Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ તાલુકા પંચાયતમાં કારોબરી અને સામાજિક ન્યાય સમિતિના અધક્ષની વરણી

અંકલેશ્વરઃ તાલુકા પંચાયતમાં કારોબરી અને સામાજિક ન્યાય સમિતિના અધક્ષની વરણી
X

કારોબારી અધ્યક્ષ તરીકે ભરત પટેલ અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે જગદીશ વસાવાને સોંપાયી જવાબદરી

અંકલેશ્વર તાલુકા પામચાયતમાં આજરોજ કારોબરી અધ્યક્ષ અને સામાજિક ન્યાય સમિતિના અધક્ષની વરણી કારવમમાં આવી હતી.

અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે મળેલી કારોબારીની બેઠકમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને આધિન ભાજપના મેન્ડેડ પ્રમાણે કારોબારી અધ્યક્ષ તરીકે ભરત પટેલ અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે જગદીશ વસાવાની સર્વાનુંમતે વરણી કરવામાં આવી હતી. કારોબારી મિટિંગમાં ઉપસ્થિત સભ્યોએ નવનયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી.

Next Story
Share it