Home > dilapidated
You Searched For "Dilapidated"
ભરૂચ : ચોમાસાના પ્રારંભે જ આમોદ નજીક ઢાઢર નદીનો પુલ બિસ્માર, વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો...
12 July 2023 12:35 PM GMTભરૂચ જિલ્લાના જંબુસર-આમોદ વચ્ચે આવેલ ઢાઢર નદીનો પુલની બિસ્માર હાલત થતાં વાહનકહલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ભરૂચ: જંબુસરના ટંકારી બંદર ગામે વિદ્યાર્થીઓ જર્જરીત સ્કૂલના કારણે વૃક્ષ નીચે અભ્યાસ કરવા મજબૂર
12 July 2023 12:25 PM GMTજંબુસર તાલુકાના ટંકારી બંદર ગામે આવેલ કૃમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જર્જરીત સ્કૂલના કારણે વૃક્ષ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
જુનાગઢ: ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીના હાલ બેહાલ, 30 વર્ષમાં એક પણ વખત થયું નથી સમારકામ
26 Jun 2023 6:33 AM GMTગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીના મકાનો જર્જરિત હાલતમાં થઈ જતાં સ્થાનિકો દ્વારા તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે
જામનગર : સેતાવડ વિસ્તારમાં જર્જરિત મકાનનો અમુક ભાગ ધરાશાયી થતાં 5 લોકો ફસાયા, જુઓ “LIVE” રેસ્ક્યુ...
16 Jun 2023 12:32 PM GMT'બિપરજોય' વાવાઝોડું જામનગર જિલ્લાથી દૂર રહ્યું. પણ શહેર અને જિલ્લો વાવાઝોડાની અસરથી દૂર ન રહી શક્યો.
અંકલેશ્વર: ઉમરવાડા-પાનોલીને જોડતો માર્ગ બન્યો અત્યંત બિસ્માર, સ્થાનિકોએ ઉચ્ચારી આંદોલનની ચમકી
27 April 2023 10:49 AM GMTઅંકલેશ્વરથી ઉમરવાડા અને પાનોલી ને જોડતો રસ્તો છેલ્લા એક વર્ષમાં અત્યંત બિસ્માર બનતા સ્થાનિકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે
અમદાવાદ : ગોતાવાસીઓ ફરી થયા હેરાન પરેશાન, 6 મહિના પહેલા જ બનેલો નવો રોડ ફરી બેસી ગયો..!
22 April 2023 1:18 PM GMTઅમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આવેલ વંદે માતરમ ચાર રસ્તા પાસે નવો બનેલો રોડ એકાએક બેસી ગયો છે,
ભરૂચ : આમોદમાં ઢાઢર નદી પરનો આડ બંધ અતિ જર્જરિત, જીવના જોખમે અવર-જવર કરવા લોકો મજબુર
16 March 2023 8:37 AM GMTઆમોદ તાલુકાના પુરસા ગામ નજીકથી પસાર થતી ઢાઢર નદી પર બાંધવામાં આવેલ આડ બંધ જર્જરિત બનતા લોકો જોખમી રીતે અવર-જવર કરવા મજબુર બન્યા છે.
ભરૂચ : ધોળીકુઈ બજારના મોગલપુરામાં જર્જરિત નર્મદા શોપિંગ સેન્ટરની દીવાલ થઈ ધરાશાયી, જાનહાનિ ટળી...
25 Feb 2023 7:28 AM GMTધોળીકુઈ બજાર સ્થિત મોગલપુરા વિસ્તારમાં આવેલ જર્જરિત નર્મદા શોપિંગ સેન્ટરની દીવાલ અચાનક ધરાશાયી થતાં લોકોમાં નાસભાગ મચી હતી.
અમરેલી: ગાયકવાડ સમયની હાઈસ્કૂલ અત્યંત જર્જરિત અવસ્થામાં, 1500 વિદ્યાર્થીઓના માથે મોતનું જોખમ
19 Jan 2023 8:13 AM GMTસરકાર દ્વારા શિક્ષણના વ્યાપને વધારવાની વરવી વાસ્તવિકતા વચ્ચે અમરેલી જિલ્લાના ચલાળાની ગાયકવાડ વખતની હાઇસ્કુલ જર્જરીત ભૂતિયા મહેલની માફક ઊભી છે
ભાવનગર: શાળાનું મકાન જર્જરિત બનતા 200 વિદ્યાર્થીઓ ખુલ્લા શેડમાં બેસી અભ્યાસ કરવા માટે મજબૂર
6 Jan 2023 7:08 AM GMTઉમરાળા તાલુકાના ઠોંડા ગામની શાળાનું મકાન જર્જરિત બનતા અહીં અભ્યાસ કરતા 200 વિદ્યાર્થીઓએ ખુલ્લા શેડમાં બેસીને ભણવાનો વારો આવ્યો છે
ભરૂચ: દહેજ રોડ બિસ્માર બનતા સ્થાનિકો અને વાહનચાલકોએ કર્યો ચક્કાજામ, માર્ગના સમારકામની માંગ
30 Sep 2022 11:09 AM GMTઆજે વહેલી સવારના સમયે ભરૂચથી દહેજ તરફ જવાના રસ્તા પર કેશરોલ ટોલ ટેક્ષ નાકા પાસે બિસ્માર રસ્તા અંગે ચક્કાજામ વિરોધ કાર્યક્ર્મ યોજાયો હતો.
ભરૂચ : નગરપાલિકાનું સરદાર શોપિંગ સેન્ટર જર્જરીત હાલતમાં,ફરી એકવાર સ્લેબનો કેટલોક ભાગ ધરાશાયી
31 July 2022 12:06 PM GMTનગરપાલિકા જર્જરીત ઇમારત મુદ્દે રહીશોને નોટીસ ફટકારી રહી છે પરંતુ નગરપાલિકાના તાબા હેઠળ રહેલ સરદાર શોપિંગ અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયું