Connect Gujarat

You Searched For "Rickshaw"

બનાસકાંઠા: પાલનપુરના આરટીઓ સર્કલ પાસે બની રહેલા ફ્લાયઓવરનો સ્લેબ તૂટી પડતા રિક્ષા અને ટ્રેક્ટર દટાયા

23 Oct 2023 12:14 PM GMT
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાયી થતા દોડધામ માછી જવા પામી હતી

ભાવનગર : મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કાર રિક્ષા સાથે અથડાઇ, રિક્ષા ચાલકને પહોચી ગંભીર ઇજાઓ....

19 Sep 2023 11:13 AM GMT
ભાવનગરના મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કાર રિક્ષા સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો

અંકલેશ્વર: રિક્ષાચાલકોએ બી ડિવિઝન પોલીસને પાઠવ્યુ આવેદનપત્ર,હેરાનગતિ ન કરવા રજુઆત

22 Aug 2023 8:26 AM GMT
અંકલેશ્વર બી ડિવિઝન પી.આઈ. વી.યુ.ગડરિયાને પોલીસ દ્વારા રિક્ષા ચાલકોને થતી હેરાનગતિ નહીં કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી

ભરૂચ : ડુંગળી વિસ્તારમાં રીક્ષા ભટકાતાં માનવ રહિત રેલ્વે ફાટકને નુકશાન, રેલ્વે તંત્ર દોડતું થયું...

24 July 2023 12:53 PM GMT
મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના ડુંગળી અને શેરપુરા વિસ્તાર નજીક ફાટક આવેલી છે. આજરોજ બપોરના સમયે દહેજ તરફથી એક ટ્રેન આવી રહી હતી.

ભરૂચ : જંબુસરના અણખી-ઉચ્છદ માર્ગ પર મુસાફર ભરેલ છકડો રિક્ષા પલટી મારી જતાં એક વ્યક્તિને ઇજા...

10 Jun 2023 7:24 AM GMT
જંબુસર પંથકમાં અણખી અને ઉચ્છદ ગામ વચ્ચે મુસાફર ભરેલ છકડો રિક્ષા પલટી મારી જતાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોચી હતી.

સુરત: રિક્ષા ડ્રાઇવર 'ઘ કેરલા સ્ટોરી' ફિલ્મ જોવા જનારા પરિવાર પાસેથી રિક્ષાભાડુ વસૂલ્યા વિના થિયેટર સુધી લઈ જશે

12 May 2023 7:54 AM GMT
સુરતનો એક રિક્ષા ડ્રાઇવર ફિલ્મ નિહળવા જનારા પરિવાર પાસેથી રિક્ષા ભાડુ વસૂલ્યા વિના થિયેટર સુધી લઈ જશે અને પરત મૂકી પણ જશે.

જુનાગઢ : ચુડવા ગામે નદીના વહેણમાં શ્રમિકો ભરેલી રિક્ષા તણાઈ, 9 શ્રમિકોનું રેસક્યું, 3 મહિલાના મોત...

3 May 2023 11:15 AM GMT
જુનાગઢ જિલ્લાના માણાવદરમાં ગતરોજ વરસેલા અનરાધાર વરસાદના કારણે ચુડવા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું હતું,

પાટણ: રાધનપુર રિક્ષા એશો. દ્વારા લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય, જુનિયર કલાર્કની પરિક્ષાના ઉમેદવારો માટે વિના મૂલ્યે મુસાફરી

8 April 2023 10:45 AM GMT
આવતીકાલે રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાનાર છે ત્યારે પાટણ જીલ્લાના રાધનપુર રિક્ષા એસોસિયેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે

ભરૂચ : જંબુસરના ગજેરા માર્ગ પર નીલ ગાય આવી જતાં છકડો રીક્ષાનો અકસ્માત, એક મહિલાને ઇજા...

17 March 2023 9:20 AM GMT
જંબુસર તાલુકાના ગજેરા ગામ નજીક માર્ગ પર અચાનક નીલ ગાય આવી જતાં છકડો રીક્ષામાં સવાર મુસાફરો પૈકી એક મહિલાને ગંભીર ઇજા પહોચી હતી.

વડોદરા: કાર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના કમકમાટીભર્યા મોત

24 Feb 2023 8:44 AM GMT
વડોદરા શહેરના અટલાદરમાં કાર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 5 લોકોના મોત છે.

અંકલેશ્વર : મહાવીર ટર્નિંગ નજીક અકસ્માત નડતા આધેડને પહોચી ગંભીર ઈજા, રિક્ષાચાલક ફરાર...

19 Jan 2023 8:40 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મહાવીર ટર્નિંગ નજીક અકસ્માત નડતા એક આધેડને ગંભીર ઈજા પહોચી હતી.

ભરૂચ : આમોદ નજીક રીક્ષાની અડફેટે નીલ ગાયનું મોત, રીક્ષાને થયું મોટું નુકશાન..

10 Jan 2023 10:20 AM GMT
આછોદથી આમોદ તરફ જતા મોટા પુલ નજીક રીક્ષાની અડફેટે નીલગાય આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું,