Connect Gujarat

You Searched For "Today News"

અમદાવાદ : એટીએસના સફળ સુકાની હિમાંશુ શુકલા, 5 વર્ષમાં 1,323 કરોડ રૂા.નું ડ્રગ્સ ઝડપ્યું

15 Nov 2021 10:59 AM GMT
કચ્છમાં 3 હજાર કિલો ડ્રગ્સ નું કન્ટેનર પકડાયા બાદ સલાયામાંથી રૂ. 315 કરોડ અને ગત રાત્રે મોરબીના ઝીંઝુડામાંથી રૂ. 600 કરોડ નો ડ્રગ્સનો જથ્થો પકડાયો

શિયા સેન્ટ્રલ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીની અંતિમ ઈચ્છા, દફનાવાતા નહિ અંતિમ સંસ્કાર કરજો..

15 Nov 2021 8:13 AM GMT
સીમ રિઝવી એ જાહેરાત કરી છે કે, તેમના મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે. આ માટે તેમણે વસીયત પણ બનાવી છે.

જુનાગઢ : લીલી પરિક્રમા ટાણે જ રૂપાયતન ગેટ બંધ, પરિક્રમાવાસીઓનો હોબાળો

14 Nov 2021 11:46 AM GMT
રાજયભરમાંથી શ્રધ્ધાળુઓ પરિક્રમા માટે ઉમટી પડતાં રૂપાયતન ગેટ પાસે હોબાળો મચી ગયો

અમદાવાદ : રાજસ્થાનથી આવેલાં યુવાન પાસેથી 27.49 લાખ રૂપિયાના દાગીનાની લુંટ

13 Nov 2021 8:12 AM GMT
રાજસ્થાનમાં રહેતા ધર્મપાલ સોનીએ 24 લાખ રૂપિયા ઉપરાંતના દાગીનાની લુંટની ફરિયાદ રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

ભરૂચ: વોર્ડ નંબર 10ના કાસમ બાગ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ,મહિલાઓએ ન.પા.માં કરી રજૂઆત

12 Nov 2021 10:05 AM GMT
આ વિસ્તારમાં રસ્તા પાણી અને વિજળી સહિતની સુવિધાઓ ન મળતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે

ભાવનગર : વૃદ્ધાએ ચૂકવ્યું માતૃભૂમિનું ઋણ, મુખ્યમંત્રી રાહત ફંડ અને PM કેર્સ ફંડમાં રૂ. 4.30 લાખનું દાન કર્યું

8 Nov 2021 1:01 PM GMT
જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેને હાથોહાથ આ બન્ને ચેક સુપ્રત કર્યા હતા. કલેક્ટરએ તેમના આ ઉમદા કાર્યની સરાહના કરી જણાવ્યું હતું કે,

અમદાવાદ : કાંકરિયામાં પ્રવાસીઓનો ધસારો, મ્યુનિસિપલ કોર્પોરેશનને થઈ લાખો રૂપિયાની આવક

8 Nov 2021 12:21 PM GMT
અમદાવાદમાં જાણીતી ફરવાની જગ્યા એટલે કે, કાંકરિયા તળાવ અને ઝુમાં દિવાળી હોય કે, ઉનાળુ વેકેશન લોકોની ભીડ ચોક્કસ ઉમટી પડે છે

ગાંધીનગર : પોર્ન ફીલ્મ અને દારૂએ બનાવ્યો "હેવાન", બાળકીની હત્યા કરી આચર્યું દુષ્કર્મ

8 Nov 2021 11:41 AM GMT
ગાંધીનગર પોલીસે એક સિરિયલ કિલરને ઝડપી પાડયો છે. આ નરાધમે એક નહિ પણ ત્રણ ત્રણ બાળકીઓ સાથે દુષ્કર્મ કર્યું છે

શું પ્રાચીન સમયમાં હાઇ હિલ જૂતા મહિલાઓના સ્થાને પુરુષો પહેરતા હતા.!

8 Nov 2021 11:21 AM GMT
હાઇ હિલ્સ પ્રાચિન જમાનમાં પુરુષો પણ પહેરતા હતા. એક માહિતી મુજબ ઇસ ૧૭૪૦ સુધી પુરુષો હાઇ હિલ પહેરતા હતા

કોઈ પણ બેંક ફાટેલી નોટને બદલી આપવાનો નહીં કરી શકે ઇન્કાર, જાણો RBIનો નિયમ

8 Nov 2021 10:55 AM GMT
કોઈ પણ બેંક ફાટેલી નોટ બદલી આપવાથી ઇન્કાર કરી શકે નહીં. એટલું જ નહીં, તેના પર કોઈ ચાર્જ પણ નહીં કાપી શકે.

અમદાવાદ: પોલીસ ચોકીની જેમ બનશે ફાયર ચોકી; 3 હજાર જેટલા ફાયર સ્ટાફની થશે ભરતી

8 Nov 2021 6:11 AM GMT
અંદાજે 2 થી 3 વર્ષમાં ચોકીઓ ઉભી કરી દેવામાં આવશે. મહત્વનુ છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદમાં આગ અકસ્માતની ઘટનામાં વધારો થયો છે.

ભરૂચ : દિવાળીના તહેવારોમાં બજારો સૂમસામ, કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો

6 Nov 2021 10:31 AM GMT
દિવાળીના પર્વની ઉજવણીને મંજૂરી આપી હતી. જેને કારણે લોકો દ્વારા દિવાળીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે.