બિઝનેસ મોંઘવારીનો માર: CNG અને PNGની કિંમતોમાં 5 ટકાનો વધારો નવા વર્ષના વધામણાં બાદ ફરીવાર મધ્યમ વર્ગની સ્થિતિ ઠેરની ઠેર છે. મધ્યમ વર્ગીય પરિવારો પર મોંઘવારીનો માર વધતો જાય છે. By Connect Gujarat 04 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ "સ્ટોક માર્કેટ" બંધ : ફુગાવાના આંકડાથી બજાર નિરાશ, સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાને બંધ... ભારતીય શેરબજારો ગુરુવારે મોટા ઘટાડા સાથે બંધ થયા છે. BSE સેન્સેક્સ 390 પોઈન્ટ ઘટીને 57,235 પોઈન્ટ અને નિફ્ટી 109 પોઈન્ટ ઘટીને 17,014 પોઈન્ટ પર બંધ થયો હતો. By Connect Gujarat 13 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ તહેવારમાં મોંઘવારીનો માર,ફરી વધ્યા સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ તહેવારોની સિઝનમાં ખાદ્યતેલની માંગમાં વધારો થતાં ભાવમાં ધરખમ વધારો થયો છે. ફરી એકવાર સિંગતેલનો ડબ્બો 3000ને પાર પહોંચી ગયો છે. By Connect Gujarat 11 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા અંબાજીથી ઉમરગામ સુધીની 1200 KMની પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાયો... રાજ્યમાં ડ્રગ્સ, મોંઘવારી અને રોજગારી સહિતના મુદ્દાઓને લઈને આજથી ગુજરાતમાં યુથ કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. By Connect Gujarat 22 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત વિધાનસભાનું આજથી બે દિવસનું ટુકું સત્ર શરૂ, મોંઘવારી,ડ્ર્ગ્સ સહિતના મુદ્દા છવાશે ગુજરાત વિધાનસભાનું આજથી બે દિવસનું ટુકું સત્ર શરૂ થશે. મોંઘવારી,ડ્ર્ગ્સ સહિતના મુદ્દા છવાશે By Connect Gujarat 21 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : મોંઘવારી-બેરોજગારી મુદ્દે કોંગ્રેનું "ગુજરાત બંધ" એલાન, પ્રદેશ પ્રમુખ બજારો બંધ કરાવવા નીકળ્યા... મોંઘવારી મામલે કોંગ્રેસ આક્રમક બની છે. જેને લઈને આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ગુજરાત બંધના એલાનની જાહેરાત કરી By Connect Gujarat 10 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં આવતીકાલે કોંગ્રેસ દ્વારા અપાયું બંધનું એલાન ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે જેમાં જોડાવા લોકોને અપીલ કરવામાં આવી છે By Connect Gujarat 09 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : કોંગ્રેસ મોંઘવારી મુદ્દે ચીજ વસ્તુઓ ટેબલ પર મૂકી હાર પહેરાવી નવતર વિરોધ કર્યો ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારીને પ્રશ્ન આશ્ચર્યજનક કાર્યક્રમ કરતા કોંગી કાર્યકરોની પોલીસ અટકાયત કરી હતી. By Connect Gujarat 06 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી: શ્રાવણ માસના પ્રારંભે જ શાકભાજીના ભાવોમાં ઉછાળો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ કાળઝાળ મોંઘવારી સામે શાકભાજીના ભાવોમા ચાર ચાર ગણો વધારો થતાં ઘર કેમ ચલાવવું તેવી મુશ્કેલીઓ વચ્ચે ગૃહણીઓ હેરાન પરેશાન થઈ ગઈ છે By Connect Gujarat 01 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn