Connect Gujarat

You Searched For "Foreign Liquor"

પાટણ : રૂ. 2.11 કરોડના વિદેશી દારૂના જથ્થાનો પોલીસે કર્યો નાશ, ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત...

23 Nov 2023 10:08 AM GMT
જિલ્લાના રાધનપુર ખાતે પોલીસ તંત્ર દ્વારા રૂ. 2.11 કરોડના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

અંકલેશ્વર: વેસ્ટ પાઉડરના ડ્રમની આડમાં સંતાડી લઈ જવાતા 8.28 લાખનો વિદેશી દારૂ ઝડપાયો,પોલીસે શરૂ કરી તપાસ

21 Nov 2023 10:53 AM GMT
વેસ્ટ પાઉડરના ડ્રમની આડમાં સંતાડી લઈ જવાતા 8.28 લાખનો વિદેશી દારૂ મળી કુલ 18.28 લાખના મુદ્દામાલ સાથે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ચાલકને ઝડપી પાડ્યો

પોલીસને જોઇ નશો ઉતરી ગયો : વડોદરાના ગોત્રીમાં બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 21 ખાનદાની નબીરા ઝડપાયા...

10 Nov 2023 12:38 PM GMT
વડોદરા શહેરના અકોટા અતિથી ગૃહની સામે આવેલ ગામઠી બંગલામાં દારૂની મહેફીલ ચાલી રહી હોવાની માહિતી ગોત્રી પોલીસને મળી હતી.

વલસાડ: કેસ વાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો,પોલીસે તપાસ શરૂ કરી

5 Nov 2023 9:04 AM GMT
બગવાડા હાઇવેથી ચેકિંગ દરમ્યાન કેશવાન રોકી તપાસ કરતાં વાનમાં રૂપિયાને બદલે દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી

ભરૂચ:વટારીયા ગામ નજીક ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલ વૈભવી કાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડી

1 Nov 2023 8:40 AM GMT
વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર વટારીયા ગામ પાસેથી ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલ વૈભવી કાર સાથે એક આરોપીને રૂ.15.89 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો...

ભરૂચ: અંકલેશ્વર નજીક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,2 આરોપીઓની ધરપકડ

25 Oct 2023 10:30 AM GMT
ભરૂચ પોલીસનો કાફલો અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી.

વડોદરા : “ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ” નેમ્પ્લેટવાળી કારે અડફેટે લેતા વૃદ્ધનું મોત, કારમાંથી દારૂની બોટલ મળી આવી...

14 Oct 2023 8:18 AM GMT
હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખની કારે રસ્તે ચાલતા દંપત્તિને અડફેટે લેતા વૃદ્ધનું મોત નીપજયું હતું.

અંકલેશ્વર : મહારાષ્ટ્ર પાર્સિંગની ખોટી નંબર પ્લેટ લગાવી ચંદીગઢથી દારૂની હેરાફેરી કરતાં ટેમ્પો ચાલકની ધરપકડ…

10 Oct 2023 8:03 AM GMT
શહેર બી’ ડિવિઝન પોલીસે માંડવા ટોલનાકા નજીકથી દારૂ ભરેલ ટેમ્પો ઝડપી રૂ. 42.50 લાખના મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલકની ધરપકડ કરી છે.

વડોદરા : ટ્રકમાં કચરાની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, રૂ. 17.76 લાખનો મુદ્દામાલ જપ્ત...

10 Oct 2023 7:50 AM GMT
હરિયાણાથી અમદાવાદ લઇ જવાતા શરાબના લાખો રૂપિયાના જથ્થા સાથે હરિયાણાના ટ્રક ચાલકની ધરપકડ કરી વડોદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર : જુના સક્કરપોર ગામમાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને કાર મળી રૂ. 2.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો...

3 Oct 2023 11:04 AM GMT
ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના જુના સક્કરપોર ગામે તાડ ફળિયા વિસ્તારમાં દરોડા પાડ્યા...

ભરૂચ: ટંકારીયા નજીક રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરીના કૌભાંડનો પર્દાફાશ,પોલીસે પાઇલોટિંગ કરતાં બાઇક સવાર સહિત ચાર ઇસમોની કરી અટકાયત

30 Sep 2023 7:56 AM GMT
ટંકારીયા ગામ તરફ બે રિક્ષામાં ભરી લઈ જવાતો વિદેશી દારૂ મળી કુલ 2.90 લાખના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને પાલેજ પોલીસે ઝડપી પાડ્યા

અંકલેશ્વર: ચૌટાનાકા નજીકથી મોપેડ પર વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરની પોલીસે કરી ધરપકડ

30 Sep 2023 7:46 AM GMT
બાતમી વાળી એક્ટિવા આવતા પોલીસે તેને અટકાવી હતી અને ગાડી ઉપર રહેલ થેલામાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 24 નંગ બોટલ મળી આવી