Connect Gujarat

You Searched For "inaugurated"

ભરૂચ : રોટરી ક્લબ ખાતે નવા સ્વિમિંગ પૂલ સહિત ચિલ્ડ્રન્સ-પ્લે એરિયાનું પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલના હસ્તે ઉદ્ઘાટન...

17 Jan 2024 12:31 PM GMT
રોટરી ક્લબ ખાતે નવા સ્વિમિંગ પૂલ અને ચિલ્ડ્રન્સ-પ્લે એરિયાનું ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

Atal Setu Inauguration : દેશના સૌથી લાંબા બ્રિજ અટલ સેતુનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન

12 Jan 2024 4:21 PM GMT
પીએમ મોદીએ આજે અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું છે. મુંબઈના લોકો માટે આજે એક સારા સમાચાર છે. પીએમ મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. તે...

ભરૂચ : ચાવજ ગ્રામ પંચાયતમાં વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું...

12 Jan 2024 6:42 AM GMT
ચાવજ ગામ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે રૂ. 15 લાખથી વધુ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024નો પ્રારંભ કરાયો...

7 Jan 2024 9:02 AM GMT
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તા. 7 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024ને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો...

ભરૂચ : જંબુસરના કાવી પોલીસ સ્ટેશન દ્વારા કોરા આઉટ પોસ્ટનું લોકાર્પણ કરાયું, એસપી મયુર ચાવડા રહ્યા ઉપસ્થિત...

21 Dec 2023 1:12 PM GMT
કોરા ગામ ખાતે કાવી પોલીસ સ્ટેશન દ્વારા કોરા આઉટ પોસ્ટનો લોકાર્પણ સમારોહ ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના હસ્તે કરવામાં આવ્યો હતો.

સુરત:PM મોદીના હસ્તે ડાયમંડ બુર્સનું લોકાર્પણ, એરપોર્ટના નવા ટર્મિનલનું પણ કરાયુ ઉદ્ઘાટન

17 Dec 2023 9:25 AM GMT
pm નરેન્દ્ર મોદીના હસ્તે વિશ્વના સૌથી મોટા હીરાના ટ્રેડિંગ હબ એવા ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અમરેલી:CM ભુપેન્દ્ર પટેલના હસ્તે વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

23 Nov 2023 7:29 AM GMT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 27 કરોડના ખર્ચે અમરેલીથી લાલાવદર-લીલિયા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

નર્મદા : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નીલકંઠ પ્રવેશદ્રાર ઉદ્ઘાટન અને નિલકંઠઘાટનું ખાતમુહૂર્ત કર્યું...

16 Nov 2023 6:33 AM GMT
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નર્મદા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડવા નિલકંઠધામ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી.

સાબરકાંઠા : હિંમતનગર ખાતે નવીન ભોજન કેન્દ્રોનું ઉદઘાટન કરાયું, શ્રમિકોને મળશે શુદ્ધ અને સાત્વિક ભોજન....

10 Nov 2023 10:52 AM GMT
જિલ્લાના શ્રમિકોને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે માટે અન્ન પૂર્ણા યોજના અંતર્ગત 4 નવીન ભોજન કેન્દ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : ગ્રીનપાર્કથી જ્યોતિનગર સુધી રૂ. 50 લાખના ખર્ચે સીસી માર્ગનું નિર્માણ, ધારાસભ્યના હસ્તે કરાયું લોકાર્પણ...

8 Nov 2023 3:16 PM GMT
ભરૂચ શહેરમાં ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવતી ગ્રીનપાર્ક સોસાયટીમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વિકાસ કાર્ય કરવામાં આવ્યું છે. જેમાં ગ્રીનપાર્ક...

સમગ્ર ગુજરાતમાં 12 GST સેવા કેન્દ્રનો વલસાડ ખાતેથી કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કર્યો શુભારંભ

7 Nov 2023 1:12 PM GMT
ગુજરાત સહિત આજરોજ સમગ્ર દેશમાં GST સેવા કેન્દ્રની શરૂઆત કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કરાવી હતી.

પાટણ : રાધનપુરમાં ભવ્ય મારુતિ હાડકાની હોસ્પિટલનું ઉદ્ઘાટન, આધુનિક સુવિધાઓથી સજ્જ છે હશે આ હોસ્પિટલ....

6 Nov 2023 6:24 AM GMT
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ભવ્ય મારુતિ હાડકાની હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.