ગુજરાત નર્મદા : નાંદોદના પૂર્વ ધારસભ્ય હર્ષદ વસાવા સહિતના આગેવાનોને ભાજપ પ્રદેશ અધ્યક્ષે ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા... પૂર્વ ધારસભ્ય હર્ષદ વસાવા સહિત 2 હજાર લોકો ભાજપમાં ઘરવાપસી કરી By Connect Gujarat 06 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત લોકસભાની ચૂંટણી નજીક આવતા જોડતોડની રાજનીતિ તેજ બની, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત 1500 કાર્યકરો ભાજપમાં ભળ્યા કોંગ્રેસનાં નેતા અને સાબર ડેરીના ડિરેક્ટર વિપુલ પટેલ પોતાના સાથે પાર્ટીનાં 400 સ્થાનિક કાર્યકરોને ભાજપમાં જોડાયા By Connect Gujarat 24 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા:ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો,સહકારી અગ્રણી ડો.વિપુલ પટેલ કરશે કેસરિયા .ડો. વિપુલ પટેલ ચાર ટર્મથી સાબરડેરીના ડીરેક્ટર તરીકે રહ્યા છે.ડો. વિપુલ પટેલ સાબરકાંઠા જિલ્લાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે By Connect Gujarat 24 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતનાં રાજ’કારણ’માં નવાજૂનીના એંધાણ, આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ નેતા સાથે ભોજન લેતા રાજકીય ગરમાવો તેજ આ મુલાકાતથી યુવરાજસિંહ કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે,આ મુલાકાત અંગે યુવરાજસિંહનું કોઈ નિવેદન સામે આવ્યું નથી By Connect Gujarat 27 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: ભાજપ દ્વારા મતદાતા ચેતના અભિયાન અંતર્ગત 20 હજાર નવા મતદારો જોડવાનો લક્ષ્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મતદાતા ચેતના અભિયાન અંતર્ગત બુથ લેવલ સુધીની કામગીરી કરશે By Connect Gujarat 23 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન,લોકસભા ચૂંટણી સાથે મળીને લડશે ! AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, I.N.D.I.Aનું ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ પડશે. By Connect Gujarat 07 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: હિંમતનગરમાં ભાજપનું કાર્યકર્તા સંમેલન યોજાયુ, સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત 400થી વધુ બેઠકો જીતવા માટેનો સંકલ્પ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કાર્યકર્તાઓ સમક્ષ વ્યક્ત કરી લોકસભાની ચૂંટણીઓ માટે કાર્યકર્તાઓને કામે લાગી જવા માટે જણાવ્યું By Connect Gujarat 02 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ શહેર કોંગ્રેસનાં પ્રમુખ નિરવ બક્ષીનું રાજીનામું, નવા પ્રમુખના નામને લઈ અનેક અટકળો નિરવ બક્ષીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારીને જવાબદારીમાંથી મુક્ત કરવા માટે રજૂઆત કરી છે. By Connect Gujarat 27 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: MLA અરૂણસિંહ રણા દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો, ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત ભરૂચની વાગરા વિધાનસભા ક્ષેત્રમાં સતત ત્રીજી વખત વિજેતા થયેલ ધારાસભ્ય અરુણસિંહ રણા ઘ્વારા મતદાઓનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો. By Connect Gujarat 03 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn