Connect Gujarat

You Searched For "Woman"

કચ્છ : ભચાઉ પાસેથી મહિલા સહિત બે લોકોની ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ

12 April 2023 7:08 AM GMT
પૂર્વ કચ્છ પોલીસે એમડી ડ્રગ્સ પકડવાની કામગીરીમાં હાજરી પુરાવતા ભચાઉ પાસેથી મહિલા સહિત બે જણાને ઝડપી લેવામાં આવ્યા હતા.

કચ્છ : મોટી રાયણમાં નર્મદા કેનાલમાં મહિલા સહિત બે બાળકોના ડૂબી જતાં મોત

9 April 2023 5:20 PM GMT
નર્મદા કેનાલ નજીક બળતણ લેવા ગયેલી મહિલા અને તેના બે પુત્ર અકસ્માતે કેનાલમાં પડી જતા ત્રણેયના મોત નિપજ્યા હતા. એક જ પરિવારના ત્રણ લોકોના મોતના સમાચાર...

અમદાવાદ : મહિલાએ પતિ વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને જેઠ સામે નોંધાવી શારીરિક અડપલાંની ફરિયાદ..!

25 March 2023 10:39 AM GMT
અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં રહેતી એક મહિલાને લગ્ન બાદ તેના પતિ સાથે અણબનાવ થતાં તે અલગ રહેતી હતી.

અમદાવાદ : નિઃસંતાન મહિલા સાથે દુષ્કર્મ આચરનાર ઢોંગી તાંત્રિકની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી...

19 March 2023 11:59 AM GMT
અવારનવાર દુષ્કર્મના કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે એક નિઃસંતાન મહિલાને બાળક પ્રાપ્તિની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે,

વડોદરા : દૂધ લેવા નીકળેલી મહિલાને બાઈકચાલકે ફંગોળી, બન્નેનું ઘટના સ્થળે મોત...

18 March 2023 7:24 AM GMT
જૂના પાદરા રોડ ઉપર પૂરપાટ ઝડપે ધસી આવેલા બાઈકચાલકે મહિલાને એડફેટે લેતાં બન્નેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

અંકલેશ્વર : ખોટા પુરાવા રજૂ કરી સ્ટેમ્પ વેન્ડરનું લાઇસન્સ મેળવનાર મહિલા આરોપીના પતિની પણ ધરપકડ...

15 March 2023 12:39 PM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે મામલતદાર કરણસિંહ રાજપૂત દ્વારા અંક્લેશ્વર પોલીસ બી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અમદાવાદ : મહિલાની એકલતાનો લાભ લઈ છેડતી કરનાર 2 નરાધમોને પોલીસે દબોચી લીધા...

15 March 2023 12:13 PM GMT
અમદાવાદ શહેરમાં એક પછી એક છેડતીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વધુ 2 બનાવો વાસણા અને સરખેજ વિસ્તારમાંથી સામે આવ્યા છે.

વલસાડ : ખાનગી કંપનીની નોકરી છોડી વાપીની મહિલાએ ડિસ્પોઝેબલ ફેબ્રિકનો બિઝનેસ શરૂ કર્યો...

15 March 2023 6:17 AM GMT
સામાન્યપણે બિઝનેસ વર્લ્ડમાં પુરુષોનું પ્રભુત્વ જોવા મળે છે. પણ હવે ચિત્ર બદલાઈ રહ્યું છે. મહિલાઓ નોકરી ઉપરાંત વ્યવસાયમાં પણ આગળ ધપી રહી છે.

વડોદરા : H3N2ના કારણે મહિલાનું શંકાસ્પદ મોત, રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે

14 March 2023 10:36 AM GMT
વડોદરામાં 58 વર્ષિય મહિલાનું સયાજી હોસ્પિટલના કોવિડ આઇસોલેશન વોર્ડમાં શંકાસ્પદ મોત થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

અમદાવાદ : જૂની અદાવતમાં મહિલા અને તેના પુત્ર પર હુમલો, આનંદનગર પોલીસે તપાસ શરૂ કરી...

11 March 2023 11:55 AM GMT
વેજલપુર વિસ્તારમાં ઝઘડાની અદાવત રાખી એક જ પરિવારના 4 લોકોએ ગાળો બોલી મહિલાને કપાળમાં લોખંડની પાઇપ મારી તેમના પુત્ર પર હુમલો કરી મારી નાખવાની ધમકી આપી...

અંકલેશ્વર : ખોટા પુરાવા રજૂ કરી સરકાર સાથે છેતરપીંડી કરનાર મહિલાની બી’ ડિવિઝન પોલીસે કરી ધડપકડ...

11 March 2023 11:39 AM GMT
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે મામલતદાર કરણસિંહ રાજપૂત દ્વારા અંક્લેશ્વર પોલીસ બી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અમદાવાદ: રસ્તે જઈ રહેલ મહિલાને રખડતા ઢોરે ફાંગોળી,જુઓ CCTV

26 Feb 2023 7:10 AM GMT
અમદાવાદમા વધુ એક વખત રખડતા ઢોરે મહિલાણે શિંગડે ભેરવી ફાંગોળી ડેટા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.