Connect Gujarat

You Searched For "increase"

ઓછી હાઈટને કારણે નહિ આપતી હતી છોકરીઓ ભાવ! આ વ્યક્તિએ હાઈટ વધારવા કરાવી કરોડોની સર્જરી.!

15 April 2023 10:56 AM GMT
અમેરિકામાં એક વ્યક્તિ જેની ઉંચાઈ 5 ફૂટ 5 ઈંચ હતી, તેને લાગ્યું કે તે ઓછી હાઈટ છે. તેથી તે 5 ઈંચ ઊંચો બનવા માંગતો હતો.

ભાવનગર - અમદાવાદનો શોર્ટ રૂટ બંધ કરાતા ટ્રાન્સપોર્ટરોની મુશ્કેલીમાં વધારો, નુકશાની વેઠવાનો આવશે વારો !

14 April 2023 12:55 PM GMT
ભાવનગર અમદાવાદનો શોર્ટ રૂટ બંધનેશનલ હાઇ-વેના ડેવલપેમન્ટ માટે લેવાયો નિર્ણયટ્રાન્સપોર્ટરોની મુશ્કેલીમાં વધારોભાવનગર અમદાવાદ શોર્ટ હાઇવે પર આજથી વાહનોની...

કોરોના બાદ હૃદયરોગના હુમલામાં વધારો, ભરૂચ-અંકલેશ્વરમાં ભાજપ ડોક્ટર સેલ દ્વારા 4 હજાર લોકોને CPR ટ્રેનિંગ અપાય...

2 April 2023 10:14 AM GMT
તાજેતરમાં રાજ્યમાં ક્રિકેટ સહિતની રમતો અને નાચતા-કૂદતા યુવાઓમાં હાર્ટએેટેકનું પ્રમાણ વધ્યું હોવાનું સામે આવ્યું છે

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, નવા 241 કેસ નોંધાયા,કુલ એક્ટિવ કેસનો આંકડો 1291 પહોંચ્યો

24 March 2023 3:49 PM GMT
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 241 કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ...

અંકલેશ્વર : હવે, 12 હજારથી વધુ પરિવારો પર વધશે બોજ, જુઓ શું કરવા જઈ રહી છે પાલિકા..!

17 March 2023 7:06 AM GMT
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગરપાલિકા 1 એપ્રિલથી 60 હજાર શહેરીજનોના માથે 40 ટકા વેરામાં વધારો ઝીંકવા જઈ રહી છે.

ભરૂચ જિલ્લા પંચાયતમાં રૂ. 18.56 કરોડનું બજેટ રજૂ કરાયું, ગત વર્ષ કરતા માત્ર રૂ. 34 લાખનો વધારો...!

16 March 2023 12:52 PM GMT
ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે પ્રમુખ અલ્પા પટેલના અધ્યક્ષ સ્થાને ખાસ બજેટ અંગે સામાન્ય સભા મળી હતી.

ભાવનગર : આર્થિક મુશ્કેલીનો સામનો કરતાં વયોવૃદ્ધ પેન્શનરોએ યોજી રેલી, કરી પેન્શન વધારાની માંગ...

16 March 2023 7:53 AM GMT
નેશનલ એજીટેશન કમિટી ભાવનગર યુનીટ દ્વારા પેન્શન વધારાની માંગણીના ભાગરૂપે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર : મુસાફરોની સુવિધામાં વધારો, નવીન ST બસોનું નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના હસ્તે લોકાર્પણ

15 March 2023 7:20 AM GMT
નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાનાં અધ્યક્ષ સ્થાને સુરેન્દ્રનગર ડેપો ખાતે વાહન વ્યવહાર વિભાગ દ્વારા નવીન 3 બસોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

અદ્યોગીક ગેસમાં સતત ભાવ વધતાં સુરેન્દ્રનગરના થાન સિરામિક ઉદ્યોગમાં મંદીનો માહોલ..!

12 March 2023 10:21 AM GMT
સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશમાં સુરેન્દ્રનગર જીલ્લાના થાનનો સિરામિક ઉદ્યોગ મોખરાનું સ્થાન ધરાવે છે.

શરીરમાં સારા બેક્ટેરિયા વધારવા માટે રોજ પીવો આ પીણાં...

4 March 2023 2:44 PM GMT
ઉનાળામાં પેટને ઠંડુ રાખવા માટે રોજ છાશ પીવી જોઈએ. તેના ઉપયોગથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે. ખાસ કરીને જમ્યા પછી એક ગ્લાસ છાશ પીવી સ્વાસ્થ્ય માટે...

ગાડી, રિક્ષામાં ગેસ ભરાવી લેજો..! દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે CNG પંપોની હડતાળ, ગેસના વેચાણમાં કમિશનનો વધારો નહીં થતાં એસોસિએશને લીધો નિર્ણય

5 Feb 2023 2:37 PM GMT
સુરતમાં CNG પંપોના માલિકો આવતીકાલે હડતાળ પર ઉતરશે. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં 400 જેટલા સીએનજી પંપના માલિકો હડતાળ કરશે. CNG ગેસના વેચાણમાં કમિશનનો...

ગુજરાતના પ્રવાસન સ્થળ લોકોમાં છે પ્રિય,છેલ્લા 5 વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં થયો 168%નો વધારો

10 Jan 2023 9:51 AM GMT
રાજ્યના પ્રવાસન વિભાગને વેગ આપવા માટે સરકાર પ્રયત્નશીલ છે, ત્યારે ગાંધીનગર ખાતે કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડી અને રાજ્ય પ્રવાસન મંત્રી મુળુ...