બનાવવા ઈચ્છતા હોવ તો સાબુદાણાની ઈડલી ટ્રાય કરો.

ઉનાળાની ઋતુમાં, સરળતાથી ઘરે જ રાત્રી માટે સ્વાદિષ્ટ 'કેસરિયા કુલ્ફી' બનાવો

19 April 2022 7:56 AM GMT
આ સિઝનમાં ઠંડી-ઠંડી કેસરી કુલ્ફી મળે તો શું કહેવું? બાય ધ વે, કુલ્ફીનું નામ પડતાં જ જીભ પર મલાઈ અને ઈલાયચીનો સ્વાદ આવવા લાગે છે.

શું તમારો જન્મદિવસ નવરાત્રીમાં આવે છે? આ સ્વાદિષ્ટ કેકને ફ્રૂટ પ્લેટમાં ઉમેરો.

3 April 2022 7:45 AM GMT
જો નવરાત્રિના ઉપવાસના દિવસોમાં જન્મદિવસ આવી રહ્યો હોય અથવા જો તમે કંઈક મીઠું ખાવા માંગતા હોવ, તો તમારી ફ્રૂટ પ્લેટમાં ખાસ કેકનો સમાવેશ કરી શકાય છે.

એકના એક ઢોસા ખાઈને કંટાડી ગયા છો?, તો આ નારિયેળના ઢોસા ટ્રાય કરો, જાણો તેની રીત

15 Feb 2022 8:49 AM GMT
દક્ષિણ ભારતીય ભોજનમાં કેટલીક સૌથી સ્વાદિષ્ટ વાનગીઓ છે. તેમાં કોકોનટ ડોસા પણ સામેલ છે. કોકોનટ ડોસા બનાવવા માટે 3 ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે. આના માટે...

ઈડલીને વધુ ટેસ્ટી બનાવવા માટે આ રેસીપી ટ્રાય કરો

31 Jan 2022 7:41 AM GMT
દક્ષિણ ભારતમાં સૌથી વધુ ખાવામાં આવતી ઈડલી રેસીપી દેશના જુદા જુદા ભાગોમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

સવારના નાસ્તામાં બનાવો આ હેલ્ધી અને સ્વાદિષ્ટ મશરૂમ સેન્ડવિચ, જાણો તેની રીત

25 Jan 2022 8:21 AM GMT
સેન્ડવીચ બનાવવા માટે સરળ છે. તમે નાસ્તા અથવા બ્રંચમાં મશરૂમ સેન્ડવિચનો આનંદ પણ લઈ શકો છો.

આ રેસિપીથી બનાવો સ્વાદિષ્ટ અને સોફ્ટ પોહા પરાઠા, નાસ્તાનો સ્વાદ વધી જશે

23 Jan 2022 8:06 AM GMT
તમે ઘણીવાર નાસ્તામાં પોહા ખાતા હશો. નોહા સ્વાસ્થ્ય માટે સારી છે. તે બનાવવામાં સરળ છે અને સ્વાદ પણ અદ્ભુત છે.