Connect Gujarat

You Searched For "Pavagadh"

પંચમહાલ : પાવાગઢની ખીણમાં પથ્થરો-વૃક્ષો વચ્ચે અટવાયેલો આણંદના યુવકનો મૃતદેહ મળી આવ્યો, પરિવારમાં ઘેરો શોક...

22 Aug 2023 10:40 AM GMT
પાવાગઢ મહાકાળી મંદિર પરિસરમાં આવેલી સદનશાની દરગાહે પરિવાર સાથે માથું ટેકવવા આવેલ આણંદ જિલ્લાના યુવકની ઊંડી ખીણમાં પડી જતાં મોત નીપજ્યું હતું.

યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું, રવિવારે એક લાખથી વધુ ભક્તઓએ માતાજીના કર્યા દર્શન

14 Aug 2023 3:53 AM GMT
પંચમહાલના હાલોલ ખાતે આવેલ સુપ્રસિદ્ધ પાવાગઢ મંદિર ખાતે રવિવારે એક લાખ ઉપરાંત યાત્રાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.

પંચમહાલ: યાત્રાધામ પાવાગઢમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,પોલીસે 2 આરોપીની કરી અટકાયત

29 July 2023 7:01 AM GMT
યાત્રાધામમાં ધમધમતા વિદેશી દારૂના સ્ટેન્ડ ઉપર વિજિલન્સની રેડ થતા હાલોલ તાલુકાના અનેક બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો.

પાવાગઢ ખાતે મંદિરમાં ચોરી કરનાર પાંચ પૈકી 3 આરોપીઓને પંચમહાલ LCBએ દબોચી લીધા

10 July 2023 4:11 PM GMT
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટી ચાંપાનેર ખાતે આવેલા શ્વેતાંબર જૈન મંદિરમાંથી ગત દિવસોમાં મંદિરમાં ગુરુ મહારાજની પ્રતિમાંની સામે મૂકેલી દાન પેટીની...

પંચમહાલ : પાવાગઢ ડુંગર વરસાદી માહોલમાં સોળે કળાએ ખીલી ઉઠ્યો, સહેલાણીઓની જામી ભીડ..

9 July 2023 12:31 PM GMT
પાવાગઢનો ડુંગરો સોળે કળાએ ખીલી ઉઠ્યોવરસાદી માહોલમાં જોવા મળ્યા નયનરમ્ય દ્રશ્યોલાખોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા ચોમાસાની સિઝન શરૂ થતાં જ પંચમહાલ...

પાવાગઢથી માચી સુધી શનિ- રવિ ખાનગી વાહનો પર પ્રતિબંધ, ટ્રાફિકજામને રોકવા જાહેરનામું બહાર પાડયું

8 July 2023 4:04 PM GMT
ખાનગી વાહનોના લીધે થતાં ટ્રાફિકજામને રોકવા જાહેરનામું બહાર પાડયું : એસટી વિભાગ 20 બસો મૂકશેપાવાગઢ મંદિર તથા ડુંગર પર નવીનીકરણ થતાં પાવાગઢ ખાતે...

હાલોલના પાવાગઢ બાયપાસ ઉપર GFL કંપનીનું ટેન્કર પલટી ખાઈ જતા મચી દોડધામ...

7 July 2023 4:28 PM GMT
હાલોલના પાવાગઢ બાયપાસ રોડ ઉપર રણજીત નગર ખાતે આવેલી જીએફએલ કંપનીમાં ક્લોરોફોર્મ ભરીને આવતું ટેન્કર પલટી જતા પોલીસે બાયપાસ રોડ બંધ કરવાની ફરજ પડી હતી....

પંચમહાલ : પાવાગઢ ડુંગરને હરિયાળો બનાવવા ગોધરા વન વિભાગની પહેલ, ડ્રોન ટેક્નોલોજી થકી કર્યું એરિયલ સિડીંગ...

6 July 2023 12:42 PM GMT
પંચમહાલ જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગરને હરિયાળો બનાવવા માટે ગોધરા વન વિભાગ દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. જેમાં ગોધરા વન વિભાગ...

શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર..! : પત્નીની પ્રસૂતિ સમયે ઊંધું ચાલીને પાવાગઢ જવાની માનતા પિતાએ દીકરી સાથે પૂર્ણ કરી...

21 Jun 2023 12:29 PM GMT
ગોધરા તાલુકાના નસીરપુરના રહેવાસી જીતેન્દ્રભાઈની પત્નીને પ્રસૂતી વેળાએ બ્લડ પ્રેસર લો થઈ જતાં બાળક બચવાની સંભાવના નહિવત હોવાનું તબીબોએ જણાવ્યુ હતું,

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં અકસ્માત, શ્રધ્ધાળુઓની જીપ પલટી જતા 10 લોકોને ઇજા

1 Jun 2023 11:05 AM GMT
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શન કરવા જતા માઈ ભક્તોની બોલેરો પીકપ પલટી મારી જતા 10 શ્રદ્ધાળુઓને ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં...

યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, ચાચર ચોકમાં રેન બસેરાનો કેટલોક હિસ્સો તૂટી પડતા મહિલાનું મોત-9 લોકો ઘાયલ

4 May 2023 10:26 AM GMT
પાવાગઢના માચી ખાતે યાત્રિકોની સુવિધા માટે બનાવવામાં આવેલા ચાચર ચોકની સાઈડ ઉપર પથ્થરના પિલરો ઉપર શિલાઓ ગોઠવી કલાત્મક રેન બસેરા બનાવવામાં આવ્યા હતા.

યાત્રાધામ પાવાગઢના જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગતા નાસભાગ,ડુંગર પર લાગી આગ

30 April 2023 9:21 AM GMT
યાત્રાધામ પાવાગઢ ડુંગર પર ગત મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.રાત્રિના સમયે ડુંગર પર આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા...