Connect Gujarat

You Searched For "gujarati news"

ગાંધીનગર: સી.એમ.ભુપેન્દ્ર પટેલની હાજરીમાં અગ્રણી બેન્કર્સ સાથે રિવ્યૂ બેઠક યોજાઈ, MSMEને પ્રોત્સાહન આપવા પ્રયાસ

23 Nov 2021 8:28 AM GMT
નાના-લઘુ અને મધ્યમ ઉદ્યોગો, MSME સેક્ટર અને બેન્કર્સ વચ્ચે રાજ્ય સરકાર સેતુરૂપ બની MSMEને પ્રોત્સાહક વાતાવરણ પુરૂં પાડવા પ્રતિબદ્ધ છે.

ગાંધીનગર : રાજયની 10 હજારથી વધારે ગ્રામ પંચાયતોમાં 19મી ડીસેમ્બરે ચુંટણી યોજાશે

22 Nov 2021 1:42 PM GMT
18 હજારમાંથી 10 હજાર ગામોમાં થશે ચુંટણી આજથી આચારસંહિતા આવી અમલમાં 19મીએ મતદાન અને 21મી થશે મત ગણતરી

અમરેલી : બાબરાના બજારમાં બાખડ્યા 2 આખલા, સાંકડી ગલીમાં યુદ્ધે ચઢતા લોકોને હાલાકી...

22 Nov 2021 11:04 AM GMT
અમરેલી જિલ્લાના બજારોમાં ફરી એકવાર રખડતાં ઢોરનો આતંક સામે આવ્યો છે, ત્યારે બાબરા શહેરની ગઢવાળી ગલીમાં 2 આખલાઓ વચ્ચે ઘર્ષણ

ભરૂચ: ધો. 1થી 5ના વર્ગો શરૂ થતા અંકલેશ્વરની વિવિધ શાળામાં બાળકોને આવકાર અપાયો

22 Nov 2021 8:18 AM GMT
અંકલેશ્વરની વિવિધ શાળાઓમાં બાળકોને આવકાર આપવામાં આવ્યો હતો કોરોના મહામારીના કારણે શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ બંધ રાખવામાં આવ્યું હતું.

ભરૂચ : તમે પૈસા સાથે મતલબ રાખો, મકાન વેચવું છે કે નહિ ? વોટસએપ ચેટ બાદ વિવાદ

21 Nov 2021 11:38 AM GMT
હીંદુઓના મકાનો ખરીદવા માટે લઘુમતી સમાજના લોકો લોભ અને લાલચ આપતાં હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

ભરૂચ : કુકરવાડા ખાતે નર્મદામાં ડુબી જતા વેજલપુરના યુવાનનું મોત

20 Nov 2021 1:09 PM GMT
નાવડીમાંથી ઉતરતી વેળા તેનો પગ વાંસમાં આવી જતાં તે નદીમાં પડી ગયો હતો. અક્ષયને તરતા આવડતું ન હોવાથી તે નદીના પાણીમાં ગરકાવ થઇ ગયો

ભારત સિરીઝ હેઠળ વાહનોનું રજીસ્ટ્રેશન ગુજરાતમાં પણ શરૂ; વાહનોનું રી-રજીસ્ટ્રેશન કરાવવું નહીં પડે

20 Nov 2021 9:18 AM GMT
રાજ્ય સરકારે BH સિરીઝ હેઠળ રજિસ્ટ્રેશન માટે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ મોટર વ્હીકલ ટેક્સના દરો પણ જાહેર કરાયા છે.

વલસાડ : વિકાસ કામોની લ્હાણી સાથે મોટાપોંઢા ખાતે આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ

20 Nov 2021 9:13 AM GMT
વલસાડ જિલ્લામાં નલ સે જલ યોજના હેઠળ પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે આયોજનબદ્ધ કામ ચાલી રહ્યું છે,

રાજકોટ: એરપોર્ટ પર પાટીલનું કરાયું ભવ્ય સ્વાગત; કહ્યું- પાટીદાર આંદોલનના 78 કેસ પાછા લેવામાં આવશે

20 Nov 2021 9:09 AM GMT
રસ્તા પર ફૂલની જાજમ પાથરવામાં આવી હતી તો ડીજેના તાલે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

જો તમે ત્વચાને સુંદર અને યુવાન બનાવવા માંગો છો તો કરો આ વિટામિનનો ઉપયોગ

20 Nov 2021 6:32 AM GMT
વિટામિન - સીમાં બળતરા વિરોધી ગુણધર્મો છે. જે ત્વચાની નીચેથી આવતા કુદરતી તેલના ઉત્પાદનમાં મદદ કરે છે.

અમદાવાદમાં રાજકોટવાળી, ભાજપમાં વિવાદ વધતા નવી પત્રિકા છપાય..

20 Nov 2021 6:27 AM GMT
અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર કિરીટ પરમાર સહિત સાંસદો અને સિનિયર આગેવાનોના નામની જ બાદબાકી કરાઈ હતી.

આવતીકાલે થશે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો ભારતમાં ક્યારે અને કયા સમયે દેખાશે

18 Nov 2021 12:51 PM GMT
વર્ષ 2021નું છેલ્લું ચંદ્રગ્રહણ 19 નવેમ્બર, શુક્રવારે દેશના ઘણા ભાગોમાં જોવા મળશે.
Share it