Connect Gujarat

You Searched For "#student"

સુરત : ઘોડે સવારી કરી શાળાએ પહોચતો બારડોલીના ખરવાસા ગામનો વિદ્યાર્થી કુશ, જુઓ બાળકમાં રહેલી ઘોડા પ્રત્યેની અનોખી લાગણી...

29 Aug 2023 6:47 AM GMT
સુરતમાં એક બાળક અનોખી રીતે શાળાએ પહોંચે છે. બાળક ઘોડે સવારી કરી શાળાએ આવે છે. ઘોડીનું નામ નાયચી રાખવામાં આવ્યું છે.

ભરૂચ: વિદ્યાર્થીઓને અપૂરતી બસ સેવાના કારણે હાલાકી,ઘેંટા-બકરાની જેમ મુસાફરોને બેસાડવામાં આવે છે

24 Aug 2023 9:24 AM GMT
વિવિધ ગામોમાંથી અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને અપૂરતી બસ સેવાના કારણે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.

પાટણ: રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે ડેન્ગ્યુના કારણે વિદ્યાર્થિનીનું મોત !

22 Aug 2023 11:02 AM GMT
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે ડેન્ગ્યુના કારણે એક વિદ્યાર્થિનીનું મોત નિપજયુ હતું

ભરૂચ : મણિપુરમાં 2 મહિલાઓ સાથેના જઘન્ય કૃત્યનો મામલો, જે.પી.કોલેજના વિદ્યાર્થી સમૂહ દ્વારા રેલી યોજી તંત્રને આવેદન અપાયું...

25 July 2023 9:01 AM GMT
ગત તા. 3 મેના રોજ આધુનિક હથિયારોથી સજ્જ હજારો લોકોએ હુમલો કર્યો હતો. આ લોકોએ ગામમાં લૂંટફાટ કરવાની સાથે આગચંપી કરવાનું પણ શરૂ કરી દીધું હતું.

રાજકોટ: એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા 28 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત, સારવાર મળે તે પહેલા જ દમ તોડ્યો..

28 Jun 2023 6:58 AM GMT
રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું છે. શહેરની વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા મૂળ સુરત જિલ્લાના...

સુરત:પલસાણાની નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીનીનું રહસ્યમય રીતે મોત, પરિવારે કોલેજના શિક્ષકો પર કર્યા ગંભીર આક્ષેપો

26 Jun 2023 11:11 AM GMT
સુરત જિલ્લાના પલસાણામા નર્સિંગનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનું રહસ્યમય રીતે મોત થયું હતું..

ભાવનગર: કોરોનાની રસીથી યુવતીનો કમરથી નીચેનો ભાગ ખોટો પડી ગયો છતાં પહોચી બોર્ડની પરીક્ષા આપવા

16 March 2023 12:48 PM GMT
કોરોના મહામારીથી બચવા વેક્સિન લેતાં તેની ગંભીર આડઅસરનો ભોગ બનેલી વિદ્યાર્થીનીને કમ્મરથી પગ સુધીના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું

ભાવનગર : વાળુકડ ગામે હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત, પોલીસ તપાસ શરૂ...

13 March 2023 10:22 AM GMT
જિલ્લાના પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે આવેલ હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

'હું તમને નફરત કરું છું પપ્પા, તમે મને ક્યારેય દીકરી ન ગણી' સુસાઈડ નોટ લખી વિદ્યાર્થીનીનો આપઘાત..!

13 March 2023 3:39 AM GMT
ગુજરાતના ધોરાજીમાં ધોરણ 11ની વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.

દાહોદ : મહીયલ નજીક વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મુકી મોતને વ્હાલું કર્યુ…

12 March 2023 6:12 AM GMT
ડભોડા રેલવે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, દાહોદના તલોદ તાલુકાના દલાની મુવાડી ગામની નિકીતા ઝાલા નામની વિદ્યાર્થીની તલોદ કોલેજમાં અભ્યાસ કરતી...

ભરૂચ : જંબુસર નગરમાં રખડતાં ઢોરે એક વિદ્યાર્થિની પર કર્યો હુમલો, હાથના ભાગે પહોચી ઇજા...

11 March 2023 10:09 AM GMT
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં રખડતાં ઢોરે એક વિદ્યાર્થિની ઉપર હુમલો કરતાં હાથના ભાગે ઇજા પહોચી હતી,

વડોદરા: ધો.8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ 100 સેલિબ્રિટીઝના કલાત્મક પેન્સિલ સ્કેચ બનાવ્યા,જોઈને કહેશો વાહ !

7 March 2023 11:14 AM GMT
વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતા 13 વર્ષીય સુજલ તુષાર પંચાલ અંબે વિદ્યાલયમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે.