Connect Gujarat

You Searched For "Smugglers"

અંકલેશ્વર: પ્લાસ્ટિકના દાણા ભરેલ ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવ્યુ, રૂ. 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી

26 Sep 2023 8:24 AM GMT
તસ્કરોએ સીસીટીવીને બંધ કરી 70 જેટલી બેગોમાં ભરેલ પ્લાસ્ટિકના દાણા મળી કુલ 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા

સાબરકાંઠા: હિંમતનગરમાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યુ નિશાન,રૂ.3 લાખથી વધુના મુદ્દામાલની ચોરી

21 Aug 2023 8:32 AM GMT
સાબરકાંઠાના સહકારી જીન વિસ્તારમાં બંધ મકાનમાંથી તસ્કરો રૂ.3 લાખથી વધુની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

જુનાગઢ : ચોરી કરેલા દાગીનાનો ભાગ પાડવા જતાં પડી પોલીસની રેડ, 3 તસ્કરોની ધરપકડ...

9 Aug 2023 1:46 PM GMT
પોલીસે દાગીના બાબતે પૂછપરછ કરતા કોઇ આધાર પુરાવા ન હોવાનુ જણાવતા પોલીસે તમામ મુદામાલ જપ્ત કર્યો હતો.

અરવલ્લી : ધંબોડીયા ગામે મંદિરમાં ચોરી કરવા આવેલ તસ્કરો CCTVમાં કેદ, એક તસ્કરને ગામલોકોએ પકડી પાડ્યો...

25 July 2023 12:07 PM GMT
તસ્કરને ઝડપી લઈ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ તસ્કરને શામળાજી પોલીસને હવાલે કર્યો

ભાવનગર:ચિત્રા વિસ્તરમાં તસ્કરોએ માર્યો મોટો હાથ, રૂ.5.38 લાખના મુદ્દામાલની ચોરી

9 Jun 2023 7:12 AM GMT
ભાવનગર ચિત્રા વાડી વિસ્તરમાં ઘરધણી ફળિયામાં સુતા હતા અને તસ્કરો ઘરમાં પ્રવેશી રૂપિયા ૫,૩૮,૦૦૦ ઉઠાવી રપૂછકર થઈ ગયા

અંકલેશ્વર : અંદાડા ગામની તુલસીવિલા સોસાયટીમાં ચોરી, દાગીના-રોકડ રકમ લઈ તસ્કરો થયા ફરાર...

15 May 2023 12:19 PM GMT
તસ્કરો મકાનમાં રહેલ સોનાના ઘરેણાં સહિત રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા

ભરૂચ : આવીધા ગામે બંધ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 65 હજારની ચોરી કરી ફરાર થયા...

29 April 2023 3:02 PM GMT
દુકાનના કાઉન્ટરમાં રહેલ પાકીટમાંથી રોક્ડ ૩૦ હજાર તથા દુકાનના ગલ્લામાંથી 35 હજાર રૂપીયાની ચોરી

અંકલેશ્વર: ગડખોલ પાટિયા નજીક આવેલ નીરવકુંજ સોસા.માં તસ્કરો ત્રાટક્યા, બંધ મકાનમાંથી રૂ. 3.49 લાખના માલમત્તાની ચોરી

26 April 2023 12:50 PM GMT
ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ નીરવકુંજ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૩.૪૯ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા...

અંકલેશ્વર: GIDCમાં આવેલ વૃંદાવન સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 3.84 લાખના માલમત્તાની ચોરી

17 April 2023 9:37 AM GMT
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ વૃંદાવન સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરો રૂ. 3.84 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

અંકલેશ્વર: માટીએડ ગામે તસ્કરોએ બંધ મકાનને બનાવ્યુ નિશાન, રૂ.1.96 લાખના માલમાતાની ચોરી

3 April 2023 11:29 AM GMT
માટીએડ ગામના લુહાર ફળિયામાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડા ૫૦ હજાર અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૯૬ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા...

ભાવનગર : અષ્ટવિનાયક મંદિરમાંથી ફક્ત 9 મિનિટમાં જ તસ્કરોએ દાન પેટી ઉઠાવી, ઘટના CCTVમાં કેદ

31 March 2023 1:20 PM GMT
ચોરીની ઘટનાને અંજામ આપનાર 3 તસ્કરો CCTVમાં કેદ થયા હતા. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ગત મોડી રાત્રે 2:40 કલાકે તસ્કરોએ મંદિરમાં પ્રવેશી 2:49 કલાકે આખે...

ભરૂચ : મોંઘાદાટ બુટ અને રોકડની ચોરી કરી તસ્કરો ફરાર, જુઓ ફૂટવેર શોપમાં થયેલી ચોરીની ઘટનાના CCTV...

24 Dec 2022 10:03 AM GMT
શહેરના મહાત્મા ગાંધી રોડ પર આવેલ ફૂટવેર શોપમાં તસ્કરો ત્રાટકી પોતાના પગની સાઇઝના મોંઘડાટ બુટ અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.