Home > gir somnath
You Searched For "Gir Somnath"
તમે, નહીં જોઈ હોય મગર અને માણસની આવી દોસ્તી, જુઓ કલ્પી પણ ન શકાય તેવા ગીર સોમનાથના દ્રશ્યો..!
31 Aug 2023 11:51 AM GMTશું આપણે જંગલી પ્રાણીઓ સાથે મિત્ર બની શકીએ..!, તેમાં પણ જો વાત મગર જેવા ભયાનક પ્રાણીની હોય તો..? જોકે, આમ તો મગરને જોવો દરેક લોકોને પસંદ હોય છે.
ગીર સોમનાથ: સુત્રાપાડાના લાટી ગામે પ્રાચીન વ્રજનાથ મહાદેવને શ્રાવણ માસ નિમિત્તે ચંદ્રયાનનો કરાયો શૃંગાર
29 Aug 2023 6:34 AM GMTજિલ્લાના સુત્રાપાડા તાલુકાના લાટી ગામે પ્રાચીન વ્રજનાથ મહાદેવ મંદિરમાં દેવાધિદેવ મહાદેવને ચંદ્રયાનનો શૃંગાર કરવામાં આવ્યો હતો
ગીર સોમનાથ: ડાકોરમાં ભગવાનના VIP દર્શન માટે ચાર્જ વસૂલાતા ભકતોમાં ભારે નારાજગી,પ્રથા બંધ કરવાની માંગ
27 Aug 2023 11:27 AM GMTપર્યટન ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં વિશ્વભરમાંથી યાત્રિકો પર્યટકો ભારે ઉત્સાહ અને આનંદથી જ્યારે આવી રહ્યા છે
પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટયુ
21 Aug 2023 9:37 AM GMTપ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં આજે શ્રાવણના પ્રથમ સોમવારે શિવભક્તોનો મહાસાગર ઉમટ્યો હતો
ગીર સોમનાથ : યુવકે પાડોશીના મકાનના બાથરૂમમાં લગાવેલો સ્પાય કેમેરો મહિલાને નજરે પડતાં ભાંડો ફૂટ્યો..!
18 Aug 2023 10:23 AM GMTવેરાવળ ખાતે એક યુવકે પાડોશીના મકાનના બાથરૂમમાં સ્પાય કેમેરો ગોઠવતા સમગ્ર મામલો પોલીસ પથકે પહોંચ્યો છે.
પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, વિશેષ સુવિધા ઊભી કરાય
17 Aug 2023 6:38 AM GMTશ્રાવણ માસના પ્રથમ દિવસે આજરોજ સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડા પૂર ઊમટ્યુ હતું ત્યારે ટ્રસ્ટ દ્વારા વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે
ગીર સોમનાથ : અધિક પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ નિમિત્તે સોમનાથ તીર્થ ખાતે ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર…
16 Aug 2023 1:23 PM GMTઅધિક પૂર્ણ પુરુષોત્તમ માસના અમાસના દિવસે પૂર્ણાહૂતી થઈ રહી છે. આ સાથે આજથી જ શિવ ઉપાસકો દ્વારા શિવ આરાધના અને અનુષ્ઠાનનો પ્રારંભ થઈ રહ્યો છે
ગીર સોમનાથ : પરિવારની સામે જ ઘરમાં રમતા બાળકને દીપડો ઉઠાવી ગયો, દીપડાને પાંજરે પુરવા વન વિભાગની કવાયત..!
15 Aug 2023 10:34 AM GMTગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મટાણા ગામે 2 વર્ષના બાળકને દીપડો ઘરમાંથી ઉઠાવી ગયો હતો,
સોમનાથ મહાદેવ મંદિર ખાતે અમદાવાદના બાપા સીતારામ ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ
13 Aug 2023 9:07 AM GMTઅમદાવાદના બાપા સીતારામ ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્વયં સેવકો જોડાયા હતા
ગીર સોમનાથ : બોગસ કંપની ઊભી કરી લોકોને ઊંચું વ્યાજ આપવાના નામે છેતરપિંડી કરનાર મામા-ભાણેજની ધરપકડ...
12 Aug 2023 9:40 AM GMTપ્રભાસ પાટણના રહેવાસી એવા મામા-ભાણેજે પોતાની બોગસ કંપની ઊભી કરી તેમાં રોકાણ કરનારને 10% વ્યાજ આપશે તેવું જણાવી અનેક લોકોને શીશામાં ઉતાર્યા હતા.
ગીર સોમનાથ : પુરુષોત્તમ માસ નિમિત્તે વેરાવળની મહિલાઓ દ્વારા ગોપી ભાવે કરાતી અનોખી “વલોણા ભક્તિ”
9 Aug 2023 11:50 AM GMTહાલ અધિક "પુરુષોત્તમ માસ" ચાલી રહ્યો છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આધુનિકતામાં પણ પૌરાણિકતાના દર્શન મહિલાઓ ગોપી ભાવે કરાવી રહી છે.
ગીર સોમનાથ : બાદલપરા ગામે “મેરી માટી-મેરા દેશ” અભિયાનના પ્રારંભ સાથે રાષ્ટ્રભક્તિના પર્વની ઉજવણી કરાય...
9 Aug 2023 10:55 AM GMTગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામે તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડની ઉપસ્થિતિમાં 'મેરી માટી મેરા દેશ' અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.