Connect Gujarat

You Searched For "Ganesh Festival 2018"

ઉંદરની આંગળી પકડી લાયબ્રેરી જતા ઇકો ફ્રેન્ડલી ગણેશ

16 Sep 2018 10:32 AM GMT
ગણેશજીને ઉંદર પૂછે છે દાદા “આપણે ક્યાં જઈ રહ્યા છીએ ? તો ગણેશજી કહે છે “લાયબ્રેરી ચલે હમ” અને આમ તેઓ ઉંદરની આંગળી પકડી કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીમાં...

ભરૂચમાં લોકાર્ષણનું કેન્દ્ર બન્યા ‘ભરૂચ થીમ’ બેઇઝ ગણેશ

16 Sep 2018 7:56 AM GMT
છેલ્લા ૩ વર્ષથી વિવિધ થીમ સાથે ગણેશોત્સવ મનાવતા પ્રિતિમ-૧ના રહિશોભરૂચમાં વાજતે ગાજતે શ્રીજીના આગમન બાદ ભકતો ગણેશ ભક્તિમાં લીન બની ગણેશ આરધના સાથે...

ભરૂચની આ શાળાએ અપનાવ્યો નવતર અભિગમ, જાણો શું છે વિગત

15 Sep 2018 12:03 PM GMT
શાળા કંપાઉન્ડમાં રહેલા ઝાડમાં જ ગણેશજીનું સ્થાપન કરી ઉત્સવ મનાવાઈ રહ્યો છેભરૂચ શહેરનાં ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી કેજીએમ વિદ્યાલય દ્વારા ગણેશ ઉત્સવને...

વડોદરામાં સાયકલ રિપેરિંગનું કામ કરતા મુસ્લિમ યુવાને બનાવ્યા અનોખા ગણેશ

15 Sep 2018 8:23 AM GMT
૪ ચોપડી ભણેલા હુસેન ખાને પોતાની આવડતથી બનાવી શ્રીજીની બનાવી સુંદર મુરતવ્યક્તિને મળેલી કુદરતી બક્ષિસ એટલે તેની અંદર રહેલી કલા. અને એ કલાનો યોગ્ય ઉપયોગ...

ભરૂચઃ ડેન્ટિસ્ટે બનાવ્યા ચોકલેટમાંથી ગણેશજી, બાદમાં જરૂરિયાતમંદ બાળકોમાં વહેંચશે

14 Sep 2018 10:45 AM GMT
ઈકો ફ્રેન્ડલી ગણેશની વાતો વચ્ચે પણ પર્યાવરણ જાગૃતિ માટે લોકો દ્વારા નથી લેવાતા કોઈ પગલાંભરૂચ શહેરના એક દંત ચિકિત્સકે શુદ્ધ દૂધ અને ચોકલેટમાંથી...

ગણેશ ઉત્સવમાં કેમ સંભળાય છે ‘ગણપતિ બપ્પા મોરયા’? અહીં વાંચો તેનું તથ્ય

14 Sep 2018 5:59 AM GMT
મહારાષ્ટરનાં પૂના નજીક આવેલા એક ગામનાં વ્યક્તિ સાથે એવું તે શું થયું જેથી કહેવાયા મોરયા.ભરૂચ જિલ્લા સહિત દેશભરમાં ગઈકાલ 13 સપ્ટેમ્બરથી શ્રીજી ભક્તોના...

ગજરાજ ઉપર બિરાજીને નગર યાત્રાએ નીકળ્યા શ્રીજી, શોભાયાત્રામાં ઉમટ્યા લોકો

14 Sep 2018 5:09 AM GMT
નિઝામપુરના રાજાની સ્થાપના રાજા ગણેશ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છેવડોદરા નિજામપુરા વિસ્તારમાં નિઝમપુરના રાજા તરીકે પ્રચલિત શ્રીજીની મુખ્ય પ્રતિમાની...

વાંસ અને ન્યૂઝ પેપરના વેસ્ટમાંથી બનાવ્યા શ્રીજી, આ છે બેસ્ટ ઇકો ફ્રેન્ડતલી ગેણેશા

13 Sep 2018 12:44 PM GMT
ગણેશ મંડળનાં 10 હજાર ભક્તોનો પર્યાવરણ બચાવવાનો સંકલ્પ, ઘરમાં જ કરશે વિસર્જનગણેશ ચતુર્થીનો પ્રારંભ આજથી થઇ ગયો છે. ત્યારે વડોદરાના માર્ગો ઉપર ગણેશ...

વડોદરાઃ 100 વર્ષથી રાજમહેલમાં ચાલે છે ગણેશ ઉત્સવની પરંપરા

13 Sep 2018 12:24 PM GMT
પાલખી યાત્રા સાથે રાજવી પરિવારનાં આંગણે આવી પહોંચેલા ગણેશજીનું થયું સ્થાપનઉત્સવ પ્રિય અને સંસ્કારી નગરી વડોદરામાં આજે ગણેશ ચતુર્થી સાથે ગણેશોત્સવનો...

વડોદરાઃ ખેડૂતોની વેદના વ્યક્ત કરતા શ્રીજી, સાંપ્રત પરિસ્થિતિને પ્રસ્તુત કરતું ડેકોરેશન

13 Sep 2018 10:34 AM GMT
વાઘોડિયા રોડ ખાતે એક્નાથ ગણેશ મંડળ ધ્વારા છેલ્લા 18 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે.વડોદરાના વાઘોડિયા રોડ ખાતે ગણેશ મંડળ ધ્વારા ખાસ પ્રકારની થીમ...

વડોદરાઃ મુખ્યમંત્રીએ કર્યા બડા ગણેશનાં દર્શન, રાજ્યની જનતાને પાઠવી શૂભેચ્છા

13 Sep 2018 7:38 AM GMT
મંદિરમાં થોડા સમયના રોકાણ બાદ મુખ્યમંત્રી આગળના કાર્યક્રમ માટે રવાના થઇ ગયા હતાઆજથી રાજ્યભરમાં ગણેશ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય...

ગુજરાતમાં અહીં છે એકમાત્ર ક્ષિપ્રા ગણેશ, જાણો તેનું વિશેષ મહત્વ

13 Sep 2018 6:55 AM GMT
અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ ખાતે આવેલું છે મંદિરઅંકલેશ્વરના પૌરાણિક રામકુંડમાં ક્ષિપ્રા ગણેશ મંદિર આવેલું છે. સમગ્ર ગુજરાતમાં અંકલેશ્વરમાં જ એકમાત્ર...