Connect Gujarat

You Searched For "Suicide"

ભાવનગર: મકાન ખાલી કરવાની ધમકીથી કંટાળી મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ, પોલીસે તપાસ શરૂ કરી

12 July 2023 6:29 AM GMT
ભાવનગરના આનંદનગર વિસ્તારમાં મહિલાએ ઝેરી દવા પી જઈ આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે.

સાબરકાંઠા: ઇડરના માથાસુર ગામે આવેલ તળાવમાં છલાંગ લગાવી યુવક- યુવતીએ કર્યો આપઘાત, પોલીસ તપાસ શરૂ

10 July 2023 8:25 AM GMT
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના માથાસુર ગામે આવેલ તળાવમાં છલાંગ લગાવી યુવક- યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.સાબરકાંઠા જિલ્લાના ઇડર...

સુરેન્દ્રનગર: યુવકને જીવતો સળગાવવાનો પ્રયાસ કરનાર કિન્નરે જેલમાં ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

28 Jun 2023 6:33 AM GMT
સબ જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલ કિન્નર સાનિયાએ દુપટ્ટા વડે બેરેકમાં જ ફાસો લગાવી મોત વહાલુ કરતા જેલ પ્રસાસનમાં દોડધામ મચી જવા પામી હતી

સુરત : વરાછા રોડ પર હૈયું હચમચાવી દેતી ઘટના, યુવકે ચાલુ બસ સામે ઝંપલાવી કર્યો આપધાત

19 Jun 2023 7:38 AM GMT
આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે અને તેનો વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક યુવક રસ્તા પર જતો હતો

અફઘાનિસ્તાનમાં થયો આત્મઘાતી હુમલો, તાલિબાન કમાન્ડર સહિત 16 લોકોનાં મોત

9 Jun 2023 7:55 AM GMT
અફઘાનિસ્તાનના બદખ્શાન પ્રાંતની રાજધાની ફૈઝાબાદમાં ગુરુવારે થયેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા હતા.

રાજકોટ : માતાએ પોતાના 2 બાળકોને મોતને ઘાટ ઉતારી કરી લીધી આત્મહત્યા, વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો

2 Jun 2023 7:42 AM GMT
રાજકોટ શહેરમાં આજે એક એવી અજીબ ઘટના સામે આવી છે, જેને સાંભળતાની સાથે સૌ કોઈ લોકો થોડી ક્ષણ માટે સ્તબ્ધ થઇ જાય...

અંકલેશ્વર: પરપ્રાંતિય યુવાને ફાળે ફાંસો લાગાવી આપઘાત કરતા ચકચાર,પોલીસે તપાસ શરૂ કરી

1 Jun 2023 9:57 AM GMT
સારંગપુર વિસ્તારમાં આવેલ શાંતિ નગર-૨ સોસાયટીમાં પરપ્રાંતીય યુવાનને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

દાહોદ : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીનું ટ્રેન નીચે પડતું, તો મુવાલિયા ડેમમાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર..!

31 May 2023 6:35 AM GMT
દાહોદ જીલ્લાના મંડાવાવ ગામ નજીક રેલ્વે ટ્રેક ઉપર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીએ ટ્રેન નીચે પડતું મુક્યું હતું.

સુરત: 30 વર્ષીય યુવકે આર્થિક મંદીથી કંટાળી કર્યો આપઘાત,પરિવાર શોકમાં ગરકાવ

25 May 2023 10:52 AM GMT
સુરતમાં આર્થિક મંદીના કારણે 30 વર્ષીય યુવકે આપઘાત કર્યો છે. યુવક બે મહિનાથી નોકરીની તલાશમાં હતો નોકરી નહીં મળતા યુવકે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત...

ખેડા : કપડવંજમાંથી સામે આવ્યો લવ જેહાદનો કિસ્સો, પરિણીતાએ આપઘાત કરી લેતા વિઘર્મી યુવકની ધરપકડ...

21 May 2023 11:19 AM GMT
25 વર્ષીય પરિણીતાએ આત્મહત્યા કરી લીધી છે. આ પરિણીતાએ ગત તા. 11 મેના રોજ નર્મદા નહેરમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું.

અંકલેશ્વર : સાસરિયાના ત્રાસથી પરિણીતાએ કર્યો આપઘાત, દુષપ્રેરણાના ગુન્હામાં પતિ અને સાસુ-સસરાની ધરપકડ...

16 May 2023 1:03 PM GMT
દીકરીના આપઘાત મામલે પતિ સાબિર, સસરા શબ્બીર અને સાસુ જાહિદાબેન સામે આત્મહત્યા માટે દુષપ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો

ભરૂચ: અંકલેશ્વરના સારંગપૂર ગામની યોગેશ્વરનગર સોસાયટીમાં યુવાનનો આપઘાત,પોલીસે તપાસ શરૂ કરી

9 May 2023 10:01 AM GMT
સારંગપુર ગામ સ્થિત યોગેશ્વરનગર સોસાયટીમાં યુવાને અગમ્ય કારણોસર પંખા સાથે દોરી વડે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.