Connect Gujarat

You Searched For "Pavagadh"

યાત્રાધામ પાવાગઢના જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગતાં નાસભાગ

30 April 2023 6:58 AM GMT
જંગલ વિસ્તારમાં વિકરાળ આગ લાગી હતી.આગ લાગવાને કારણે સૂક્કા વૃક્ષ અને ઘાસ આગની લપેટમાં આવતા આગ ઝડપથી પ્રસરી ગઈ હતી.

પાવાગઢ નજીક સેલ્ફી લેવા જતાં યુવક 20 ફૂટ ઊંડા ભોયરામાં પડ્યો, જુઓ LIVE રેસક્યું..!

1 April 2023 6:17 AM GMT
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ નજીક ભદ્રકાળી મંદિર પાસે સેલ્ફી લેવા જતાં યુવક 20 ફૂટ ઊંડા ભોયરામાં પડ્યો હતો.

ચૈત્રી નવરાત્રી : પ્રથમ નોરતે પાવાગઢ ખાતે ઊમટ્યું ઘોડાપૂર, માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી માઈભક્તો ધન્ય થયા

22 March 2023 10:11 AM GMT
ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું માનવ મેહરામણ ઉમટી પડ્યું હતું,

આજથી પાવાગઢ મંદિરમાં છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ, ભક્તોનો વિરોધ યથાવત..!

20 March 2023 7:49 AM GMT
ચૈત્રી નવરાત્રી શરૂ થવાને હવે 2 દિવસની જ વાર છે. નવરાત્રી નિમિતે માઈ ભક્તોની ભીડ યાત્રા સ્થળે મોટા પ્રમાણમાં જોવા મળશે.

કિંજલ દવેની પાવાગઢમાં "એન્ટ્રી" : ડોક્યુમેન્ટ્રી શૂટ કરતાં પહેલા મેળવ્યા મહાકાળી માઁના આશીર્વાદ...

16 March 2023 5:15 PM GMT
ડોક્યુમેન્ટ્રીના શૂટિંગ માટે કિંજલ દવે પાવાગઢ પહોંચીગરબા ઘૂમી મંદિરના શિખર ઉપર ધજા પણ ફરકાવીપાવાગઢ આવવા બદલ પોતાને ભાગ્યશાળી ગણાવીસુપ્રસિદ્ધ યાત્રાધામ...

પંચમહાલ : પાવાગઢ ખાતે રાજ્યકક્ષાની તૃતીય આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાય...

19 Jan 2023 3:21 PM GMT
પાવાગઢ ખાતે આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાયયુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે આયોજનવિવિધ જિલ્લાના કુલ 313 સ્પર્ધકોએ ભાગ લીધોરાજ્ય સરકાર દ્વારા રાજ્યના...

પાવાગઢમાં રોપ-વેમાંથી ઉતર્યા બાદ મંદિર સુધી જવા હવે પગથીયા નહીં ચઢવા પડે, જુઓ તંત્ર દ્વારા શું કરાયુ આયોજન

19 Jan 2023 11:46 AM GMT
યાત્રાધામ પાવાગઢમાં રોપ-વેમાંથી ઉતર્યા બાદ મંદિર સુધી જવા 20 કરોડના ખર્ચે બે લિફ્ટનું નિર્માણ કરવામાં આવશે જેના કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં રોપ વે સેવા આટલા દિવસ રહેશે બંધ,જુઓ કેમ લેવાયો નિર્ણય

12 Jan 2023 10:04 AM GMT
સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ પાવાગઢમાં રોપવે સુવિધા 16 થી 21 તારીખ સુધી બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

પાવાગઢ પર્વતની કોતરોમાં 10 ગીધોનો વસવાટ, ગીધોની વસાહતથી પક્ષીપ્રેમીઓમાં આનંદ

17 Dec 2022 7:11 AM GMT
મધ્ય ગુજરાતનાં પક્ષી પ્રેમીઓ માટે આનંદદાયક સમાચાર છે. કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાતા ગીધ પક્ષીઓની પાવાગઢના ડુંગરોમાં નાની વસાહત જોવા મળી છે.

પાવાગઢ નજીક કાર ચાલકે મંદિરના મહંતને અડફેટે લેતા ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યુ

17 Dec 2022 4:48 AM GMT
પાવાગઢ નજીક કાર અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. ધાર્મિક કાર્યક્રમનું આમંત્રણ આપવા પાવાગઢ આવેલા ગોધરાના શિવ લક્ષ્મીનારાયણ મંદિરના મહંતને...

પાવાગઢ પર "પરિશ્રમ" : પર્વતના માથા પર વૃક્ષોથી હરિયાળી સર્જવા વનવિભાગની કવાયત...

16 Dec 2022 11:16 AM GMT
બહુધા વૃક્ષોને શાખાઓ હોય, પણ મધ્ય ગુજરાત માટે પર્વતરાજ અને આખા દેશના શ્રધ્ધાળુઓ માટે પવિત્ર શક્તિપીઠ એવો પાવાગઢ પર્વત ભુજાઓ જેવી ટેકરીઓની શાખાઓ ધરાવે...

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી

27 Oct 2022 11:53 AM GMT
દિવાળીના તહેવારો દરમ્યાન સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઠ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. લાખો શ્રધ્ધાળુઓએ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી