Connect Gujarat

You Searched For "Vadodarapolice"

વડોદરા: પાદરામાં બે જૂથ સામ-સામે આવી જતા તંગદિલી,પોલીસે પરિસ્થિતિ પર મેળવ્યો કાબૂ

30 Sep 2023 7:28 AM GMT
પાદરામાં બે જૂથ સામ-સામે આવી ગયા હતા. જેના પગલે ઉત્તેજના વ્યાપી ગઈ હતી.

વડોદરા : પાદરામાં માતા અને 2 પુત્રના સામૂહિક મોત મામલે પતિ સહિત 6 સાસરિયાઓની ધરપકડ...

16 Sep 2023 1:31 PM GMT
37 વર્ષીય પરિણીતા રશ્મિકા વાઘેલાએ 2 પુત્રો 12 વર્ષીય દક્ષ અને 10 વર્ષીય રુદ્ર, સાથે તળાવમાં સામૂહિક પડતું મુક્યું હતું.

વડોદરા : પાદરાના અંબાજી તળાવમાં ડૂબી જતાં માતા સહિત 2 પુત્રોના મોત, પોલીસ તપાસ શરૂ...

16 Sep 2023 7:46 AM GMT
માતાએ 2 પુત્રો સાથે કયા કારણોસર તળાવમાં પડતું મૂક્યું છે, તેનું હજી સુધી ચોકાસ કારણ જાણવા મળ્યું નથી

વડોદરા : પાદરા-જંબુસર માર્ગ પર મોપેડ ચાલક સાથે થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો, પોલીસે કરી 3 શખ્સોની ધરપકડ

2 Sep 2023 11:12 AM GMT
ત્રણેય આરોપીઓએ મોપેડ ચાલક પાસેથી લાખો રૂપિયાના માલમત્તાની ચીલઝડપ કરી હતી

વડોદરા: કોર્ટમાં આરોપી અને ફરિયાદી વચ્ચે મારામારી,પોલીસ કાફલો દોડી આવ્યો

8 Aug 2023 11:01 AM GMT
ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં વકીલ-જજ તથા ફરિયાદીની સુરક્ષાને લઇને ચિંતાજનક સવાલો ઉઠવા પામ્યા છે.

વડોદરા: 5 માસ પૂર્વે શંકાસ્પદ રીતે મોતને ભેટેલ પુત્રીને ન્યાય અપાવવા પરિવારજનોની માંગ...

7 Aug 2023 11:33 AM GMT
વડોદરા નજીક આવેલા વાઘોડિયા તાલુકાના આમલિયારા ગામની 19 વર્ષીય પ્રેરણા શર્મા સયાજીપુરા ગામ પાસેની નિર્મલ ફૂડ પ્રોડક્શન કંપનીમાં નોકરી કરતી હતી.

હવસ સંતોષવા 45 વર્ષના આધેડે બાળકીને શારીરિક અડપલાં કરતાં મહિલાઓએ ધીબેડી નાખ્યો

9 July 2023 2:39 PM GMT
હવસખોરે બાળકીનો એકલતાનો લાભ ઊઠાવીને માસૂમ બાળકીને પટાવી STPના બાથરૂમમાં લઈ ગયો હતો....

વડોદરા : બાળકના અપહરણનો પ્રયાસ કરતા ઈસમને સ્થાનિકોએ મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો...

7 July 2023 1:50 PM GMT
અપહરણ કરી ભાગવાનો પ્રયાસ કરતા પરિજનોએ બુમો પાડતા આસપાસના લોકો દોડી આવી સ્થાનિકોએ અજાણ્યા ઈસમને ઝડપી પાડ્યો હતો.

વડોદરા : બાપોદની ધનલક્ષ્મી સોસાયટીમાંથી ત્યજેલું મૃત બાળક મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ...

4 July 2023 11:43 AM GMT
બાળક મૃત હાલતમાં જોવા મળતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. બનાવના પગલે પોલીસે મૃત બાળકનો કબ્જો લઇને વધુ તપાસ હાથ ધરી હતી.

વડોદરા : MS યુનિ.માં નોકરીના નામે કરોડો રૂપિયાનું રાજ્યવ્યાપી કૌભાંડ ઉજાગર થતા ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ..!

12 May 2023 1:16 PM GMT
ટોળકીએ યુનિવર્સિટીમાં એકઝામ સુપરવાઇઝર, ક્લાર્ક અને પ્યુનની પોસ્ટ માટે જગ્યાઓ ભરવાની હોવાની જાહેરાત કરી હતી

વડોદરા: તુ મેરા નહિ તો કિસી ઓર કા ભી નહી તેમ કહી પત્ની પતિને ઈસ્ત્રીના ગરમ ડામ આપ્યા

29 April 2023 12:41 PM GMT
પત્ની સુભાષ પર વહેમ રાખી અવારનવાર ઝઘડો કરતી હોવાથી બંન્નેએ એકબીજા વિરુદ્વ અરજીઓ પણ આપેલી છે.

મારી દીકરીઓ શોધી આપો..! : 50 દિવસથી રહસ્યમય રીતે ગુમ વડોદરાની 2 સગી બહેનો CCTVમાં જોવા મળી...

9 April 2023 10:05 AM GMT
બન્ને દીકરીઓને શોધવા પિતા અને પરિવાર સતત રઝળપાટ કરે છે. આ ગુમ બહેનોને શોધવા પોલીસની 4 ટીમો બનાવાઈ છે.