Connect Gujarat

You Searched For "#student"

વલસાડની કોલેજમાં મિત્રો સાથે ચાલીને જઈ રહેલો વિદ્યાર્થી અચાનક ઢળી પડતા મોત નિપજયુ, જુઓ CCTV

19 Jan 2023 7:09 AM GMT
વલસાડની જે.પી શ્રોફ આર્ટસ કોલેજમાં એક વિદ્યાર્થીનું કોલેજ કેમ્પસમાં જ મોત નિપજ્યું હતુ.ચાલતા ચાલતા વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યો હતો.

અમેરિકામાં પહેલાં ધોરણમાં ભણતા બાળકે શિક્ષકને મારી ગોળી, વાંચો સમગ્ર મામલો.!

7 Jan 2023 7:15 AM GMT
અમેરિકામાં ગન કલ્ચર હવે જોખમી સાબિત થઈ રહ્યું છે ત્યારે અમેરિકાના વર્જિનિયામાંથી ફાયરિંગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

ભરૂચ: સર્વનમન વિદ્યામંદિરમાં મેનેજમેન્ટે કરેલા એક મેસેજથી 450 દીકરીઓના વાલીઓમાં ચિંતાનું મોજું,જુઓ શું છે મામલો

14 Dec 2022 12:56 PM GMT
ભરૂચના ઝાડેશ્વર સ્થિત સર્વ નમન વિદ્યામંદિરમાં અચાનક મેનેજમેન્ટે કરેલા મેસેજથી 450 દીકરીઓના વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

બ્રાઝિલ : એક હુમલાખોરે બે સ્કૂલોમાં ઘૂસીને અંધાધૂંધ કર્યું ફાયરિંગ, બે શિક્ષક સહિત એક વિદ્યાર્થીનું મોત

26 Nov 2022 4:59 AM GMT
બ્રાઝિલના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાંથી ખરાબ સમાચાર આવ્યા છે. બ્રાઝિલમાં શુક્રવારે એક હુમલાખોરે બે સ્કૂલોમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ ઘટનામાં બે...

વલસાડ : સ્ટેટ લેવલની બેડમિન્ટન સ્પર્ધામાં ધો.3ના વિદ્યાર્થીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો...

7 Nov 2022 2:05 PM GMT
ગુજરાત રાજ્ય બેડમિન્ટન એસોસિએશન દ્વારા રાજકોટ ખાતે આયોજિત જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં વલસાડની સાર્વજનિક પ્રાથમિક વિદ્યાલયમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ...

ભરૂચ: કલરવ શાળાના દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરાયા દિવડા, જુઓ તમે કઈ રીતે થઈ શકો છો આ બાળકોને મદદરૂપ

12 Oct 2022 9:53 AM GMT
પ્રકાશના પર્વ દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી, કલરવ શાળાના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવ્યા દિવડા

નવસારી : હોમવર્ક નહીં કરતાં શાળા આચાર્યએ વિદ્યાર્થિનીને માર માર્યો, માઠું લાગી આવતા વિદ્યાર્થીનીનો આપઘાત : પરિવાર

1 Oct 2022 12:14 PM GMT
નવસારી જિલ્લાના ચીખલીની એક શાળામાં વિદ્યાર્થીનીને ઠપકો આપવા સાથે માર મારવું આચાર્યને ભારે પડ્યું છે.

ભરૂચ:સરકારી ઇજનેરી કોલેજ ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન કરાયુ.!

30 Sep 2022 10:50 AM GMT
ગુજરાત સરકાર અને એસ.એસ.આઈ.પી ૨.૦ ઉપક્રમે વિવિધ ઇજનેરી કોલેજ ખાતે તારીખ-૧૭મી સપ્ટેમ્બરથી ૧૫મી ઓકટોબર સુધી રીસર્ચ અને ઇનોવેશન ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરે...

અંકલેશ્વર: પ્રો લાઈફ ફાઉન્ડેશન દ્વારા 5 સરકારી શાળાના 1500 વિદ્યાર્થીઓને ગણવેશનું કરાયું વિતરણ, મૂલ્યવર્ધક શિક્ષણનો કોર્સ શરૂ કરવાની જાહેરાત

24 Sep 2022 8:19 AM GMT
અંકલેશ્વરના પ્રો લાઈફ ગ્રૂપ દ્વારા વધુ એક સેવાકાર્ય કરવામાં આવ્યું છે. સામાજિક જવાબદારીના ભાગરૂપે પ્રો લાઈફ ગ્રૂપ દ્વારા અંકલેશ્વરની 5 સરકારી શાળાના...

"We learn to serve" : ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેક્ટ સલાહકાર સમિતિની બેઠક યોજાય

23 Sep 2022 2:16 PM GMT
ખેડા જિલ્લામાં નડિયાદ કલેકટર કચેરી કોન્ફ્રરેન્શ હોલ ખાતે કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેક્ટ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ.

ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના વિદ્યાર્થીએ GTUના યુવક મહોત્સવમાં ત્રીજો ક્રમ હાંસલ કર્યો

23 Sep 2022 5:01 AM GMT
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ દ્વારા "10માં જીટીયુ યુવક મહોત્સવ ક્ષિતિજ"નું તારીખ ૧૪ થી ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ: કામાંધ આચાર્યએ નવમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને વર્ગખંડમાં જ પોતાની હવસનો શિકાર બનાવી

11 Sep 2022 10:23 AM GMT
ગુરુ અને શિક્ષકના સંબંધોનો લાંછન લગાડતો શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાળાના આચાર્યએ ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરા સાથે ક્લાસરૂમમાં જ દુષ્કર્મ...