Connect Gujarat

You Searched For "lockdown"

રાજકોટ : લોકડાઉનના ત્રીજા તબક્કાની પૂર્વ સંધ્યાએ લોકોની ધીરજ ખૂટી, જંગલેશ્વરમાં પોલીસ પર થયો પથ્થરમારો

17 May 2020 7:31 AM GMT
રાજકોટના હોસ્ટસ્પોટ ગણાતા જંગલેશ્વર વિસ્તારના રહેવાસીઓએ બેકાબુ બની પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ટોળે વળેલા શખ્સોએ પોલીસના તેમજ લોકોના...

સુરત : લોકડાઉનમાં સર્જાઈ રક્તની ભારે અછત, રક્તદાન કરવા રક્તદાતાઓને કરાઇ અપીલ

16 May 2020 12:56 PM GMT
કોરોના વાયરસની મહામારીના કારણે ભારતભરમાં લોકડાઉનની શરૂઆત થઇ છે, ત્યારથી જ સુરતમાં રક્તદાનની પ્રવૃતિ પર તેની ગંભીર અસરથી...

આર્થિક પેકેજ અંગે રાહુલ ગાંધીની પ્રતિક્રિયા : આર્થિક તોફાન હજુ આવ્યું નથી, આવવાનું છે

16 May 2020 9:35 AM GMT
દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે 50 દિવસ ઉપરાંતથી લોકડાઉન ચાલી રહયું હોવાથી અર્થતંત્ર પણ વિપરીત અસરો જોવા મળી છે. કેન્દ્ર સરકારે અર્થતંત્રની ગાડી...

તાપી : “લોકડાઉન”ની સ્થિતિ વચ્ચે 32 હજારથી વધુ શ્રમિકોને ઘર આંગણે મળી રોજગારી, રૂ. 150 લાખથી વધુનું વેતન ચૂકવાયું

16 May 2020 9:30 AM GMT
“કોરોના” સંદર્ભે અમલી “લોકડાઉન”ની સ્થિતિ વચ્ચે જ્યારે ધંધા રોજગાર બંધ થયા છે, ત્યારે રાજ્યની સંવેદનશીલ સરકારે ખૂબ જ સંવેદના...

ભરૂચ : દહેજમાં બીજા દિવસે પણ શ્રમજીવીઓનું વિરોધ પ્રદર્શન, પોલીસે છોડયાં ટીયર ગેસના સેલ

15 May 2020 1:45 PM GMT
ભરૂચ જિલ્લાની દહેજ જીઆઇડીસીમાં અટવાયેલાં પરપ્રાંતિય શ્રમિકોએ વતનમાં જવાની માંગ સાથે બીજા દિવસે પણ ચકકાજામ કરી દીધો હતો. શ્રમિકોના ટોળાને વિખેરવા માટે...

ભાવનગર : માધ્યમિક શાળા શૈક્ષણિક સંઘ દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં રૂ. 39 લાખ કરતાં પણ વધુનું અનુદાન કરાયું

14 May 2020 1:04 PM GMT
હાલ કોરોના મહામારીને નાથવા સૌ કોઈ પોતાનો યથાયોગ્ય સહયોગ આપી તંત્રને મદદરૂપ થઇ રહ્યા છે, ત્યારે ભાવનગર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની પહેલને...

ભરૂચ : લોકડાઉનની સ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓને ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણ આપવા એમીટી શાળા તત્પર

13 May 2020 12:48 PM GMT
કોરોનાની મોખરાની હરોળના લડવૈયાઓમાં શિક્ષકોનો પણ સમાવેશ થાય છે, ત્યારે શિક્ષણેતર જવાબદારીઓ સાથે ભરૂચની એમીટી શાળા...

અમદાવાદ : મુસાફરોને આખરે રાહત, આગરા જતી વિશેષ ટ્રેનને લીલી ઝંડી

12 May 2020 1:09 PM GMT
કોરોના વાયરસના કહેર વચ્ચે 22 માર્ચથી બંધ થયેલી પેસેન્જર ટ્રેનોને આંશિક રીતે શરૂ કરવામાં આવી રહી છે. મંગળવારના રોજ અમદાવાદથી આગરા વચ્ચે વિશેષ ટ્રેન...

ભરૂચ જિલ્લા શિક્ષણ સંકલન સમિતિના સભ્યોએ માનવતા મહેકાવી, રાહત ફંડમાં અર્પણ કર્યો રૂ. 28 લાખનો ચેક

8 May 2020 12:17 PM GMT
કોરોના વાયરસની મહામારીના કારણે ભરૂચ જીલ્લામાં દર્દીઓની સારવાર માટે સાધનો ખરીદવા કેટલીક સંસ્થાઓ ફંડ ચૂકવી રહી છે, ત્યારે ભરૂચ જીલ્લા શિક્ષણ સંકલન...

સોનુ નિગમે બીઆર ચોપરા તથા મુકેશ ખન્નાની સામે ‘મહાભારત’નું ટાઈટલ સોંગ ગાયું હતું

7 May 2020 2:34 PM GMT
કોરોનાવાઈરસને કારણે દેશભરમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લૉકડાઉનને કારણે સોનુ નિગમ દુબઈમાં ફસાઈ ગયો છે. હાલમાં જ સોનુ નિગમે એક જૂનો વીડિયો સોશિયલ...

અમદાવાદ : સમગ્ર શહેરમાં 15મી મે સુધી સંપુર્ણ લોકડાઉનની જાહેરાત

6 May 2020 1:10 PM GMT
અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના 4 હજાર કરતાં વધારે કેસ નોંધાતા કેન્દ્ર અને રાજય સરકારની ઉંઘ ઉડી ગઇ છે. કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે બુધવારે...

વલસાડ : કુંતા ગામમાં શ્રમિકો ઉતર્યા રસ્તા પર, ગામના તમામ રસ્તા છે સીલ

6 May 2020 1:02 PM GMT
દેશના વિભન્ન ભાગોમાં સ્થાયી થયેલાં પરપ્રાંતીય શ્રમિકો વતનમાં જવાની માંગ કરી રહયાં છે ત્યારે વલસાડમાં દમણને અડી આવેલાં કુંતા ગામમાં હજારો લોકો રસ્તા પર...